માંગરોળના ચંદવાણા ગામ પાસે 2 બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક વૃધ્ધનું મૃત્યુ નિપજ્યું હતું અને 1ને ઇજા પહોંચી હતી. પ્રભુદાસભાઈ વલ્લભભાઈ કાલરીયા (ઉં.વ. 70) તેમના…
View More માંગરોળના ચંદવાણામાં બે બાઈક વચ્ચે ટક્કર: વૃદ્ધનું મોત, એક ગંભીરdeath
મહારાષ્ટ્રમાં ટ્રક પાછળ કાર ટકરાતાં બોમ્બે IITના 3 વિદ્યાર્થીનાં મોત
ઓવરટેક કરવા જતા કાર ટ્રક પાછળ અથડાઇ દેશની આર્થિક રાજધાની મુંબઈને અડીને આવેલા પનવેલ વિસ્તારમાં અકસ્માતમાંIIT બોમ્બેના ત્રણ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા. આ અકસ્માત ત્યારે…
View More મહારાષ્ટ્રમાં ટ્રક પાછળ કાર ટકરાતાં બોમ્બે IITના 3 વિદ્યાર્થીનાં મોતપોપટપરામાં ખરજવાની સારવાર બાદ પ્રૌઢનું મોત, તબીબી બેદરકારીનો પરિવારનો આક્ષેપ
પરિવારે ક્લિનિક પર જઇ હોબાળો મચાવ્યો: તબીબે ઇન્જેકશન આપ્યા બાદ તબીયત લથડી શહેરના પોપટપરા વિસ્તારમાં આવેલી એક ખાનગી ક્લિનિકમાં સારવાર લેવા ગયેલા એક પ્રૌઢનું શંકાસ્પદ…
View More પોપટપરામાં ખરજવાની સારવાર બાદ પ્રૌઢનું મોત, તબીબી બેદરકારીનો પરિવારનો આક્ષેપમોરબીની મહિલાનું પુત્રને જન્મ આપ્યાના પાંચમા દિવસે જ કરુણ મોત
કહેવાય છે કે કુદરત ક્યારેક અત્યંત ક્રૂર મજાક કરે છે. મોરબીના બેલા ગામે રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના એક શ્રમિક પરિવારમાં ખુશીઓનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો…
View More મોરબીની મહિલાનું પુત્રને જન્મ આપ્યાના પાંચમા દિવસે જ કરુણ મોતમાણાવદરના બોડકા ગામે કરૂણાંતિકા: બોલ પેનનું ઢાંકણું ગળી જતાં છ વર્ષના બાળકનું મોત
માણાવદર તાલુકાના બોડકા (સ્વામીના) ગામે એક અત્યંત કરૂૂણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં મજૂરી કામ કરતા એક શ્રમિક પરિવારના 6…
View More માણાવદરના બોડકા ગામે કરૂણાંતિકા: બોલ પેનનું ઢાંકણું ગળી જતાં છ વર્ષના બાળકનું મોતકૂતરૂ આડુ ઉતરતા બાઈક સ્લિપ થયું: પત્નીનું સારવાર દરમિયાન મોત
મોરબી-માળિયા હાઈ-વે પર ગાળા ગામના પાટિયાપાસે કૂતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ થયું હતું. જેમાં બાઈક સવાર પત્નીને ગંભીર ઈજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા…
View More કૂતરૂ આડુ ઉતરતા બાઈક સ્લિપ થયું: પત્નીનું સારવાર દરમિયાન મોતજામનગરમાં શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતા મોત
જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો નિલેશ ગોવિંદભાઈ ચાવડા નામનો 35 વર્ષનો શ્રમિક યુવાન ગઈકાલે સવારે પોતાના ઘેરથી નીકળીને બાવરીવાસ નજીકના પાટા…
View More જામનગરમાં શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતા મોતહળવદમાં ટ્રેક્ટરને ઓવરટેક કરતી વખતે બાઈક સ્લિપ થતા યુવકનું મોત
હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ટ્રેક્ટરને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી…
View More હળવદમાં ટ્રેક્ટરને ઓવરટેક કરતી વખતે બાઈક સ્લિપ થતા યુવકનું મોતધ્રોલના ખારવા ગામે આશાસ્પદ યુવાનનું હાર્ટએટેકથી મોત
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં ગઈકાલે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખારવા ગામના રહેવાસી અને ધ્રોળ ની ધારેશ્વર ડેરીમાં પોતાની…
View More ધ્રોલના ખારવા ગામે આશાસ્પદ યુવાનનું હાર્ટએટેકથી મોતજીવવું છે વટમાં…. રીલ્સ બનાવી 118ની સ્પીડે કાર ચલાવતા બે યુવાનના મોત
જેતપુર નજીક પેઢલા ચોકડી નજીક ભયાનક અકસ્માત, નવી નકકોર કારનો બુકડો રાજકોટ-પોરબંદર હાઈવે પર જેતપુર નજીક પેઢલા ચોકડી પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે.…
View More જીવવું છે વટમાં…. રીલ્સ બનાવી 118ની સ્પીડે કાર ચલાવતા બે યુવાનના મોત