દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યમુના વિવાદ પર મુખ્ય ચૂંટણી કમિશનરને લઈને આજે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ રાજનીતિ કરી…
View More ‘રાજનીતિ જ કરવી હોય તો ચૂંટણી લડો રાજીવ કુમાર’, મુખ્ય ચૂંટણી કમિશનર પર કેજરીવાલે કર્યો સૌથી મોટો પ્રહારdelhi
દિલ્હીના બુરાડીમાં ચાર માળની ઈમારત ધરાશાયી થતાં 2 લોકોના મોત, 12 લોકો થયા ઘાયલ
રાજધાની દિલ્હીના બુરારી વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો છે. ગઈ કાલે રાત્રે અચાનક એક ચાર માળની ઇમારત ધરાશાયી થઇ હતી. ઘટના સમયે લગભગ દસથી…
View More દિલ્હીના બુરાડીમાં ચાર માળની ઈમારત ધરાશાયી થતાં 2 લોકોના મોત, 12 લોકો થયા ઘાયલગુજરાતની વિરાસત-વિકાસની દિલ્હીના કર્તવ્ય પથ પર ઝાંખી
આનર્તપુરથી એકતાનગર સુધીના સફરને દર્શાવતો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો: મણિયારી રાસે મહેમાનોને ઝૂમવા મજબૂર કર્યા: ગુજરાત જીતની હેટ્રીકથી હાથર્વેત છેટુ સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસની…
View More ગુજરાતની વિરાસત-વિકાસની દિલ્હીના કર્તવ્ય પથ પર ઝાંખીદિલ્હીમાં પંજાબ પોલીસના બદલે ગુજરાત પોલીસની તહેનાતી: કેજરીવાલ-હર્ષ સંઘવી વચ્ચે લાઠીદાવ
આવતા મહિને દેશના પાટનગર દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. એ પહેલાં દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ મૂક્યા છે, જેના પડઘા દિલ્હી ઉપરાંત ગુજરાતમાં સંભળાયા…
View More દિલ્હીમાં પંજાબ પોલીસના બદલે ગુજરાત પોલીસની તહેનાતી: કેજરીવાલ-હર્ષ સંઘવી વચ્ચે લાઠીદાવભાજપે દિલ્હીમાં ચૂંટણી ઢંઢેરાનો 3જો ભાગ કર્યો રિલિઝ, અમિત શાહે કહ્યું- ‘અમે જે વચન આપીએ છીએ તે પૂરા કરીએ છીએ’
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેના ઠરાવ પત્રનો ભાગ-3 બહાર પાડ્યો છે. સતત ત્રીજી વખત પાર્ટી દ્વારા ઘણી મોટી જાહેરાતો કરવામાં…
View More ભાજપે દિલ્હીમાં ચૂંટણી ઢંઢેરાનો 3જો ભાગ કર્યો રિલિઝ, અમિત શાહે કહ્યું- ‘અમે જે વચન આપીએ છીએ તે પૂરા કરીએ છીએ’કેજરીવાલે કેન્દ્ર સરકાર સમક્ષ કરી 7 માંગ, દેશમાં પહેલી વાર માધ્યમ વર્ગનો ચુંટણી ઢંઢેરો જાહેર કર્યાનો દાવો
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ સમાજના દરેક વર્ગને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વાતને ધ્યાનમાં રાખીને, આજે તેમણે…
View More કેજરીવાલે કેન્દ્ર સરકાર સમક્ષ કરી 7 માંગ, દેશમાં પહેલી વાર માધ્યમ વર્ગનો ચુંટણી ઢંઢેરો જાહેર કર્યાનો દાવોકેજરીવાલને હરાવવા 28 ઉમેદવારો મેદાનમાં
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા 17 જાન્યુઆરીએ પૂર્ણ થઈ ગઈ છે. 10 જાન્યુઆરીથી 17 જાન્યુઆરીની વચ્ચે કુલ 981 ઉમેદવારોએ કુલ 1521 ઉમેદવારી નોંધાવી છે.…
View More કેજરીવાલને હરાવવા 28 ઉમેદવારો મેદાનમાંદિલ્હીમાં ભાડૂઆતોને પણ મળશે મફત વીજળી અને પાણી, કેજરીવાલનું મોટું એલાન
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ભાડૂઆતો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ…
View More દિલ્હીમાં ભાડૂઆતોને પણ મળશે મફત વીજળી અને પાણી, કેજરીવાલનું મોટું એલાનદિલ્હી એઇમ્સમાં દર્દીઓના પરિજનોની મુલાકાતે રાહુલ
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે મોડી રાત્રે દિલ્હી અઈંઈંખજની મુલાકાત લીધી હતી. કોંગ્રેસના નેતા સારવાર માટે આવેલા દર્દીઓ અને તેમના પરિવારજનોને…
View More દિલ્હી એઇમ્સમાં દર્દીઓના પરિજનોની મુલાકાતે રાહુલ21 જાન્યુઆરીથી ખેડૂતો દ્વારા ફરી દિલ્હી કૂચની જાહેરાત
અગાઉના ત્રણ પ્રયાસો બાદ વધુ એકવાર આયોજન: પ્રજાસત્તાક દિન પહેલાં તંગદિલીની વકી 26 જાન્યુઆરી નજીક આવતા જ ખેડૂત વિરોધ ફરી એકવાર સક્રિય થવા જઈ રહ્યો…
View More 21 જાન્યુઆરીથી ખેડૂતો દ્વારા ફરી દિલ્હી કૂચની જાહેરાત