રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ અને વોર્ડ નં. 15 ના પ્રમુખ આરીફભાઈ ધોણીયા ના આયોજનથી દૂધ સાગર રોડ વિસ્તારમાં ‘કોંગ્રેસ…
View More વોર્ડ નં.15માં કોંગ્રેસ આપને દ્વાર અંતર્ગત ભવ્ય લોક સંપર્ક યોજાયોgujarat news
ગોંડલ ચોકડીએ પણ બનશે ફૂટ બ્રિજ
રાજકોટ શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા રાજમાર્ગો અને સર્કલો ઉપર પગપાળા જતાં લોકો માટે ફૂટબ્રીજ બનાવવાનો નિર્ણય લઈ ગઈકાલે બીગબઝાર સર્કલ અને અમિન માર્ગ રોડ કોર્નર…
View More ગોંડલ ચોકડીએ પણ બનશે ફૂટ બ્રિજરાજકોટમાં પ્રથમ વખત યોજાશે ગીર અને કાંકરેજ ગૌવંશનો કેટલ શો
તાજેતરમા મારવાડી કોલેજ ખાતે યોજાયેલા ઇન્વેસ્ટમેન્ટ સમિટમા પણ બ્રાઝીલના પોતાના પ્રવાસ અને ગીર ગાયની ભેટ દ્રારા દુધ ઉત્પાદનક્ષેત્રે બ્રાઝીલના અર્થતંત્રમા આવેલા અમૂલ્ય પરિવર્તનની વાત પ્રધાનમંત્રી…
View More રાજકોટમાં પ્રથમ વખત યોજાશે ગીર અને કાંકરેજ ગૌવંશનો કેટલ શોવડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં 825 ટિચિંગ પોસ્ટ પર થશે ભરતી
શિક્ષણ જગતમાંથી એક અત્યંત મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હવે કાયમી અધ્યાપકોની મોટી ભરતી થવા જઈ રહી છે. રાજ્ય સરકારે…
View More વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં 825 ટિચિંગ પોસ્ટ પર થશે ભરતીજેતપુર પાસે રોડ કોન્ટ્રાકટર અને કર્મચારી ઉપર પાંચ શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી
જેતપુર નજીક રોડના કામમાં ડાયવર્ઝન ઉપર કાર ચલાવવા બાબતે રોડ કોન્ટ્રાક્ટર અને તેના કર્મચારી ઉપર કાર ચાલક સહીત પાંચ શખ્સોએ હુમલો કરી રોકડ અને મોબાઈલની…
View More જેતપુર પાસે રોડ કોન્ટ્રાકટર અને કર્મચારી ઉપર પાંચ શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવીસુરતના બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત પાછળ મહિલાનું બ્લેકમેઈલિંગ કારણભૂત હોવાનો ઘટસ્ફોટ
દુકાન અને મિલકત પણ પડાવ્યાનો ખુલાસો, ગુનો નોંધવા તૈયારી જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ મહિલાના બ્લેક મેઈલિંગથી આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો હોવાનું જાણવા…
View More સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત પાછળ મહિલાનું બ્લેકમેઈલિંગ કારણભૂત હોવાનો ઘટસ્ફોટઅમદાવાદ વિમાન દુર્ઘટનાના અમુક અહેવાલો અનુમાન પર આધારિત
મીડિયા અહેવાલો પર AAIBની સ્પષ્ટતા અમદાવાદમાં ગત વર્ષે એર ઈન્ડિયાની ફલાઈટની ભયાનક દુર્ઘટનામાં પાઈલોટે જાણી જોઈને ફયુઅલ સ્વિચ બંધ કરી દેતાં દુર્ઘટના સર્જાઈ હોવાનું ઈટાલીયન…
View More અમદાવાદ વિમાન દુર્ઘટનાના અમુક અહેવાલો અનુમાન પર આધારિતલગ્નસરાની સિઝન સમયે જ નફાખોરી બેફામ; સિંગતેલમાં ડબ્બે રૂા.50નો ડામ
ડબ્બાનો ભાવ 2935 પહોંચ્યો, બે મહિનામાં 250નો વધારો ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે અને બે દિવસમાં સિંગતેલના ભાવમાં રુ. 50નો વધારો થયો…
View More લગ્નસરાની સિઝન સમયે જ નફાખોરી બેફામ; સિંગતેલમાં ડબ્બે રૂા.50નો ડામરાત્રે મળવા આવેલા પ્રેમીને પ્રેમિકાએ ગળુ દબાવી પતાવી દીધો: આરોપીની અટકાયત
દીવમાં નવ વર્ષના પ્રેમનો કરૂણ અંજામ: આરોપી મહિલા ત્રણ સંતાનની માતા છે દીવના સાઉદવાડી વિસ્તારમાં 9 વર્ષના પ્રેમ પ્રકરણનો કરૂૂણ અંજામ આવ્યો છે. જ્યાં યુવકનો…
View More રાત્રે મળવા આવેલા પ્રેમીને પ્રેમિકાએ ગળુ દબાવી પતાવી દીધો: આરોપીની અટકાયતજૂનાગઢના મેળામાં નાગા સાધુનો આતંક, તલવાર લઇ ભાવિકોને દોડાવ્યા
કપિરાજ દ્વારા લોકો પર હુમલો કરાવ્યો, અનેકને બચકા ભર્યા, પોલીસે પહોંચી સાધુની અટકાયત કરી જૂનાગઢના ભવનાથમાં જ્યાં એક તરફ શિવરાત્રિના મેળામાં ભક્તિ અને ભજનનો પ્રવાહ…
View More જૂનાગઢના મેળામાં નાગા સાધુનો આતંક, તલવાર લઇ ભાવિકોને દોડાવ્યા