વનવિભાગે બે લોકોની ધરપકડ કરી અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના કણકોટ ગામની સીમમાં એક સિંહણનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. નાના કણકોટ ગામે એક માદા સિંહણનો…
View More અમરેલીમાં ખેતરમાં તાર ફેન્સિંગના લીધે કરંટ લાગવાથી સિંહણનું મોતgujarat news
ઝાલાવાડમાં વ્યાજખોરો અને ખનીજ માફિયા સામે કાર્યવાહી કરાશે: DGP
સુરેન્દ્રનગર ખાતે રાજય કક્ષાની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ, શ્રેષ્ઠ કામગીરી કરનાર રેન્જના પાંચ જિલ્લાના પોલીસ કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત રાજ્યના પોલીસ વડા (ડીજીપી) વિકાસ સહાયની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગરમાં…
View More ઝાલાવાડમાં વ્યાજખોરો અને ખનીજ માફિયા સામે કાર્યવાહી કરાશે: DGPમૂંગા મોઢે રાજીનામું આપનાર મંત્રીઓને ધારાસભ્યપદેથી પણ કાઢો: ગોપાલ
આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ મંત્રીમંડળમાં વિસ્તરણ મામલે ભાજપને ટોણો મારતા મુખ્યમંત્રીને પત્ર લખ્યો ગુજરાતમાં મુખ્યમંત્રીને બાદ કરતાં તમામ 16 મંત્રીઓએ રાજીનામું આપી દીધુ છે…
View More મૂંગા મોઢે રાજીનામું આપનાર મંત્રીઓને ધારાસભ્યપદેથી પણ કાઢો: ગોપાલડાંગ જિલ્લામાં ભાજપના બે અગ્રણી નેતાઓએ પક્ષમાંથી રાજીનામું આપ્યું
દીપક પીંપળે અને મંગળ ગાવિતે પક્ષ સાથે છેડો ફાડતા રાજકીય ગરમાવો ગુજરાતના રાજકારણમાં મોટા પરિવર્તનના સંકેતો દેખાઈ રહ્યા છે. આવતીકાલે (17 ઓક્ટોબર) રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણ…
View More ડાંગ જિલ્લામાં ભાજપના બે અગ્રણી નેતાઓએ પક્ષમાંથી રાજીનામું આપ્યુંશપથ બાદ નવા મંત્રીઓને લાડુ જમણ પીરસાશે
મહાત્મા મંદિરમાં નવા મંત્રીઓ અને 8000 કાર્યકરો માટે ભોજનની વ્યવસ્થા: ચૂરમાના લાડુ, ફૂલવડી, વાલનું શાક, પુરી, તજ-લવિંગવાળા ભાત, દાળ, છાશનું ભોજન પીરસાયું ગાંધીનગરમાં આજે નવા…
View More શપથ બાદ નવા મંત્રીઓને લાડુ જમણ પીરસાશેનવા મંત્રીઓ માટે તૈયારી: હંગામી PA-PS ફાળવાયા
રાજીનામું આપનારા મંત્રીઓએ ઓફિસ ખાલી કરી, ગાડી અને બંગલા જમા કરાવ્યા ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયામાં મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીના રાજીનામા આપી દીધા છે. જ્યારે આવતીકાલે…
View More નવા મંત્રીઓ માટે તૈયારી: હંગામી PA-PS ફાળવાયાનવા મંત્રીઓ માટે બંગલા, ઓફિસ અને કારની વ્યવસ્થા કરવા સૂચના
સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ગાંધીનગરમાં ખાલી બંગલા અને ગાડીઓની વિગતો મંગાવાઇ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રી મંડળની રચના પૂર્વે ગઈ કાલે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…
View More નવા મંત્રીઓ માટે બંગલા, ઓફિસ અને કારની વ્યવસ્થા કરવા સૂચનાગુજરાતના નવા પ્રધાન મંડળના શપથ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓનું જમ્બો પ્રધાન મંડળ, સૌરાષ્ટ્રને હેવી વેઈટેજ, રાજકોટ શહેર અને રાદડિયા હાંસિયામાં હર્ષ સંઘવી બનશે નાયબ મુખ્યમંત્રી, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી…
View More ગુજરાતના નવા પ્રધાન મંડળના શપથવેરાવળમાં ફિશરીઝ કોલેજ પાસેથી અજાણ્યા શખ્સનો બિનવારસી મૃતદેહ મળ્યો
પોલીસે વાલી વારસોની તપાસ હાથધરી વેરાવળમાં બાયપાસ પાસે આવેલી ફિશરીઝ કોલેજ સામે થી અજાણ્યા શખ્સનો બિનવારસી મૃતદેહ મળી આવતા પોલીસે તેના વાલીવારસોની તપાસ હાથ ધરી…
View More વેરાવળમાં ફિશરીઝ કોલેજ પાસેથી અજાણ્યા શખ્સનો બિનવારસી મૃતદેહ મળ્યોવાંકાનેરના નવાપરા ખડીપરામાં ઘરમાં ઘૂસી મહિલા પર છરીથી હુમલો
મારી નાખવાની ધમકીની ફરિયાદ વાંકાનેરના નવાપરા ખડિપરા મચ્છુ નદીના કાંઠે રહેતા મહિલાના ઘરમાં ધુસીને એક શખ્સે બોલાચાલી કરી છરી વડે ઈજા કરી માર મારી…
View More વાંકાનેરના નવાપરા ખડીપરામાં ઘરમાં ઘૂસી મહિલા પર છરીથી હુમલો