શહેરના મોરબી રોડ પર આવેલ વેલનાથપરામાં ફાકી લેવા નીકળેલા 26 વર્ષીય યુવકનું એક્ટિવા સ્લીપ થતાં તેને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર…
View More સાગર પાર્ક નજીક ફાકી લેવા જતાં એક્ટિવા સ્લિપ થયું, યુવાનનું મોતdeath
કુવાડવા નજીક ચાલુ રિક્ષાએ નીચે પટકાતા ઘવાયેલા મહિલાનું મોત
શહેરના કોઠારીયાની સામે આવેલા રસુલપરામાં રહેતા 35 વર્ષીય વહિદાબેન કાદરભાઈ સંધિ શનિવારે સવારે રીક્ષામાં બેસીને કુવાડવા ગામે રસોડા કરવા જતાં હોય ત્યારે વહીદાબેન ચાલકની બાજુમાં…
View More કુવાડવા નજીક ચાલુ રિક્ષાએ નીચે પટકાતા ઘવાયેલા મહિલાનું મોતરૈયાધારે સ્લમ કવાર્ટરમાં આંચકીની બીમારી સબબ યુવાનનું બેભાન થતાં મોત
રાજકોટ શહેરના રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતા વિષ્ણુભાઈ નરોતમભાઈ (ઉ.23) નામનો યુવાન પોતે આંચકીની બિમારી સબબ પોતાના ઘરે બાથરૂમમાં પડી જતાં તેમને બેભાન હાલતમાં અહિં સિવિલમાં…
View More રૈયાધારે સ્લમ કવાર્ટરમાં આંચકીની બીમારી સબબ યુવાનનું બેભાન થતાં મોતકાલાવડના ખીમાણી સણોસરામાં અગાસી પરથી પટકાતા યુવાનનું મોત
કાલાવડના ખીમાણી સણોસરામાં રહેતાં યુવાન ઘરની અગાશી પરથી અચાનક પડી જતાં તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ…
View More કાલાવડના ખીમાણી સણોસરામાં અગાસી પરથી પટકાતા યુવાનનું મોતમાળિયા નજીક ટેન્કર પલટી જતા દબાઈ જતાં ડ્રાઈવરનું મોત
માળિયા-કચ્છ હાઈવે પરથી પસાર થતું ટેન્કર કોઈ કારણોસર પલટી મારી ગયું હતું જે અકસ્માતમાં ટેન્કર ચાલક દબાઈ જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા…
View More માળિયા નજીક ટેન્કર પલટી જતા દબાઈ જતાં ડ્રાઈવરનું મોતધ્રોલ નજીક ‘હીટ એન્ડ રન’: બોલેરોના ચાલકે ઠોકરે લેતા દંપતી ખંડિત, પતિનું મોત
લગ્ન પ્રસંગે જતા દંપતીને બોલેરોએ અડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો જામનગર- રાજકોટ ધોરી માર્ગ વધુ એક વખત રક્ત રંજીત બન્યો છે, અને હિટ એન્ડ રનના…
View More ધ્રોલ નજીક ‘હીટ એન્ડ રન’: બોલેરોના ચાલકે ઠોકરે લેતા દંપતી ખંડિત, પતિનું મોતઉત્તર પ્રદેશમાં ગમખ્વાર અક્સ્માત: ગંગા એક્સપ્રેસ-વે પર કારે 7 યુવતીઓને કચડી, 4ના મોત
ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. રવિવારે રાત્રે રાયબરેલીમાં ગંગા એક્સપ્રેસ-વે પર એક બેકાબૂ કારે 7 યુવતીઓને કચડી નાખી હતી. જેમાંથી એક કિશોરી…
View More ઉત્તર પ્રદેશમાં ગમખ્વાર અક્સ્માત: ગંગા એક્સપ્રેસ-વે પર કારે 7 યુવતીઓને કચડી, 4ના મોતકાગદડીમાં લોખંડની સીડી ઉભી રાખતા તારને અડી ગઇ, કરંટ લાગતા શ્રમિકનું મોત
મોરબી રોડ પર આવેલા કુવાડવા તાબેના કાગદડી ગામમાં આવેલી કંપનીમાં પિતા, ભાઇ સાથે રહી કામ કરતો મુળ બિહારનો યુવાન અગાસી પર હતો ત્યારે લોખંડની સીડી…
View More કાગદડીમાં લોખંડની સીડી ઉભી રાખતા તારને અડી ગઇ, કરંટ લાગતા શ્રમિકનું મોતહનુમાન મઢી પાસે મેરેજના કપડાંનો શોરૂમ ચલાવતાં વેપારીનું રાજનગર પાસે હાર્ટએટેકથી મોત
રૈયા રોડ હનુમાન મઢી પાસે તિરૂૂપતાનગરમાં રહેતાં અને મઢી ચોકમાં ડિવાઇન વેડીંગ નામે મેરેજના કપડાનો શો રૂૂમ ધરાવતાં વેપારીનું રાજનગર નજીક બીજડાવાળા રોડ પર ચાલુ…
View More હનુમાન મઢી પાસે મેરેજના કપડાંનો શોરૂમ ચલાવતાં વેપારીનું રાજનગર પાસે હાર્ટએટેકથી મોતઅમદાવાદમાં ભયાનક અકસ્માત, ટ્રકે ATSના ASIને 100 મીટર સુધી ઢસડતા મોત
અમદાવાદ શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. સવારે ઝુંડાલ સર્કલ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં ગુજરાત એટીએસમાં આસિસ્ટન્ટ…
View More અમદાવાદમાં ભયાનક અકસ્માત, ટ્રકે ATSના ASIને 100 મીટર સુધી ઢસડતા મોત