ખંભાળિયાથી આશરે 25 કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુર ગામના વાડી વિસ્તારમાં સુઝલોન કંપનીની પવનચક્કીનું સાફ-સફાઈ તેમજ મેન્ટેનન્સનું કામ કરવા માટે લિફ્ટ મારફતે પવનચક્કી ઉપર ગયેલા ભાટીયા…
View More ખંભાળિયાના સિદ્ધપુરમાં પવનચક્કી પરથી પટકાતાં યુવાનનું મૃત્યુdeath
મોબાઇલમાં મશગૂલ સાળાને બચાવવા બનેવી કૂદયા, ટ્રેન અડફેટે બંનેનાં મોત
રાજકોટમાં બનેલી ઘટના: 12 વર્ષનો તરુણે કાનમાં હેન્ડસફ્રી ભરાવી ચાલતી પકડતા સાળા-બનેવીેને કાળ ખેંચી ગયો: શ્રમિક પરિવારમાં આક્રંદ મોબાઇલની મોકાણમાં આત્મહત્યા, આપઘાતના પ્રયાસ અને અકસ્માતની…
View More મોબાઇલમાં મશગૂલ સાળાને બચાવવા બનેવી કૂદયા, ટ્રેન અડફેટે બંનેનાં મોતચોટીલા પાસે હિટ એન્ડ રન: ટ્રક અડફેટે બાઇકચાલક આધેડનું મોત
મધરાત્રે ચા પીવા નીકળેલા આધેડને કાળનો ભેટો: ટ્રકચાલકની શોધખોળ રાજકોટ અમદાવાદ હાઈવે જાણે ગોઝારો બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત થયા હોવાની અનેક ઘટના…
View More ચોટીલા પાસે હિટ એન્ડ રન: ટ્રક અડફેટે બાઇકચાલક આધેડનું મોતઠેબા પાસે કાર પલટી જતાં અકસ્માત : એક યુવાનનું મોત
જામનગર નજીક ઠેબા ગામ પાસે ગઈકાલે રાત્રે 1.30 વાગ્યે મોટી માટલી થી જામનગર તરફ આવી રહેલી એક વેન્ટો કાર બેકાબૂ બનીને પલટી મારી ગઈ…
View More ઠેબા પાસે કાર પલટી જતાં અકસ્માત : એક યુવાનનું મોતહાર્ટએટેકથી મનપાના નિવૃત્ત કર્મચારી સહિત વધુ ત્રણના હૃદય થંભી ગયા
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકના બનાવોનુ પ્રમાણ દિન-પ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી મનપાના નિવૃત કર્મચારી સહિત વધુ ત્રણ લોકોના હૃદય થંભી જતા…
View More હાર્ટએટેકથી મનપાના નિવૃત્ત કર્મચારી સહિત વધુ ત્રણના હૃદય થંભી ગયાસુરતના માંડવી નજીક ગમખ્વાર અકસ્માત; ટ્રક અને પીકઅપ વાન વચ્ચે જોરદાર ટક્કર થતાં 4 શ્રમિકોના મોત, 5ને ઇજા
રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના માંડવી નજીક બોલેરો કાર…
View More સુરતના માંડવી નજીક ગમખ્વાર અકસ્માત; ટ્રક અને પીકઅપ વાન વચ્ચે જોરદાર ટક્કર થતાં 4 શ્રમિકોના મોત, 5ને ઇજાજસદણ પાસે હિટ એન્ડ રન: રોડ ક્રોસ કરતા દંપતીનો ભોગ લઇ કારચાલક ફરાર
જસદણ નજીક ગઢડીયા અને ગોખલાણા ચોકડી વચ્ચે આવેલા ફાર્મ હાઉસ પાસે દંપતિ રોડ ક્રોસ કરતું હતું. ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા કાર ચાલકે…
View More જસદણ પાસે હિટ એન્ડ રન: રોડ ક્રોસ કરતા દંપતીનો ભોગ લઇ કારચાલક ફરારઓખાના મધદરિયે માછીમાર પ્રૌઢને હૃદયરોગનો ઘાતક હુમલો
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા ધીરુભાઈ મકનભાઈ હળપતિ નામના 57 વર્ષના માછીમાર પ્રૌઢને સોમવારે ઓખાથી આશરે 75…
View More ઓખાના મધદરિયે માછીમાર પ્રૌઢને હૃદયરોગનો ઘાતક હુમલોહિટ એન્ડ રન : જામનગરથી રાજકોટ લગ્નમાં આવતા બાઈક ચાલકનું કૌટુંબિક ભાઈની નજર સામે મોત
જામનગરમાં રહેતા કૌટુંબીક ભાઈઓ બાઈક લઈને રાજકોટ લગ્ન પ્રસંગમાં આવી રહ્યા હતાં. ત્યારે પડધરી પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.…
View More હિટ એન્ડ રન : જામનગરથી રાજકોટ લગ્નમાં આવતા બાઈક ચાલકનું કૌટુંબિક ભાઈની નજર સામે મોતબામણબોર પાસે હિટ એન્ડ રન, ચા પીવા નીકળેલા યુવકને કાળ ખેંચી ગયો
રાજકોટ નજીક આવેલા બામણબોરના નવાપરા વિસ્તારમાં રહેતો યુવાન બાઈક લઈને ચા પીવા નિકળ્યો હતો. ચા પીને પરત ફરી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે…
View More બામણબોર પાસે હિટ એન્ડ રન, ચા પીવા નીકળેલા યુવકને કાળ ખેંચી ગયો