અમરેલી જિલ્લાના સરંભડા ગામના વતની અને સેવાભાવી યુવાન રૂૂશીલભાઈ ભીખુભાઈ દાફડા (ઉંમર 25)નું ગત રાત્રિના સમયે એક માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો…
View More અમરેલીના વાંકિયામાં ‘હીટ એન્ડ રન’: અજાણ્યા વાહનની ઠોકરે નર્સિંગ કર્મીનું મોતdeath
ચોટીલા પાસે બૂલેટ ડિવાઈડર સાથે અથડાતા મધ્ય પ્રદેશના શ્રમિક યુવાનનું મોત: વતન જતી વખતે કાળ આંબી ગયો
ગેસ પુરવઠો ઠપ થતાં ફેક્ટરીમાંથી રજા મળતા મિત્ર સાથે વતન જવા નીકળ્યો હતો, અકસ્માતમાં સાથી મિત્ર ઈજાગ્રસ્ત સુરેન્દ્રનગર જિલ્લામાં મજૂરી કામ કરી પોતાનું અને પરિવારનું…
View More ચોટીલા પાસે બૂલેટ ડિવાઈડર સાથે અથડાતા મધ્ય પ્રદેશના શ્રમિક યુવાનનું મોત: વતન જતી વખતે કાળ આંબી ગયોવંથલીમાં રખડતા ઢોરનો ત્રાસ: બાઈક ચાલકને ઉલાળતા ઘટના સ્થળે જ મોત
વંથલી હાઈવે પર રખડતા ઢોર આડે ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં એક બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે તંત્ર સામે રોષ જોવા…
View More વંથલીમાં રખડતા ઢોરનો ત્રાસ: બાઈક ચાલકને ઉલાળતા ઘટના સ્થળે જ મોતન્યુયોર્ક રન-વે પર વિમાન ફાયર ટ્રક સાથે ટકરાતા ચારનાં મોત
રવિવારે મોડી રાત્રે ન્યુયોર્કના કવીન્સ બરોમાં આવેલાં લાગાર્ડિયા એરપોર્ટ રનવે પર એર કેનેડાનું એક પેસેન્જર વિમાન ફાયર ટ્રક સાથે અથડાતાં ચાર લોકો ઘાયલ થયા હતા.…
View More ન્યુયોર્ક રન-વે પર વિમાન ફાયર ટ્રક સાથે ટકરાતા ચારનાં મોતઆસામમાં એમ્બ્યુલન્સ સાથે ટ્રક અથડાતા સાત લોકોના કરૂણ મોત
આસામના સોનિતપુર જિલ્લામાં રવિવારે મોડી રાત્રે એક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી, જેમાં સાત લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, ટ્યૂલિપ ટી…
View More આસામમાં એમ્બ્યુલન્સ સાથે ટ્રક અથડાતા સાત લોકોના કરૂણ મોતહાર્ટ એટેકનો ઉપાડો, રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વૃદ્ધ અને પ્રૌઢ સહિત પાંચના મોત
બજરંગવાડીના મહિલા ગાયકવાડીમાં સબંધીના ઘરે હતા ત્યારે હૃદય બેસી ગયું રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. શહેરના…
View More હાર્ટ એટેકનો ઉપાડો, રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વૃદ્ધ અને પ્રૌઢ સહિત પાંચના મોતવાસાવડ ગામે કૌટુંબિક જમાઈના બાઈક પાછળથી પડી જતાં મહિલાનું મોત
ભેંસાણના સાકરોડા ગામે મજૂરી કામ કરતાં માયાપાદર જતાં હતા ત્યારે બનાવ ગોંડલ તાલુકાના વાસાવડ ગામ નજીક કૌટુંબીક જમાઈના બાઈક પાછળથી પડી જતાં મહિલાનું સારવાર દરમિયાન…
View More વાસાવડ ગામે કૌટુંબિક જમાઈના બાઈક પાછળથી પડી જતાં મહિલાનું મોતકાગદડી નજીક હીટ એન્ડ રન : અજાણ્યા કારના ચાલકે ઠોકરે લેતા પ્રૌઢનું મોત
રાજકોટના બેડી નજીક આવેલા હડાળા ગામે રહેતા અને કપડાં વેચવાનો વ્યવસાય કરતા એક પ્રૌઢનું કાગદડી ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. વિગતવાર માહિતી…
View More કાગદડી નજીક હીટ એન્ડ રન : અજાણ્યા કારના ચાલકે ઠોકરે લેતા પ્રૌઢનું મોતટેન્કર પાછળ છોટા હાથી અથડાતાં ચાલક યુવકનું મોત
મોરબીના રાપર ગામની સીમમાં અકસ્માત સર્જાયો મોરબી તાલુકાના રાપર ગામની સીમમાં ટ્રક ટેન્કર પાછળ સુપર કેરી લોડીંગ વાહન અથડાતા લોડીંગ વાહનના ચાલકનું ઘટનાસ્થળે જ મોત…
View More ટેન્કર પાછળ છોટા હાથી અથડાતાં ચાલક યુવકનું મોતનર્મદા કેનાલમાં ડૂબી જતા બે રાજસ્થાની યુવાનના મોત
હળવદના માનસર પાસેથી પસાર થતી કેનાલમાં નહાતી વેળા દુર્ઘટના સર્જાઇ માનસર ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલના પાણીમાં ડૂબી જતા બે યુવાનના કરુણ મોત થયા…
View More નર્મદા કેનાલમાં ડૂબી જતા બે રાજસ્થાની યુવાનના મોત