સુરતથી જામકંડોરણાની ખાનગી ટ્રાવેલ્સમાં રૂા.7 લાખના દાગીનાની ચોરી કરનાર ટોળકી પકડાઈ

સુરતથી જામકંડોરણા જતી બસમાં થયલી રૂૂ.7 લાખની ચોરીનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઉકેલી નાખ્યો છે. એલસીબીએ આ ચોરીમાં સંડોવાયેલ દંપતી સહીત ચારની ધરપકડ કરી તપાસ…

View More સુરતથી જામકંડોરણાની ખાનગી ટ્રાવેલ્સમાં રૂા.7 લાખના દાગીનાની ચોરી કરનાર ટોળકી પકડાઈ

ધોરાજીના મોટી પરબડી ગામે દુબઇ જવા અને ધંધાના નામે રૂા.4.70 લાખની છેતરપિંડી

ધોરાજીના મોટી પરબડી ગામે રહેતી મહિલાના માનેલા ભાઈએ દુબઈ જવા અને ધંધા માટે રૂૂપિયાની જરૂૂર હોવાનું કહી રૂૂ.2.50 લાખની રોકડ તેમજ ધંધા માટે રૂૂપિયાની જરૂૂર…

View More ધોરાજીના મોટી પરબડી ગામે દુબઇ જવા અને ધંધાના નામે રૂા.4.70 લાખની છેતરપિંડી

વાંકાનેરના પીએસઆઇને કાર સાથે ઢસડનારા શખ્સે ઓળખ છૂપાવવા મુંડન કરાવ્યું છતાં ઝડપાયો

વાંકાનેર પોલીસના પીએસઆઇ સહિતની ટીમ ચેકિંગમાં હતી ત્યારે કારને અટકાવતા કાર ચાલકે કાચ બંધ કરીને પીએસઆઇને ઢસડ્યા હતા. આ ગુનામાં નાસતા સુરેન્દ્રનગરના આરોપીને સિટી એ…

View More વાંકાનેરના પીએસઆઇને કાર સાથે ઢસડનારા શખ્સે ઓળખ છૂપાવવા મુંડન કરાવ્યું છતાં ઝડપાયો

ધોરાજીમાં મહારાષ્ટ્રના શ્રમિકે કૂવામાં ઝંપલાવી કર્યો આપઘાત

ધોરાજી પંથકમાંથી એક અરેરાટીભરી ઘટના સામે આવી છે. ધોરાજીમાં કેનાલ પાસે આવેલા એક ખેતરમાં મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર કૂવામાં કૂદીને…

View More ધોરાજીમાં મહારાષ્ટ્રના શ્રમિકે કૂવામાં ઝંપલાવી કર્યો આપઘાત

વીરપુરમાં 39 હજારના ગાંજા સાથે પેડલર ઝડપાયો, સપ્લાયરનું નામ ખુલ્યું

રાજકોટ જીલ્લામાં માદક પદાથોની હેરાફેરી કરતા તત્વો સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય એસઓજીએ વીરપુરમાં દરોડો પાડી રૂૂ.39 હજારના ગાંજા સાથે…

View More વીરપુરમાં 39 હજારના ગાંજા સાથે પેડલર ઝડપાયો, સપ્લાયરનું નામ ખુલ્યું

શિવરાત્રી મેળા માટે ST નિગમ 195 વધારાની બસો, 7800 ટ્રીપ દોડાવશે

પાંચ દિવસના મહાશિવરાત્રી મેળોમાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અંદાજે 195 જેટલી વધુ બસમાં 7800થી વધુ…

View More શિવરાત્રી મેળા માટે ST નિગમ 195 વધારાની બસો, 7800 ટ્રીપ દોડાવશે

ધો.10-12 બોર્ડની પરીક્ષા માટે કાલથી હેલ્પલાઇન શરૂ

માનસિક હૂંફની સાથે ટેક્નિકલ માર્ગદર્શન આપશે એક્સપર્ટ કાઉન્સેલર-સાયકોલોજિસ્ટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક અત્યંત…

View More ધો.10-12 બોર્ડની પરીક્ષા માટે કાલથી હેલ્પલાઇન શરૂ

કાલે ગુજરાતમાં 25 હજાર બેંક કર્મચારીઓની હડતાળ

ગુજરાતના બેંકિગ ક્ષેત્રમાં આગામી દિવસોમાં મોટી હલચલ જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારની શ્રમ નીતિઓ અને બેંકિગ ક્ષેત્રના ખાનગીકરણના વિરોધમાં વિવિધ ટ્રેડ યુનિયનોએ કાલે રાષ્ટ્રવ્યાપી…

View More કાલે ગુજરાતમાં 25 હજાર બેંક કર્મચારીઓની હડતાળ

રાપરના સરકારી શાળાના આચાર્ય પર હુમલાથી ચકચાર

રાપરમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય ઉપર શાળામાં જ કરાર આધારિત કામ કરનારા શખ્સે ઇન્ટરનેટ મુદ્દે હુમલો કર્યો હતો. રાપરની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય…

View More રાપરના સરકારી શાળાના આચાર્ય પર હુમલાથી ચકચાર

ભેસાણના પરબ વાવડી ગામે પાઇપ લાઇન મુદ્દે કોન્ટ્રાક્ટરનો આધેડ પર હુમલો

પોલીસે ગુનો નોંધી બંન્નેની શોધખોળ હાથ ધરી ભેસાણ તાલુકાના પરબ વાવડી ગામે નર્મદા પાઈપ લાઈન મુદે કોન્ટ્રાકટર પિતા, પુત્રએ આધેડ પર હુમલો કરી ધમકી આપી…

View More ભેસાણના પરબ વાવડી ગામે પાઇપ લાઇન મુદ્દે કોન્ટ્રાક્ટરનો આધેડ પર હુમલો