વાંકાનેરમાં રહેતાં યુવાને દારૂના નશામાં એસિડ પી લીધું હતું. યુવકનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…
View More કુટેવે જીવ લીધો : વાંકાનેરમાં યુવાને દારૂના નશામાં એસિડ પી લેતાં મોતdeath
પંચવટી સોસાયટીમાં માજી સૈનિકનું હાર્ટએટેકથી મોત
માનસિક બીમારીથી કંટાળી ચોટીલાના વૃધ્ધનો આપઘાત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક મોત નીપજ્યુ છે. પંચવટી સોસાયટીમાં માજી સૈનિકને…
View More પંચવટી સોસાયટીમાં માજી સૈનિકનું હાર્ટએટેકથી મોતમાતાજીના આખ્યાનમાં જતાં બે મિત્રોના બાઇક સાથે ગાય અથડાતાં એકનું મોત
અન્ય એકને ઇજા, રાત્રે મઘરવાડા નજીક નડેલો અકસ્માત ગાય આડી આવવાને કારણે વધુ એક વખત જીવલેણ અકસ્માત સર્જાયો છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવાથી મઘરવાડા જવાના…
View More માતાજીના આખ્યાનમાં જતાં બે મિત્રોના બાઇક સાથે ગાય અથડાતાં એકનું મોતપોરબંદરના ભારવાડા પાસે બોલેરો અડફેટે ઘવાયેલા બાઈકચાલકનું મોત
પોરબંદરના નટવરનગરમાં રહેતાં પ્રૌઢ બે દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈ ભારવાડા પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે અજાણ્યા બોલેરો ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો.…
View More પોરબંદરના ભારવાડા પાસે બોલેરો અડફેટે ઘવાયેલા બાઈકચાલકનું મોતલાલપુર નજીકના રસોઈ ડેમમાં અકસ્માતે પડી જતાં યુવાનનું મોત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામ નજીક આવેલા સોસોઈ ડેમના પાળા પરથી બપોરના ચાર વાગ્યા ના અરસામાં મૂળ રાજસ્થાનનો વતની સુનિલ પુનિયા નામનો 26 વર્ષનો…
View More લાલપુર નજીકના રસોઈ ડેમમાં અકસ્માતે પડી જતાં યુવાનનું મોતરાજકોટમાં વ્યાજખોર માતા-પુત્રએ નાણાની ઉઘરાણી માટે ફોન કરતાં પ્રૌઢનું હાર્ટ બેસી ગયું
મેટોડામાં શ્રમિક પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત રાજકોટ પંથકમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે પ્રૌઢનાં શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે.…
View More રાજકોટમાં વ્યાજખોર માતા-પુત્રએ નાણાની ઉઘરાણી માટે ફોન કરતાં પ્રૌઢનું હાર્ટ બેસી ગયુંહળવદના મિયાણી ગામના તળાવમાં પાણીમાં ડૂબી જતા પિતા-પુત્રીના મોત
મિયાણી ગામ નજીક વાડી પાસ આવેલ તળાવમાં પિતા અને પુત્રી ન્હાવા ગયા હતા અને તળાવના પાણીમાં ડૂબી જતા પિતા અને પુત્રીના કરુણ મોત થયા હતા…
View More હળવદના મિયાણી ગામના તળાવમાં પાણીમાં ડૂબી જતા પિતા-પુત્રીના મોતપુરૂષાર્થ સોસાયટીમાં ટીબીની બીમારીથી યુવાનનું મોત
ચોટીલામાં દારૂની કુટેવ ધરાવતા આધેડનું મોત શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલી પુરૂષાર્થ સોસાયટીમાં રહેતા યુવાનનું ટીબીની બિમારી સબબ બેભાન થઇ જતા મોત નીપજ્યુ છે. જાણવા…
View More પુરૂષાર્થ સોસાયટીમાં ટીબીની બીમારીથી યુવાનનું મોતઘરઆંગણે રમતી દોઢ વર્ષની બાળાનું પાડોશીની કાર અડફેટે કરૂણ મોત
રાણપુર (નવાગામ)ની ઘટના; બાળકીએ સારવારમાં દમ તોડતા કારચાલક વિરૂધ્ધ ફરિયાદ શહેરની ભાગોળે આવેલા રાણપુર (નવાગામ)માં ઘર આંગણે રમતી દોઢ વર્ષની બાળકી પાડોશીની કાર હડફેટે ચડી…
View More ઘરઆંગણે રમતી દોઢ વર્ષની બાળાનું પાડોશીની કાર અડફેટે કરૂણ મોતઘંટેશ્ર્વર નજીક બાઇક સ્લીપ થઇ જતા આધેડનું મોત
કડીયા કામ કરીને ઘરે જતો હતો ત્યારે બનેલો બનાવ શહેરની ભાગોળે જામનગર રોડ પર ઘંટેશ્ર્વર નજીક બાઇક સ્લીપ થતા પરપ્રાંતિય આધેડનું ગંભીર ઇજા થતા મોત…
View More ઘંટેશ્ર્વર નજીક બાઇક સ્લીપ થઇ જતા આધેડનું મોત