ઓવરસ્પીડ અને રાતના ઉજાગરા વચ્ચે ચાલકે કાબુ ગુમાવ્યો, કાર પ્રોટેકશન વોલ સાથે અથડાતા બે ટૂકડા થઇ ગયા સ્નેપચેટ પર લગાવેલી સ્ટોરી બની છેલ્લી યાદગીરી, એક…
View More મહાશિવરાત્રીનો મેળો માણીને આવતા મિત્રોનો જેતપુર પાસે અકસ્માત, ત્રણના મોતdeath
ગોંડલનાં અગ્રણી વેપારીના પત્નિનું મુંબઈ ટ્રેન અકસ્માતમાં મૃત્યુ
ગોંડલનાં અગ્રણી વેપારીનાં પત્નિનું મુંબઈ પાલઘર રેલ્વેસ્ટેશન પર ટ્રેનમાં ચડતી વેળા સર્જાયેલ અકસ્માતમાં મૃત્યુ થતા પરિવાર શોકમગ્ન બન્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલનાં જાણીતા વૈભવ…
View More ગોંડલનાં અગ્રણી વેપારીના પત્નિનું મુંબઈ ટ્રેન અકસ્માતમાં મૃત્યુબેંગ્લુરુમાં કાર, ટ્રક અને બાઇકની ટ્રિપલ ભીષણ દુર્ઘટનામાં સાતનાં મોત
કર્ણાટકના બેંગલુરુ ગ્રામીણ જિલ્લામાં શુક્રવારની વહેલી સવાર લોહિયાળ સાબિત થઈ હતી. હોસકોટે-ડાબાસ્પેટે નેશનલ હાઈવે પર એમ. સત્યવારા ગામ પાસે સર્જાયેલા એક ભીષણ અકસ્માતમાં 7 લોકોએ…
View More બેંગ્લુરુમાં કાર, ટ્રક અને બાઇકની ટ્રિપલ ભીષણ દુર્ઘટનામાં સાતનાં મોતરિક્ષાચાલકો બેફામ : ત્રિકોણ બાગે રસ્તો ઓળંગતા વૃધ્ધને ઉલાળતા ઘટનાસ્થળે મોત
રાજકોટમાં બેફામ રીક્ષાના ચાલકો દ્વારા અવાર નવાર અકસ્માત સર્જતાં હોવાની ઘટના સામે આવતી રહે છે.ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવે છે જેમાં…
View More રિક્ષાચાલકો બેફામ : ત્રિકોણ બાગે રસ્તો ઓળંગતા વૃધ્ધને ઉલાળતા ઘટનાસ્થળે મોતનહેરૂનગરમાં કરિયાણાના વેપારી અને રામનાથપરાના આધેડનું હાર્ટએટેકની મોત
રાજકોટ શહેરમાં વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત નિપજયાની ઘટના સામે આવી છે.જેમાં નહેરુનગરના કારીયાણાના વેપારી અને રામનાથપરાના આધેડનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.આ ઘટનામાં…
View More નહેરૂનગરમાં કરિયાણાના વેપારી અને રામનાથપરાના આધેડનું હાર્ટએટેકની મોતમાતાના પાણીઢોળની વિધિમાં બેઠેલા કોન્ટ્રાકટર પુત્રને હાર્ટએટેક ભરખી ગયો
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં માતાના પાણીઢોળની વિધી માટે મંદિરમાં બેઠેલા કોન્ટ્રાકટર પુત્રનું હાર્ટએટેકથી બેભાન થઇ ઢળી પડતા…
View More માતાના પાણીઢોળની વિધિમાં બેઠેલા કોન્ટ્રાકટર પુત્રને હાર્ટએટેક ભરખી ગયોઅમેરિકી પોલીસની બેદરકારીને કારણે એક ભારતીય યુવતીનું મોત, વિદ્યાર્થિનીના પરિવારને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
અમેરિકાના સિએટલ શહેરમાં પોલીસની બેદરકારીને કારણે એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. ત્યારે હવે અમેરિકાની પોલીસની કારની ટક્કરે જીવ ગુમાવનારી ભારતીય વિદ્યાર્થિની જાહ્નવી કંડુલાના…
View More અમેરિકી પોલીસની બેદરકારીને કારણે એક ભારતીય યુવતીનું મોત, વિદ્યાર્થિનીના પરિવારને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશેકલ્યાણપુર નજીક ટ્રેક્ટર-રિક્ષા વચ્ચે અકસ્માતમાં પ્રૌઢનું મૃત્યુ
મુંબઈથી દ્વારકા દર્શનાર્થે આવેલા એક પરિવાર સાથેના છકડા રીક્ષાને કલ્યાણપુરના ભોગાત ગામ નજીક અકસ્માત નડતા આ રિક્ષામાં જઈ રહેલા પ્રૌઢનું ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ નિપજ્યું હતું.…
View More કલ્યાણપુર નજીક ટ્રેક્ટર-રિક્ષા વચ્ચે અકસ્માતમાં પ્રૌઢનું મૃત્યુગોંડલનાં જામવાડી જીઆઇડીસીમાં ઇલે. શોર્ટ લાગતા યુવાનનું મોત
ગોંડલ નાં જામવાડી જીઆઇડીસી માં કડીયાકામ કરી રહેલા યુવાન ને ઇલે.શોર્ટ લાગતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું.બનાવ બાદ તેનાં મૃતદેહ ને પીએમ માટે ગોંડલ સરકારી…
View More ગોંડલનાં જામવાડી જીઆઇડીસીમાં ઇલે. શોર્ટ લાગતા યુવાનનું મોતભચાઉ હાઈ-વે પર ‘હિટ એન્ડ રન’ : તલાટી મંત્રીના ભાઈનું અકસ્માતમાં મોત
પૂર્વ કચ્છમાં છેલ્લા ઘણા સમયથી ગાંધીધામ થી સામખિયાળી સુધીના હાઇવે પર બેફામ ગતિથી થતો વાહન વ્યવહાર અનેક નિર્દોષ લોકોના જીવ લે છે તેમ છતાં ગતિ…
View More ભચાઉ હાઈ-વે પર ‘હિટ એન્ડ રન’ : તલાટી મંત્રીના ભાઈનું અકસ્માતમાં મોત