સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવતા 45 કર્મચારી પકડાયા ખંભાળિયામાં ગઈકાલે બુધવારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સુચના મુજબ ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ…
View More ખંભાળિયામાં ટ્રાફિક પોલીસ દ્વારા કર્મચારી હેલ્મેટ ડ્રાઇવ યોજાઈgujarat news
પરીક્રમામાં ફંડફાળ ઉઘરાવતા સ્ટોલને મંજૂરી નહીં આપવા કલેકટરને સૂચન
સાધુ-સંતો, ઉતારા મંડળો, સામાજિક સંસ્થા સાથે વહીવટી તંત્રની બેઠક યોજાઇ ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓની વ્યવસ્થાને ધ્યાન રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું…
View More પરીક્રમામાં ફંડફાળ ઉઘરાવતા સ્ટોલને મંજૂરી નહીં આપવા કલેકટરને સૂચનજામનગર પંથકમાં લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા તત્વો પર પોલીસ તંત્રની તવાઈ
હાપા રેલવે સ્ટેશન વિસ્તાર અને ઘુતારપર ગામમાં ફટાકડાનું વેચાણ કરતા ચાર વેપારીઓ પકડાયા જામનગર શહેરમાં ગઈકાલે એક ફટાકડાનું લાયસન્સ મેળવ્યા વિના ફટાકડા નું વેચાણ કરતા…
View More જામનગર પંથકમાં લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા તત્વો પર પોલીસ તંત્રની તવાઈહૃદયરોગના હુમલાનો ઉપાડો; વધુ બે જિંદગી શ્ર્વાસના ધબકારા ચૂકી ગઇ
નાના મવા રોડ પર બહેનના ઘરે બેસવા ગયેલા ભાઇ અને કોઠારિયા સોલવન્ટના વૃધ્ધ ઢળી પડતા મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય…
View More હૃદયરોગના હુમલાનો ઉપાડો; વધુ બે જિંદગી શ્ર્વાસના ધબકારા ચૂકી ગઇડબલ મર્ડર કેસમાં પિતા-પુત્રને આજીવન અને મહાવ્યથાના ગુનામાં મહિલાને ત્રણ વર્ષની કેદ
જસદણના નવા જસા52 ગામે 8 વર્ષ પહેલાં સમાધાન માટે બોલાવી ખૂની ખેલ ખેલ્યો’તો જસદણ તાલુકાના નવા જસાપર ગામે બાઈક સામસામા અથડાવાથી થયેલા નુકસાનના સમાધાન માટે…
View More ડબલ મર્ડર કેસમાં પિતા-પુત્રને આજીવન અને મહાવ્યથાના ગુનામાં મહિલાને ત્રણ વર્ષની કેદકુવાડવા રોડ પર પતિના હાથે માનસિક બીમાર પત્નીની હત્યા
ભકત કવિ નરસિંહ મહેતા ટાઉનશીપનો બનાવ, પત્ની સાથેની રોજેરોજની માથાકૂંટથી કંટાળી ગળેટૂંપો આપી જીવ લઇ લીધો મર્ડર કરી પતિ બી. ડિવિઝન પોલિસમાં હાજર થઇ કહ્યુંં,…
View More કુવાડવા રોડ પર પતિના હાથે માનસિક બીમાર પત્નીની હત્યાફૂલનદેવી હત્યા કેસના આરોપી શેરસિંહ રાણાની સુરતમાં ફિલ્મી સ્ટાઇલ રેલી
ફૂલનદેવી હત્યા કેસમાં જામીન પર રહેલા પૂર્વ સાંસદ શેરસિંહ રાણાના સ્વાગત માટે સુરતમાં મંજૂરી વગર જ 25 જેટલી બ્લેક કલરની કારના કાફલા સાથે રેલી યોજાતા…
View More ફૂલનદેવી હત્યા કેસના આરોપી શેરસિંહ રાણાની સુરતમાં ફિલ્મી સ્ટાઇલ રેલીશિવ ટાઉનશીપની એક 22 લાખની દુકાનના હરાજીમાં 57 લાખ ઉપજ્યા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા, સેલેનીયમ હાઈટ સામે, મવડી-પાળ રોડ પર મવડી ટી.પી. સ્કીમ 27, એફ.પી. 41/એ ખાતે વેસ્ટઝોન પેકેજ-3 હેઠળ તૈયાર થયેલ શિવ ટાઉનશીપના શોપીંગ સેન્ટરની…
View More શિવ ટાઉનશીપની એક 22 લાખની દુકાનના હરાજીમાં 57 લાખ ઉપજ્યાજાથા દ્વારા કાળીચૌદશે ભૂત-પ્રેત, મશાલનું સરઘસ કાઢી મેલીવિદ્યાને અગ્નિદાહ અપાશે
જનજાગૃતિ પત્રિકા વિતરણ સાથે કાળીચૌદશે લોકોને સ્મશાનની મુલાકાત લેવા અપીલ દેશભરમાં રવિવારે કાળીચૌદશની ઉજવણી અંતર્ગત ભારત જન વિજ્ઞાન જાથાનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લાના લોધિકા…
View More જાથા દ્વારા કાળીચૌદશે ભૂત-પ્રેત, મશાલનું સરઘસ કાઢી મેલીવિદ્યાને અગ્નિદાહ અપાશેગુજરાતે વડાપ્રધાનને 1.11 કરોડ પોસ્ટકાર્ડ લખી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
ગુજરાતના સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા 1.11 કરોડથી વધુ લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનવા માટે પોસ્ટકાર્ડ લખીને એક નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. રાજ્યના કૃષિ,…
View More ગુજરાતે વડાપ્રધાનને 1.11 કરોડ પોસ્ટકાર્ડ લખી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો