ઉપલેટાના હાડફોડી નજીક ક્રેટા કાર પલટી, એરબેગ ખુલી જતાં દંપતીનો બચાવ

લગ્ન પ્રસંગમાં જતાં દંપતી માટે એરબેગ રક્ષક સાબિત થઈ રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી તાલુકાને જોડતા માર્ગ પર એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ધોરાજીના નાગલખડા…

View More ઉપલેટાના હાડફોડી નજીક ક્રેટા કાર પલટી, એરબેગ ખુલી જતાં દંપતીનો બચાવ

હળવદની સરા ચોકડી પાસે ‘હિટ એન્ડ રન’ નાનાભાઇને લેવા જતા મોટાભાઇનું અકસ્માતમાં મોત

અજાણ્યા ટ્રકના ચાલકે બાઇકને ઉલાળી દીધી હતી મોરબીના કુંભરીયા ગામે રહેતો યુવાન ગઇકાલે પોતાનુ બાઇક લઇ બુટાવદર ગામે નાનાભાઇને લેવા જતો હતો ત્યારે સરા ચોકડી…

View More હળવદની સરા ચોકડી પાસે ‘હિટ એન્ડ રન’ નાનાભાઇને લેવા જતા મોટાભાઇનું અકસ્માતમાં મોત

રાજકોટ રેલવે જંકશન પર નાસ્તો લેવા ઉતરેલા ભાવનગરના આધેડનું હૃદય બેસી ગયું

ભાવનગરની પ્રેસ કોલોનીમાં રહેતા અને જામનગર લગ્ન પ્રસંગમાંથી પરત ફરતાં આધેડ ગઈકાલે રાત્રે રાજકોટ રેલવે જંકશન પર નાસ્તો લેવા માટે ઉતર્યા બાદ તેમને હાર્ટએટેક આવતાં…

View More રાજકોટ રેલવે જંકશન પર નાસ્તો લેવા ઉતરેલા ભાવનગરના આધેડનું હૃદય બેસી ગયું

રાજસ્થાનમાં લગ્ન સમારંભમાંથી પરત ફરતાં 6 મિત્રોના અકસ્માતમાં મોત

ગઇકાલે રાત્રે રાજસ્થાનના દૌસામાં એક ભયાનક અકસ્માત થયો. NH-21 પર એક ઝડપી કારે કાબુ ગુમાવ્યો અને ટ્રેલર સાથે અથડાઈ. આ ભયાનક અકસ્માતમાં છ મિત્રોના મોત…

View More રાજસ્થાનમાં લગ્ન સમારંભમાંથી પરત ફરતાં 6 મિત્રોના અકસ્માતમાં મોત

સેલ્ફ ડ્રાઈવમાં લઈ ગયેલી કારને અકસ્માત થયો, નુકસાનીના પૈસા માંગતા યુવાને ફિનાઈલ પીધું

શહેરના નવા થોરાળામાં રહેતો યુવાન સેલ્ફ ડ્રાઈવમાં કાર ભાડે લઈ ગયા બાદ તે કારનો અકસ્માત સર્જાતા સામાવાળાએ નુકસાનીના પૈસા માંગતાં યુવાને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ…

View More સેલ્ફ ડ્રાઈવમાં લઈ ગયેલી કારને અકસ્માત થયો, નુકસાનીના પૈસા માંગતા યુવાને ફિનાઈલ પીધું

રાજારામ સોસાયટીમાં નવી બનતી સાઈટ પર પહેલા માળેથી પટકાતા શ્રમિકનું મોત

શહેરના સામાકાંઠે આવેલા સંતકબીર રોડ પર રાજારામ સોસાયટીમાં નવી બનેલી સાઈટના પહેલા માળેથી પટકાતાં ઓરીસ્સાના શ્રમિક યુવાનનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું છે. આ બનાવથી…

View More રાજારામ સોસાયટીમાં નવી બનતી સાઈટ પર પહેલા માળેથી પટકાતા શ્રમિકનું મોત

ગોંડલ કોર્ટ મુદતે જઈ રહેલા એસઆરપી જવાનનું ઓખા-વેરાવળ ટ્રેનમાં હાર્ટએટેકથી મોત

ઓખાથી વેરાવળ આવતી પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એસઆરપી ગ્રુપ-21ના જવાન સુરજભાઈ મોતીભાઈ પૂજાકર (ઉંમર 38)નું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં…

View More ગોંડલ કોર્ટ મુદતે જઈ રહેલા એસઆરપી જવાનનું ઓખા-વેરાવળ ટ્રેનમાં હાર્ટએટેકથી મોત

દ્વારકાના દરિયામાં ડૂબી જતા આદિવાસી યુવાનનું કરૂણ મોત

માનસિક અસ્વસ્થ હોવાનું તપાસમાં બહાર આવ્યું દ્વારકામાં હાલ કીર્તિ સ્તંભ પાસે રહેતો કમલેશ ઈશ્વરભાઈ ગુધ નામનો 21 વર્ષનો આદિવાસી યુવાન માનસિક રીતે અસ્વસ્થ હોય, અગાઉ…

View More દ્વારકાના દરિયામાં ડૂબી જતા આદિવાસી યુવાનનું કરૂણ મોત

નાઇજીરીયામાં મુસાફરો ભરેલી ટ્રકને અકસ્માત, 30ના મોત

ઉત્તર નાઇજીરીયાના કાનો રાજ્યમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 30 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મુસાફરોને લઈ જતી એક…

View More નાઇજીરીયામાં મુસાફરો ભરેલી ટ્રકને અકસ્માત, 30ના મોત

રામનગરમાં માસૂમ બાળકીનું કેન્સરની બિમારીથી મોત

શહેરના કોઠારીયા રોડ પર આવેલા રામનગરમાં રહેતાં પરિવારની એકની એક માસુમ પુત્રીનું કેન્સરની બિમારીથી મોત નિપજતાં પટેલ પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. જાણવા મળતી…

View More રામનગરમાં માસૂમ બાળકીનું કેન્સરની બિમારીથી મોત