NCRની બે શાળાઓ અને દિલ્હી યુનિવર્સિટીની એક કોલેજને બોમ્બની ધમકી મળી છે. જે બાદ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને…
View More દિલ્હીની ત્રણ શાળા-કોલેજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીdelhi
અમારા 16 ઉમેદવારોને પંદર કરોડની ઓફર: પરિણામો પહેલાં કેજરીવાલનો ધડાકો
નવી દિલ્હી વિધાનસભાની 70 બેઠકોના આવતીકાલે પરિણામ આવનાર છે. તે પૂર્વે આમઆદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આપના 16 ઉમેદવારોને પાર્ટી છોડવા રૂા. 15-15 કરોડની ઓફર…
View More અમારા 16 ઉમેદવારોને પંદર કરોડની ઓફર: પરિણામો પહેલાં કેજરીવાલનો ધડાકોદિલ્હીમાં ‘આપ’નો પરાજય થાય તો કેજરીવાલ માટે ફરી બેઠું થવું કપરું હશે
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પતી ગયું અને બધાંની નજર હવે 8 ફેબ્રુઆરીએ આવનારાં પરિણામ પર છે. આપણે ત્યાં મતદાન અને પરિણામો વચ્ચે એક્ઝિટ પોલની…
View More દિલ્હીમાં ‘આપ’નો પરાજય થાય તો કેજરીવાલ માટે ફરી બેઠું થવું કપરું હશેમેં પહેલીવાર ભાજપને મત આપ્યો, PM મોદીને ગળે લગાડવા માગું છું: મૌલાના રશિદીનો ખુલ્લેઆમ સ્વીકાર
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ત્રણ મુખ્ય પક્ષો આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસનું ભાવિ ઈવીએમમાં બંધ થઈ ગયું છે. પરંતુ આ પહેલા ઓલ ઈન્ડિયા ઈમામ…
View More મેં પહેલીવાર ભાજપને મત આપ્યો, PM મોદીને ગળે લગાડવા માગું છું: મૌલાના રશિદીનો ખુલ્લેઆમ સ્વીકારદિલ્હીમાં આપની ‘એક્ઝિટ’નો સરવે એજન્સીઓનો વરતારો
માત્ર બે સિવાય બાકીના તમામ એક્ઝિટ પોલમાં ભાજપના વિજયનો દાવો દિલ્હી વિધાનસભાની કુલ 70 સીટો પર ચૂંટણી લડી રહેલા 699 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ…
View More દિલ્હીમાં આપની ‘એક્ઝિટ’નો સરવે એજન્સીઓનો વરતારોદિલ્હીનું દંગલ: ભાજપ-‘આપ’ વચ્ચે મરણિયો જંગ
વિધાનસભાની ચૂંટણીમાં વિજયની હેટ્રિકનો કેજરીવાલ સામે પડકાર, 26 વર્ષ બાદ સત્તા વાપસી માટે ભાજપની લડત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ-રાહુલ ગાંધી-કેજરીવાલ-રાજ્યપાલ સક્સેના સહિતના વી.વી.આઈ.પી.ઓનું મતદાન 70 બેઠકો…
View More દિલ્હીનું દંગલ: ભાજપ-‘આપ’ વચ્ચે મરણિયો જંગદિલ્હીની 70 બેઠકો પર આજે મતદાન, 9 વાગ્યા સુધીમાં 8.10% થયું વોટીંગ
દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે આજે સવારે 7 વાગ્યેથી મતદાન શરૂ થયું. 1.56 કરોડ લોકો સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે. સવારે 9…
View More દિલ્હીની 70 બેઠકો પર આજે મતદાન, 9 વાગ્યા સુધીમાં 8.10% થયું વોટીંગદિલ્હીમાં આવતીકાલે મતદાન: આપ-ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર, કોંગ્રેસ ચિત્રમાં નથી
દિલ્હીમાં લગભગ એક મહિનાથી વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો અને ઉમેદવારોની રેલીઓ, શેરી સભાઓ અને પદયાત્રાઓ દ્વારા ચાલી રહેલા ચૂંટણી પ્રચારનો ઘોંઘાટ સોમવારે સાંજે 6…
View More દિલ્હીમાં આવતીકાલે મતદાન: આપ-ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર, કોંગ્રેસ ચિત્રમાં નથીદિલ્હીમાં ચૂંટણી પ્રચારના આખરી દિવસે મોદી, પ્રિયંકા અને કેજરીવાલ વચ્ચે જુબાની જંગ
દિલ્હી વિધાનસભાના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગ માટે બુધવારે મતદાન યોજાય એ પહેલા પ્રચારના આખરી દિવસે અને પુર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિપક્ષી નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ…
View More દિલ્હીમાં ચૂંટણી પ્રચારના આખરી દિવસે મોદી, પ્રિયંકા અને કેજરીવાલ વચ્ચે જુબાની જંગદિલ્હીમાં ભગવંત માનના ઘરે દરોડાનો CM આતિશીનો દાવો, ચૂંટણી પંચે આપ્યો જવાબ
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘરે દિલ્હી પોલીસે દરોડા પાડ્યા છે. કપૂરથલા હાઉસમાં તપાસ…
View More દિલ્હીમાં ભગવંત માનના ઘરે દરોડાનો CM આતિશીનો દાવો, ચૂંટણી પંચે આપ્યો જવાબ