યુવતીને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા તબીબે ઝેરી પદાર્થ ખાધાની શંકા વ્યક્ત કરી પડધરીના નાની અમરેલી ગામે રહેતી યુવતી વતનમાં રહેતા પ્રેમી સાથે…
View More પડધરી પોલીસ મથકમાં પ્રેમી સાથે ભાગેલી યુવતી હાજર થતા બેશુદ્ધ હાલતમાં ઢળી પડીgujarat news
રીબડા નજીક હિટ એન્ડ રન: દૂધ લેવા જતા વૃધ્ધનું અજાણ્યા બાઇકની ઠોકરે મોત
ગોંડલ હાઇવે પર રીબડા નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. પરપ્રાંતિય વૃધ્ધ ચાલીને દુધ લેવા જતા હતા ત્યારે અજાણયો બાઇક ચાલક ઠોકરે ચડાવી…
View More રીબડા નજીક હિટ એન્ડ રન: દૂધ લેવા જતા વૃધ્ધનું અજાણ્યા બાઇકની ઠોકરે મોતરાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ટ્રેનો બોરીવલી-કાંદિવલી સેકશનમાં બ્લોકને કારણે પ્રભાવિત
પશ્ચિમ રેલવેના મુંબઈ સબર્બન વિસ્તારમાં બોરીવલી કાંદિવલી સેક્શન વચ્ચે 6ઠ્ઠી લાઇનના કામને ધ્યાનમાં રાખીને 20 ડિસેમ્બર, 2025 થી 30 દિવસના સમયગાળા માટે ટ્રાફિક બ્લોક લેવામાં…
View More રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ટ્રેનો બોરીવલી-કાંદિવલી સેકશનમાં બ્લોકને કારણે પ્રભાવિતમોરબીના યુવાનને રશિયાએ યુક્રેન સામે લડવા મોકલી દીધો
ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી, યુવાને યુક્રેનમાં શરણાગતી સ્વીકારી મદદ માંગતો વીડિયો મોકલ્યો મોરબી જિલ્લાના એક યુવકનો વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ…
View More મોરબીના યુવાનને રશિયાએ યુક્રેન સામે લડવા મોકલી દીધોજેતપુરના પીઠડિયામાં હરિઓમ આશ્રમમાં ખાટલા પરથી પટકાયેલા વૃદ્ધે દમ તોડ્યો
જેતપુરના પિઠડીયા ગામે આવેલા હરિ ઓમ આશ્રમ ખાતે આશ્રય લઈ રહેલા વૃદ્ધ અકસ્માતે ખાટલા પરથી નીચે પટકાયા હતા. વૃદ્ધનું સારવારમાં મોત નિપજતા ગમગીની છવાઈ…
View More જેતપુરના પીઠડિયામાં હરિઓમ આશ્રમમાં ખાટલા પરથી પટકાયેલા વૃદ્ધે દમ તોડ્યોજામનગરમાં ફ્રોડના નાણા ખાતામાં લેનાર વધુ બે શખ્સો સામે ફરિયાદ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચિયાઓ ને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે…
View More જામનગરમાં ફ્રોડના નાણા ખાતામાં લેનાર વધુ બે શખ્સો સામે ફરિયાદભાવનગર રેલવે મંડળ સંબધિત મેલ-એકસપ્રેસ ટ્રેનોના સમયમાં અસ્થાયી ફેરફાર
યાત્રીઓને જાણ કરવામાં આવે છે કે પશ્ચિમ રેલવેના મુંબઈ ઉપનગર વિસ્તારમાં છઠ્ઠી લાઇનના કમિશનિંગ કાર્ય માટે ટ્રાફિક તથા પાવર બ્લોક લેવામાં આવી રહ્યો છે. આ…
View More ભાવનગર રેલવે મંડળ સંબધિત મેલ-એકસપ્રેસ ટ્રેનોના સમયમાં અસ્થાયી ફેરફારધારીના ગોપાલગ્રામમાં દીપડાએ હુમલો કરતાં પાંચ વર્ષના બાળકનું મોત
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ નજીક એક વાડીમાં દીપડાના હુમલામાં 5 વર્ષના બાળકનું મોત થયું છે. આ ઘટના બાવચંદ વાઘેલાની વાડીમાં બની હતી, જ્યાં દાહોદ…
View More ધારીના ગોપાલગ્રામમાં દીપડાએ હુમલો કરતાં પાંચ વર્ષના બાળકનું મોતદ્વારકા જિલ્લામાં મુસદ્દા મતદાર યાદીમાં 5,37,647 મતદારો નોંધાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણાનો કાર્યક્રમની યાદી જાહેર કરવામા આવી છે. જેના અનુસંધાને ખંભાળિયાની કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાજેશ…
View More દ્વારકા જિલ્લામાં મુસદ્દા મતદાર યાદીમાં 5,37,647 મતદારો નોંધાયાજામનગરમાં પોલીસની ટાઢ ઉડાડતા તસ્કરો, પાંચ મોટર સાઈકલ ચોરી ગયા
જામનગર શહેરમાં ઠંડીની મોસમની સાથે સાથે વાહન ચોર ટોળકી સક્રિય બની ગઈ છે, અને શહેરમાંથી એકી સાથે જુદા જુદા પાંચ સ્થળો ઉપરથી પાંચ મોટરસાયકલની ચોરી…
View More જામનગરમાં પોલીસની ટાઢ ઉડાડતા તસ્કરો, પાંચ મોટર સાઈકલ ચોરી ગયા