અમરેલીના બગસરા નજીક આજે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. બગસરાના હડાળા અને ડેરી પીપરીયા ગામ વચ્ચે આ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે દોડતી કાર અચાનક…
View More અમરેલીના બગસરામાં ભયાનક માર્ગ અકસ્માત, બેકાબૂ કાર ઝાડ સાથે ભટકાતા ત્રણનાં ઘટના સ્થળે મોતdeath
ગાંધીધામના વેપારીએ શેખપીર પાસે ટ્રક પાછળ કાર ઘૂસાડી દેતા કરૂણ મોત
અકસ્માત પૂર્વે જ વેપારીએ અમુક શખ્સોના ત્રાસને કારણે આપઘાત કરવા જઇ રહ્યાનો વીડિયો બનાવ્યો હતો સોમવારે બપોરે 3.30થી 4 વાગ્યા દરમિયાન શેખપીર પાસે ઊભેલી ટ્રકમાં…
View More ગાંધીધામના વેપારીએ શેખપીર પાસે ટ્રક પાછળ કાર ઘૂસાડી દેતા કરૂણ મોતકોડીનાર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ત્રણના મોત
કોડીનાર-સોમનાથ નેશનલ હાઇવે પર પ્રાંસલી ગામ નજીક ગત મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં માછલી ભરેલી એક આઇશર અને બોલેરો પિકઅપ વચ્ચેના…
View More કોડીનાર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ત્રણના મોતમીઠાપુરના મોજપ ગામે બાઇક સ્લીપ થતા યુવાનનું અપમૃત્યુ
કલ્યાણપુરના વીજકર્મી પર હુમલો કરી ધમકી આપી મીઠાપુર નજીક આવેલા મોજપ ગામના વાડી વિસ્તારમાં રહેતા વાઘાભા લાખાભા કીટાણી નામના 48 વર્ષના હિન્દુ વાઘેર યુવાન ગઈકાલે…
View More મીઠાપુરના મોજપ ગામે બાઇક સ્લીપ થતા યુવાનનું અપમૃત્યુઅકસ્માત બાદ 11 વાહનો સળગી ઉઠયા; 4 લોકો ભડથું, 150થી વધુ ઘવાયા
યમુના એકસપ્રેસ વે પર ગાઢ ધુમ્મસના કારણે ભયાનક અકસ્માત, 7 બસ અને 3 કાર એકબીજા પાછળ ટકારાયા મથુરાના યમુના એકસપ્રેસ વે પર ગાઢ ધુમ્મસના કારણે…
View More અકસ્માત બાદ 11 વાહનો સળગી ઉઠયા; 4 લોકો ભડથું, 150થી વધુ ઘવાયાગાઢ ધુમ્મસના કારણે મથુરામાં સર્જાયો ભયંકર અકસ્માત: 7 બસ અને 3 કાર અથડાઈ, 4ના મોત, 25 ઘાયલ
ઉત્તર પ્રદેશના મથુરામાં દિલ્હી-આગ્રા એક્સપ્રેસ વે પર એક ભયાનક અકસ્માત થયો હતો. આજે સવારે 4 વાગ્યે ગાઢ ધુમ્મસને કારણે 7 બસો અને 3 કાર…
View More ગાઢ ધુમ્મસના કારણે મથુરામાં સર્જાયો ભયંકર અકસ્માત: 7 બસ અને 3 કાર અથડાઈ, 4ના મોત, 25 ઘાયલદિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વે પર ધુમ્મસના કારણે 30થી વધુ વાહનો અથડાયા, ચારનાં મોત, દસથી વધુને ઈજા
સોમવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભારે ધુમ્મસના કારણે ભારે તબાહી મચી ગઈ. ફરીદાબાદ અને નુહ જિલ્લામાં વિવિધ સ્થળોએ અકસ્માતોમાં ચાર લોકોના મોત થયા. અનેક વાહનો…
View More દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વે પર ધુમ્મસના કારણે 30થી વધુ વાહનો અથડાયા, ચારનાં મોત, દસથી વધુને ઈજાવરસાણા ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા પીકઅપમાં બેઠેલા મુસાફરે દમ તોડયો
અંજારના પડાણા ગામે રહેતો યુવાન 12 દિવસ પૂર્વે પીકઅપમાં બેસી જઈ રહ્યો હતો ત્યારે વરસાણા ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે પીકઅપને ઠોકરે ચડાવતાં અકસ્માત…
View More વરસાણા ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા પીકઅપમાં બેઠેલા મુસાફરે દમ તોડયોજામનગરના જોડિયા નજીક કારે અડફેટેલેતા બાઈકચાલકનું મોત
જામનગર જિલ્લાના જોડિયા પાસે રવિવારે બપોરે બાર વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવી રહેલા એક કાર ના ચાલકે મોટરસાયકલને ઠોકરે ચડાવતાં બાઈક સવાર દિનેશભાઈ નારણભાઈ…
View More જામનગરના જોડિયા નજીક કારે અડફેટેલેતા બાઈકચાલકનું મોતજામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ પાસે 3 વાહનના અકસ્માત
જામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ નજીક જુદા જુદા 3 વાહન અકસ્માતમાં બે બાળકો સહિત કુલ 6 વ્યક્તિને નાની-મોટી ઇજા થઈ છે, ત્રણેય અકસ્માત મામલે…
View More જામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ પાસે 3 વાહનના અકસ્માત