સુરતમાં સાયબર ફ્રોડમાં પકડાયેલ ટોળકીની ચોંકાવનારી કબૂલાત, વધુ છ શખ્સો ઝડપાયા 270 બેંક ખાતા અને 300 સીમકાર્ડ સૂત્રધાર આમીર હાલાણીને પહોંચાડયાનો ઘટસ્ફોટ સુરતના કતારગામ સાયબર…
View More સાયબર ફ્રોડથી 804 કરોડ પડાવી 200 ટ્રક ખરીદી લીધા!gujarat news
કેશોદ રેલવે અન્ડર બ્રિજના ઉંચા પોલ પર ભારે વાહન અથડાયુ
કેશોદ નું રેલવે અન્ડર બ્રિજ કોઈ ને કોઈ રીતે હંમેશા ચચોમાં રહે છે ત્યારે આજે સવાર ના દશ વાગ્યા આસપાસ આ જગ્યાએથી એક ભારે વાહને…
View More કેશોદ રેલવે અન્ડર બ્રિજના ઉંચા પોલ પર ભારે વાહન અથડાયુરાજુલામાં પાલિકા સભ્યોએ તાત્કાલિક ઘરની મોટર રીપેર કરાવી: પાણીનો પ્રશ્ર્ન હલ
વોર્ડ નં.5ના રહેવાસીઓએ સભ્યોનો માન્યો આભાર રાજુલા નગરપાલિકા દ્વારા સતત વિકાસના કામો શરૂૂઆત કરવામાં આવી છે તાજેતરમાં જ રાજુલા શહેરના રોડ રસ્તાઓ પણ નવા બનાવવાની…
View More રાજુલામાં પાલિકા સભ્યોએ તાત્કાલિક ઘરની મોટર રીપેર કરાવી: પાણીનો પ્રશ્ર્ન હલખંભાળિયાના ભાડથર ગામે દારૂ અંગે એલસીબી પોલીસના બે સ્થળે દરોડા
કલ્યાણપુરમાં રાજકોટનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે એલસીબી પોલીસે મંગળવારે દેશી દારૂૂ સામે કડક હાથે કાર્યવાહી કરી, બે સ્થળોએથી દારૂૂ તથા…
View More ખંભાળિયાના ભાડથર ગામે દારૂ અંગે એલસીબી પોલીસના બે સ્થળે દરોડાપ્રભાસપાટણમાં ધારાધોરણનું પાલન કર્યા વગર સ્પિડ બે્રકરો બનાવાયા: વાહન ચાલકોને જીવનું જોખમ
સોમનાથ પ્રભાસ પાટણમાં મોટા કોળી વાળાના રોડ ઉપર વેરાવળ પાટણ નગરપાલિકા તરફથી સ્પીડ બેકરો નખાઈ રહ્યા છે આ સ્પીડ બ્રેકરો કોઈ જાતના ટ્રાફિકની સમસ્યા વગર…
View More પ્રભાસપાટણમાં ધારાધોરણનું પાલન કર્યા વગર સ્પિડ બે્રકરો બનાવાયા: વાહન ચાલકોને જીવનું જોખમગીરગઢડાના જૂના ઊગલા ગામમાં દેશી પોટલીઓનું ખુલ્લેઆમ વેચાણ
દારૂનો અડ્ડો આજે બંધ નહીં થાય કે કાલે પણ બંધ નહીં થાય : ઓડિયો વાયરલ ઉના- ગીરગઢડા પંથકમાં દારૂૂબંધી માત્ર કાગળ પર હોવાનો દ્રશ્યો સામે…
View More ગીરગઢડાના જૂના ઊગલા ગામમાં દેશી પોટલીઓનું ખુલ્લેઆમ વેચાણજેતપુરની સીમમાં દીપડો ત્રાટકયો, ત્રણ વાછરડીનું મારણ કરતા ફફડાટ
જેતપુર શહેરના જૂના રૂૂપાવટી રોડ પર આવેલા ખારાપાટ વિસ્તારમાં દીપડાએ ત્રણ વાછરડીઓનું મારણ કરતાં પશુપાલકો અને ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. શિકારની શોધમાં આવેલા દીપડાએ…
View More જેતપુરની સીમમાં દીપડો ત્રાટકયો, ત્રણ વાછરડીનું મારણ કરતા ફફડાટગુજરાતને પ્રથમ મુખ્યમંત્રી આપનાર અમરેલીમાં કોઇ દીકરી આપવા તૈયાર નથી!
અમરેલી ભાજપના નેતા ભરત કાનાબાર અવારનવર તેમના નિવેદનો અને પોસ્ટને લઈને ચર્ચામાં આવતા રહે છે. આ વખતે તેમણે સોશિયલ મીડિયા x પર કરેલી પોસ્ટે ભારે…
View More ગુજરાતને પ્રથમ મુખ્યમંત્રી આપનાર અમરેલીમાં કોઇ દીકરી આપવા તૈયાર નથી!સોમનાથ મંદિરમાં વહેલી સવારે બ્લેક આઉટ, સલામતી દળોના ધાડા ઉતરી પડયા
સંભવિત આતંકવાદી હુમલા સામે સતર્કતાની ચકાસણી માટે નેશનલ સિક્યોરિટી ગાર્ડ, વહીવટી તંત્ર, સોમનાથ ટ્રસ્ટ, પોલીસ વિભાગની સંયુકત મોકડ્રિલ દ્રાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આજે…
View More સોમનાથ મંદિરમાં વહેલી સવારે બ્લેક આઉટ, સલામતી દળોના ધાડા ઉતરી પડયાગુજરાત ATSએ 2 જાસૂસની ધરપકડ કરી: ગોવાથી પુરુષ તો દમણથી મહિલા ઝડપાઈ
ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ATSએ જાસૂસી કરતા બે આરોપીને ઝડપી પાડ્યા છે. ગોવાથી રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલા અને દમણમાંથી એ.કે સિંહ નામના…
View More ગુજરાત ATSએ 2 જાસૂસની ધરપકડ કરી: ગોવાથી પુરુષ તો દમણથી મહિલા ઝડપાઈ