દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે દિલ્હીના જાટ સમુદાયને કેન્દ્રની OBC યાદીમાં સામેલ…
View More ‘ભાજપે દિલ્હીના જાટ સમુદાય સાથે દગો કર્યો..’અરવિંદ કેજરીવાલે PM મોદીને લખ્યો પત્રdelhi
દિલ્હીમાં કેજરીવાલ જીતશે, કોંગ્રેસ નેતા ચવ્હાણનો દાવો
દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને દેશભરમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે અને આ દરમિયાન મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે મોટું નિવેદન આપ્યું છે.…
View More દિલ્હીમાં કેજરીવાલ જીતશે, કોંગ્રેસ નેતા ચવ્હાણનો દાવોદિલ્હીમાં સીએમ બંગલાની બહાર બબાલ: પોલીસ-આપ નેતાઓ વચ્ચે ઝપાઝપી
દિલ્હીના રાજકારણમાં સીએમ હાઉસને લઈને રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. અઅઙના રાજ્યસભા સાંસદ સંજયસિંહ અને મંત્રી સૌરભ ભારદ્વાજ અને અન્ય નેતાઓ સિવિલ લાઈન્સ સ્થિત…
View More દિલ્હીમાં સીએમ બંગલાની બહાર બબાલ: પોલીસ-આપ નેતાઓ વચ્ચે ઝપાઝપીદિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, 5 ફેબ્રુઆરીએ મતદાન અને આઠમીએ આવશે પરિણામ
ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી છે. દિલ્હીની 70 વિધાનસભા સીટો પર એક જ તબક્કામાં 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને પરિણામ 8…
View More દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, 5 ફેબ્રુઆરીએ મતદાન અને આઠમીએ આવશે પરિણામદિલ્હીમાં આજે જાહેર થશે વિધાનસભાની ચૂંટણીની તારીખ, બપોરે 2 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત આજે (મંગળવારે) બપોરે 2 વાગ્યે થશે. ચૂંટણી પંચ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે.નોંધનીય છે કે, દિલ્હીની 70 વિધાનસભા…
View More દિલ્હીમાં આજે જાહેર થશે વિધાનસભાની ચૂંટણીની તારીખ, બપોરે 2 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સદિલ્હીમાં રહેતા 16000 બાંગ્લાદેશીઓને હાંકી કઢાશે
ગેરકાયદે રહેતા લોકોનો આધાર તથા મતદાર ઓળખપત્રોની ચકાસણી પૂરજોશમાં દિલ્હીના તમામ 15 જિલ્લાઓની ઝૂંપડપટ્ટીમાં વર્ષોથી ગેરકાયદેસર રીતે રહેતા લાખો બાંગ્લાદેશી નાગરિકોને તેમના દેશમાં પાછા ફરવું…
View More દિલ્હીમાં રહેતા 16000 બાંગ્લાદેશીઓને હાંકી કઢાશેઆતિશિએ તેના પિતા બદલ્યા છે: ભાજપ નેતા બિધુરી બેફામ
દિલ્હીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવવા નિવેદન બાદ નવો વિવાદ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજધાનીમાં ચૂંટણી પ્રચાર તેજ થઈ ગયો છે. આ દરમિયાન વિવાદાસ્પદ…
View More આતિશિએ તેના પિતા બદલ્યા છે: ભાજપ નેતા બિધુરી બેફામકેજરીવાલ સામે વર્મા, આતિશીને ભીડવશે વિધુરી
ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપની પ્રથમ યાદીમાં 29 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. માલવિયા નગરથી સતીશ ઉપાધ્યાય, ગાંધી…
View More કેજરીવાલ સામે વર્મા, આતિશીને ભીડવશે વિધુરીદિલ્હીમાં ઝીરો વિઝિબિલિટી હવાઇ અને રેલવે સેવા પ્રભાવિત
દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ઉત્તર ભારતમાં ધુમ્મસ અને કોલ્ડવેવનો પણ પ્રકોપ વધી જાય છે. ઉત્તર ભારતમાં હાલમાં કડકડતી ઠંડી પડી રહી છે.…
View More દિલ્હીમાં ઝીરો વિઝિબિલિટી હવાઇ અને રેલવે સેવા પ્રભાવિતદિલ્હીમાં ગાઢ ધુમ્મસ, વાહન વ્યવહારને અસર, 24 ટ્રેનો મોડી
જાન્યુઆરી શરૂૂ થતાંની સાથે જ દિલ્હીમાં ધુમ્મસ છવાયો છે, પરંતુ આજે એટલે કે 3 જાન્યુઆરીએ સિઝનનું સૌથી વધુ ધુમ્મસ જોવા મળ્યું હતું. પરિસ્થિતિ એવી છે…
View More દિલ્હીમાં ગાઢ ધુમ્મસ, વાહન વ્યવહારને અસર, 24 ટ્રેનો મોડી