ગોંડલમા રહેતા વૃધ્ધ પોતાનુ બાઇક લઇ નાગરકા ગામે પોતાની સલુનની દુકાને જઇ રહયા હતા ત્યારે ઉંબાળા ચોકડી પાસે પહોચતા વૃધ્ધને ચાલુ બાઇકે બીપી વધી જતા…
View More ગોંડલમાં ચાલુ ડ્રાઇવિંગે BP વધી જતા બાઇક સાથે પટકાયેલાં ચાલકનું મોતdeath
કાલાવડમાં બોલેરોએ અડફેટે લેતાં હોમગાર્ડ જવાનનું ઘટનાસ્થળે મોત
જામનગર જિલ્લાના કાલાવડમાં ગઈ રાત્રે 10.00 વાગ્યાના અરસામાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, અને હાઇવે રોડ પર પોતાની ફરજ પુરી કરી ને જઈ રહેલા…
View More કાલાવડમાં બોલેરોએ અડફેટે લેતાં હોમગાર્ડ જવાનનું ઘટનાસ્થળે મોતમોરબી નજીક ટ્રકે અડફેટે લેતા બાઇકચાલક યુવાનનું મોત
મોરબીના રંગપર જેતપર રોડ પર વિરાટનગર આગળ તરલ આઇઓસીએલ પેટ્રોલપંપ સામે ડીવાઈડર કટ નજીક રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું જેથી…
View More મોરબી નજીક ટ્રકે અડફેટે લેતા બાઇકચાલક યુવાનનું મોતદ્વારકાધીશના દર્શન કરે તે પહેલાં જ ચાર પિતરાઇ ભાઇઓ પર કાળ ત્રાટકયો
માળિયાના ચાચાવદરડા ગામ નજીક આજે વહેલી સવારે કરુણાંતિકા સર્જાઈ હતી જેમાં દ્વારકા પગપાળા જતા ચાર પદયાત્રીઓના મોત થયા છે ટ્રક ક્ધટેનર ચાલકે પાંચ પદયાત્રીને હડફેટે…
View More દ્વારકાધીશના દર્શન કરે તે પહેલાં જ ચાર પિતરાઇ ભાઇઓ પર કાળ ત્રાટકયોઅકસ્માત પછી પિકઅપ વેન સળગી ગયું: 3 જીવતા ભુંજાયા
ગઈકાલે વહેલી સવારે રાજસ્થાનના અલવરમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકો જીવતા બળી ગયા, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને સારવાર…
View More અકસ્માત પછી પિકઅપ વેન સળગી ગયું: 3 જીવતા ભુંજાયાઅગ્નિકાંડ કેસમાં જામીન પર છૂટેલા મેનેજરનું હૃદયરોગના હુમલાથી મોત
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચારી બનેલા ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત નિપજ્યા હતાં. જે અગ્નિકાંડમાં સંડોવાયેલા ટીઆરપી ગેઈમ ઝોનના મેનેજર નિતિન લોઢા 25…
View More અગ્નિકાંડ કેસમાં જામીન પર છૂટેલા મેનેજરનું હૃદયરોગના હુમલાથી મોતરેલનગરના નાલા પાસે 16 વર્ષના સગીરનું બાઈક અકસ્માતમાં મોત
શહેરમાં રૂખડીયાપરા ફાટક પાસે ફઈ સાથે રહેતો 16 વર્ષનો સગીર બાઈક લઈને ચક્કર મારવા નીકળ્યો હતો ત્યારે રેલનગરના નાલા પાસે સગીરે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં…
View More રેલનગરના નાલા પાસે 16 વર્ષના સગીરનું બાઈક અકસ્માતમાં મોતરાજકોટમાં માત્ર એક દિવસ તાવ આવતાં મહિલા તબીબનું મૃત્યુ
ખાનગી હોસ્પિટલનાં તબીબને સારવારમાં ખસેડાયા પણ જીવ બચ્યો નહીં રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માજા મુકી હોય તેમ રોગચાળાના કારણે અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ…
View More રાજકોટમાં માત્ર એક દિવસ તાવ આવતાં મહિલા તબીબનું મૃત્યુહિટ એન્ડ રન: ચોટીલા પાસે ડમ્પરચાલકે આધેડને ઉલાળતા મોત
રાજકોટ અમદાવાદ હાઈ-વે જાણે ગોજારો બન્યો હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં સાયલાના વખતપર ગામે…
View More હિટ એન્ડ રન: ચોટીલા પાસે ડમ્પરચાલકે આધેડને ઉલાળતા મોતમોરબીમાં કારે અડફેટે લેતાં એક્ટિવાચાલક વૃધ્ધનું મોત
મૃતકના પુત્રએ કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી મોરબીના બાયપાસ રોડ પર દલવાડી સર્કલ નજીક રોડ ઉપર ટાટા ગાડીએ એકટીવાને હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું જેથી…
View More મોરબીમાં કારે અડફેટે લેતાં એક્ટિવાચાલક વૃધ્ધનું મોત