દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની વચ્ચે હાઈકોર્ટે આમ આદમી પાર્ટી સરકાર પર મહત્ત્વની ટિપ્પણી કરી છે. કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (ઈઅૠ) ના 14 રિપોર્ટ વિધાનસભામાં રજૂ ન…
View More તમારી ઈમાનદારી પર શંકા થાય છે…, ચૂંટણી વચ્ચે દિલ્હી સરકાર પર હાઈકોર્ટની ટિપ્પણીdelhi
પરીક્ષા રદ કરાવવા દિલ્હીની શાળાઓને બોંબની ધમકી આપનારો વિદ્યાર્થી ઝડપાયો
સ્કૂલોમાં બોમ્બની ધમકી આપીને આખી દિલ્હીને ડરાવનાર વ્યક્તિ ઝડપાઈ ગયો છે. તેણે 23 અલગ-અલગ શાળાઓને ધમકીભર્યા ઈમેલ મોકલ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે આ…
View More પરીક્ષા રદ કરાવવા દિલ્હીની શાળાઓને બોંબની ધમકી આપનારો વિદ્યાર્થી ઝડપાયોમોંઘો મોબાઇલ ખરીદી શકું એટલો મારો પગાર વધ્યો નથી: રાજીનામાપત્રમાં કર્મચારીની હૈયાવરાળ
દિલ્હીમાં આવેલા એક ઉદ્યોગસાહસિકે પોતાના એચઆર વિભાગને એક કર્મચારી દ્વારા મોકલાયેલા રાજીનામા ઈમેલને ઓનલાઈન શેર કર્યો, જે તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.…
View More મોંઘો મોબાઇલ ખરીદી શકું એટલો મારો પગાર વધ્યો નથી: રાજીનામાપત્રમાં કર્મચારીની હૈયાવરાળદિલ્હી ધુમ્મસમાં ‘ગાયબ’ થયું: વિઝિબલિટી ઝીરો થઈ, યુપી-બિહારમાં વરસાદનું એલર્ટ
દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો હાલમાં કડકડતી ઠંડીની લપેટમાં છે. દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન સુધી ધુમ્મસના કારણે લોકોની પરેશાની વધી…
View More દિલ્હી ધુમ્મસમાં ‘ગાયબ’ થયું: વિઝિબલિટી ઝીરો થઈ, યુપી-બિહારમાં વરસાદનું એલર્ટવિશ્ર્વના શક્તિશાળી પાસપોર્ટમાં સિંગાપોર ફરી નંબર 1, ભારત પાંચ સ્થાન ઉપર આવ્યું
વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની ત્રિમાસિક રેન્કિંગમાં સિંગાપોરે પોતાનું સ્થાન ફરીથી મેળવ્યું છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, આ પાસપોર્ટ ધારકો વિશ્વભરના 227 સ્થળોમાંથી 195 વિઝા-મુક્ત…
View More વિશ્ર્વના શક્તિશાળી પાસપોર્ટમાં સિંગાપોર ફરી નંબર 1, ભારત પાંચ સ્થાન ઉપર આવ્યું‘ભાજપે દિલ્હીના જાટ સમુદાય સાથે દગો કર્યો..’અરવિંદ કેજરીવાલે PM મોદીને લખ્યો પત્ર
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે દિલ્હીના જાટ સમુદાયને કેન્દ્રની OBC યાદીમાં સામેલ…
View More ‘ભાજપે દિલ્હીના જાટ સમુદાય સાથે દગો કર્યો..’અરવિંદ કેજરીવાલે PM મોદીને લખ્યો પત્રદિલ્હીમાં કેજરીવાલ જીતશે, કોંગ્રેસ નેતા ચવ્હાણનો દાવો
દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને દેશભરમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે અને આ દરમિયાન મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે મોટું નિવેદન આપ્યું છે.…
View More દિલ્હીમાં કેજરીવાલ જીતશે, કોંગ્રેસ નેતા ચવ્હાણનો દાવોદિલ્હીમાં સીએમ બંગલાની બહાર બબાલ: પોલીસ-આપ નેતાઓ વચ્ચે ઝપાઝપી
દિલ્હીના રાજકારણમાં સીએમ હાઉસને લઈને રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. અઅઙના રાજ્યસભા સાંસદ સંજયસિંહ અને મંત્રી સૌરભ ભારદ્વાજ અને અન્ય નેતાઓ સિવિલ લાઈન્સ સ્થિત…
View More દિલ્હીમાં સીએમ બંગલાની બહાર બબાલ: પોલીસ-આપ નેતાઓ વચ્ચે ઝપાઝપીદિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, 5 ફેબ્રુઆરીએ મતદાન અને આઠમીએ આવશે પરિણામ
ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી છે. દિલ્હીની 70 વિધાનસભા સીટો પર એક જ તબક્કામાં 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને પરિણામ 8…
View More દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, 5 ફેબ્રુઆરીએ મતદાન અને આઠમીએ આવશે પરિણામદિલ્હીમાં આજે જાહેર થશે વિધાનસભાની ચૂંટણીની તારીખ, બપોરે 2 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત આજે (મંગળવારે) બપોરે 2 વાગ્યે થશે. ચૂંટણી પંચ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે.નોંધનીય છે કે, દિલ્હીની 70 વિધાનસભા…
View More દિલ્હીમાં આજે જાહેર થશે વિધાનસભાની ચૂંટણીની તારીખ, બપોરે 2 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ