ભાવનગર જિલ્લાના મહુવાના લાતી બજારમાં આવેલા રહેણાંકી મકાનમાં ગેસ લીક થવાથી બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયાં હતા. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે ચાર લોકોને ઈજા…
View More મહુવામાં ગેસ લીકેજ થવાથી બે સિલિન્ડર બ્લાસ્ટ થતા ચાર લોકોને ઈજા: મોટી દુર્ઘટના ટળીgujarat news
વીંછિયાના છાશિયા ગામે આડાસંબંધ મામલે બે સાઢુભાઇ વચ્ચે મારામારી
હુમલો કરનાર યુવકની પત્નીને તેના બનેવી સાથે આડાસંબંધની શંકાએ ડખ્ખો વિછીયાના છાશીયા ગામે પત્ની સાથે આડા સંબંધ મામલે બે સાઢુભાઈ વચ્ચે માથાકૂટ થતા મામલો મારામારી…
View More વીંછિયાના છાશિયા ગામે આડાસંબંધ મામલે બે સાઢુભાઇ વચ્ચે મારામારીહવે આજ બાકી હતું, આખી નકલી બીએડ કોલેજ ઝડપાઇ
ઉના તાલુકાના ભાચા ગામે બે વર્ષથી મંજૂરી વગર ધમધમતી કોલેજ કોઇને દેખાઇ નહીં, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા ગુજરાતમાંથી નકલી પોલીસ, મંત્રીના નકલી પી.એ.નકલી ઓફિસર, નકલી…
View More હવે આજ બાકી હતું, આખી નકલી બીએડ કોલેજ ઝડપાઇજેતપુરમાં કુખ્યાત પાયલ બુટાણીનો આંતક, પોલીસ ફરિયાદનો ખાર રાખી મહિલા ઉપર હુમલો
સાફસફાઇ માટે આવતી મહિલા ઉપર ઘરમાં ચોરીનું આળ મૂકી માર માર્યાની ફરિયાદ બાદ વધુ એક ગુનો નોંધાયો જેતપુરમાં રહેતી કુખ્યાત પાયલ બુટાણી સામે સતત બીજા…
View More જેતપુરમાં કુખ્યાત પાયલ બુટાણીનો આંતક, પોલીસ ફરિયાદનો ખાર રાખી મહિલા ઉપર હુમલોધ્રોલમાં બેંકમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીનો એસિડ પી આપઘાત
જામનગર જિલ્લાના ધ્રોલમાં ગાયત્રી નગર વિસ્તારમાં રહેતી અને એકસીસ બેંકમાં નોકરી કરવી રાજેશ્વરીબા સુખદેવસિંહ જાડેજા નામની 28 વર્ષની મહિલા બેંક કર્મચારી એ 13મી જાન્યુઆરીના દિવસે…
View More ધ્રોલમાં બેંકમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીનો એસિડ પી આપઘાતજામનગરમાં રિક્ષાચાલક અને તેના માતા-પિતા પર હુમલો
જામનગર માં ધરારનગર -2 વિસ્તારમાં ત્રણ માળિયા આવાસ માં રહેતા યુસુફભાઈ મોહમ્મદભાઈ સુમરા નામના આધેડે પોતાના પત્ની હસીનાબેન તેમજ પોતાના પુત્ર રીક્ષા ચાલક ઈમ્તિયાઝ ઉપર…
View More જામનગરમાં રિક્ષાચાલક અને તેના માતા-પિતા પર હુમલોસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ શરૂ, ‘માસ્ટર ટ્રેનર્સ’ની નિમણૂંક
બજેટ સત્રના સમાપન સાથે જ આચારસંહિતા લાગુ પડવાની ચર્ચાઓ, નવી યોજનાઓના લોકાર્પણ-ખાતમુહૂર્ત માટે દોડધામ ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટેની…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ શરૂ, ‘માસ્ટર ટ્રેનર્સ’ની નિમણૂંકહાલારમાં મેગા ડીસ કનેક્શન ડ્રાઈવ હેઠળ 5598 વીજ જોડાણો કપાયા
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા જામનગર અને દ્વારકા જિલ્લામાં આજે બાકી રોકાતા વીજ બિલ ના નાણા ની વસૂલાત અન્વયે મેગા ડીસ કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં…
View More હાલારમાં મેગા ડીસ કનેક્શન ડ્રાઈવ હેઠળ 5598 વીજ જોડાણો કપાયાજામનગરના નભો મંડળમાં શનિવારે સાંજે ‘પ્લેનેટ પરેડ’ની ખગોળીય ઘટનાના નિદર્શનનો કાર્યક્રમ યોજાશે
જામનગરના નભો મંડળમાં શનિવારે સાંજે ’પ્લેનેટ પરેડ’ ની ખગોળીય ઘટના સર્જાવા જઈ રહી છે, અને જેના નિદર્શન માટેનો જામનગરના પ્રદર્શન મેદાનમાં તા 28.02.2026 ને શનિવારના…
View More જામનગરના નભો મંડળમાં શનિવારે સાંજે ‘પ્લેનેટ પરેડ’ની ખગોળીય ઘટનાના નિદર્શનનો કાર્યક્રમ યોજાશેજામનગર કલેક્ટર કચેરી અને ક્રિસ્ટલ મોલ ખાતે હાઈ-લેવલ ‘મોકડ્રીલ’ યોજાઈ
NSG અને કમાન્ડો દ્વારા તમામ 7 આતંકવાદીઓનો ખાતમો કરી 12 જેટલા બંધકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા જામનગર રિલાયન્સ રિફાઈનરીમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રીલ બાદ જામનગર…
View More જામનગર કલેક્ટર કચેરી અને ક્રિસ્ટલ મોલ ખાતે હાઈ-લેવલ ‘મોકડ્રીલ’ યોજાઈ