જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના મીટિંગ હોલમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું…
View More જામનગર જિલ્લા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ તા. 7 સુધી ચાલશેgujarat news
ખંભાળિયા નજીક બંગલામાં દારૂની મહેફીલ ઉપર રેડ
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર સરમત નજીક આવેલા આર્યભગવતી વિલાના 112 નંબરના બંગલામાં દારૂૂની મહેફિલ ચાલી રહી છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રે એલસીબીની…
View More ખંભાળિયા નજીક બંગલામાં દારૂની મહેફીલ ઉપર રેડશહેરની હદમાં આવેલા ઉદ્યોગોને વધારાની 0.6 પેઈડ FSI મળશે
મહાનગરપાલિકાઓ અને સત્તા મંડળોની હદમાં આવતા ઉદ્યોગોને જંત્રીના 30 ટકાના દરે FSI આપવા સરકારનો નિર્ણય રાજ્યમાં ઔદ્યોગિક પ્રવૃતિને પ્રોત્સાહન મળે અને તે માટે વધુ જમીન…
View More શહેરની હદમાં આવેલા ઉદ્યોગોને વધારાની 0.6 પેઈડ FSI મળશેથાનમાં ટ્રાફિક પોલીસે રોકતા કારચાલક ભાગ્યો, બજારમાં 10 લોકોને અડફેટે ચડાવ્યા
કારના ચાલકે બાઈકને 500 મીટર સુધી ઢસડયું: એકનો પગ ભાંગી ગયો થાન પોલીસ ટ્રાફિક ડ્રાઇવ સમયે એક કારને તપાસ માટે રોકવાનો ઇશારો કરતાં પોલીસને જોઇ…
View More થાનમાં ટ્રાફિક પોલીસે રોકતા કારચાલક ભાગ્યો, બજારમાં 10 લોકોને અડફેટે ચડાવ્યારાજુલામાં કેન્સર મટાડવા તાંત્રિકવિધિના બહાને મહિલા સાથે ત્રણ વર્ષ સુધી પાડોશીનું દુષ્કર્મ
રાજુલામાં મફતપરા વિસ્તારમાં ભાઈને થયેલા કેન્સર મટાડવા માટે તાંત્રિક વિધીના બહાને 45 વર્ષિય મહિલા સાથે અવારનવાર પાડોશીએ દુષ્કર્મ આચર્યું હતું. અંતે મહિલાએ કંટાળી ફીનાઈલ…
View More રાજુલામાં કેન્સર મટાડવા તાંત્રિકવિધિના બહાને મહિલા સાથે ત્રણ વર્ષ સુધી પાડોશીનું દુષ્કર્મરખડતા કૂતરાના મુદ્દે ચીફ સેક્રેટરી સુપ્રીમ કોર્ટમાં હાજર
રખડતા કૂતરાની વસ્તીને નિયંત્રિત કરવા અને સંબંધિત ઘટનાઓને રોકવા માટે લેવાયેલા પગલાં અંગે વારંવાર નિર્દેશો આપવા છતાં ગુજરાત સરકાર એફિડેવિટ (સોગંદનામું) રજૂ કરવામાં નિષ્ફળ રહેતા…
View More રખડતા કૂતરાના મુદ્દે ચીફ સેક્રેટરી સુપ્રીમ કોર્ટમાં હાજરઉના તાલુકાના રેવદ ગામે પાક નિષ્ફળ જતાં ખેડૂતનો આપઘાત
ખેડૂતે પોતાના પેટે પીઢીયુ પથ્થર બાંધી 50 ફૂટ ઊંડા કૂવામાં ઝંપલાવ્યું: ભાણવડ બાદ બીજી ઘટનાથી ખેડૂતોમાં ચકચાર ઉના તાલુકાના રેવદ ગામે ખેડૂતે પાક નિષ્ફળ જતા…
View More ઉના તાલુકાના રેવદ ગામે પાક નિષ્ફળ જતાં ખેડૂતનો આપઘાતહિરાસર સહિત પાંચ એરપોર્ટ આસપાસ બનશે સેટેલાઇટ ટાઉન્સ
શહેરોની સમકક્ષ પરિવહન, નાગરિક અને મૂળભૂત માળખાકીય સુવિધા ઉભી કરાશે સરકાર દ્વારા ઉચ્ચસ્તરીય સમિતિની રચના, પ્રારંભિક રૂા.50 કરોડનું ભંડોળ મંજૂર ગુજરાત સરકારે રાજ્યના શહેરી વિસ્તરણ…
View More હિરાસર સહિત પાંચ એરપોર્ટ આસપાસ બનશે સેટેલાઇટ ટાઉન્સઅમરેલીમાં ગુમ યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ
પત્ની સાથે આડાસંબંધની શંકાએ હત્યા કરી આરોપીએ ખાંભામાં લાશ અવાવરુ જગ્યાએ ફેંકી દીધી હતી અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાંથી ગુમ થયેલા 42 વર્ષીય સુરેશભાઈ કરશનભાઈ સભાડિયાની…
View More અમરેલીમાં ગુમ યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટવગડિયા નજીક યુવકના આપઘાત પ્રકરણમાં ચોટીલા અને વિંછિયાના ત્રણ શખ્સો સામે ફરિયાદ
મૂળી તાલુકાનાં વગડીયા પાસે ચાર દિવસ પહેલા સોનગઢનાં યુવકે ટ્રેન નીચે પડતુ મૂકી મોતને વ્હાલું કરી લીધું હતું. પરિવાજનોએ કેટલાક યુવકોએ મારવાની ધમકી આપતા આ…
View More વગડિયા નજીક યુવકના આપઘાત પ્રકરણમાં ચોટીલા અને વિંછિયાના ત્રણ શખ્સો સામે ફરિયાદ