રૂપારેલિયા પરિવાર સમગ્ર આફ્રિકાના અબજોપતિના લિસ્ટમાં સામેલ સમગ્ર આફ્રિકામાં અબજોપતિઓના લિસ્ટમાં આવતા અને યુગાન્ડાના ટોચના ઉદ્યોગપતિ અને મૂળ ગુજરાતી સુધીર રૂૂપારેલિયાના પુત્ર રાજીવ રૂૂપારેલિયાનું શનિવારે…
View More યુગાન્ડાના ટોચના ગુજરાતી ઉદ્યોગપતિ રાજીવ રૂપારેલિયાનું અકસ્માતમાં મોતdeath
કાનપુરમાં 6 માળની ઇમારતમાં આગ: 6 જીવતાં ભડથું થયા
ઉત્તર પ્રદેશના કાનપુરના પ્રેમ નગરમાં એક એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલી જૂતાની ફેક્ટરીમાં રવિવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી હતી. રસાયણોના…
View More કાનપુરમાં 6 માળની ઇમારતમાં આગ: 6 જીવતાં ભડથું થયારાજકોટમાં બેકાબૂ ટ્રેઇલરની અડફેટે સાસુ-વહુના મોત
કોરાટ ચોકડી પાસે રાત્રે એક વાગ્યે જનોઇ પ્રસંગ પતાવી ગોંડલનો પરિવાર બે સ્કૂટર પર ઘરે જતો હતો ત્યારે કાળ ત્રાટકયો: હિટ એન્ડ રનની કલમ…
View More રાજકોટમાં બેકાબૂ ટ્રેઇલરની અડફેટે સાસુ-વહુના મોતમેટોડા જીઆઇડીસીમાં શ્રમિક યુવાનનું મકાન ઉપરથી પટકાતા મોત
સવારે પાર્કિંગમાં મૃતદેહ પડ્યો હોય પાડોશીએ પોલીસને જાણ કરી શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઇડીસીમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક યુવાનનું રાત્રીના સમયે મકાન ઉપરથી…
View More મેટોડા જીઆઇડીસીમાં શ્રમિક યુવાનનું મકાન ઉપરથી પટકાતા મોતસોખડા ચોકડી પાસે રોંગ સાઇડમાં ધસી આવેલી બોલેરોની ઠોકરે કારચાલકનું મોત
રાજકોટ અમદાવાદ હાઈવે પર સોખડા ચોકડી નજીક રોંગ સાઈડમાં ધસી આવેલા બોલેરો પીકઅપ વાહનના ચાલકે કારને હડફેટે લીધી હતી. અકસ્માતની આ ઘટનામાં રાજકોટના મોરબી રોડ…
View More સોખડા ચોકડી પાસે રોંગ સાઇડમાં ધસી આવેલી બોલેરોની ઠોકરે કારચાલકનું મોતરેલવેના કર્મચારી સહિત વધુ ત્રણ નાગરિકોના હાર્ટ ફેઇલ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ દિન પ્રતિદીન વધી રહ્યું છે. ત્યારે શહેરમાં રેલવે કર્મચારી સહિત વધુ ત્રણના હાર્ટ ફેઇલ થઇ ગયા હતા. રેલનગર, જંગલેશ્ર્વર…
View More રેલવેના કર્મચારી સહિત વધુ ત્રણ નાગરિકોના હાર્ટ ફેઇલવાંકાનેરમાં કાર અડફેટે રાજસ્થાની યુવકનું મોત
પેટિયું રળવા આવતાની સાથે જ યુવાનને કાળનો ભેટો; પરિવારમાં કલ્પાંત રાજસ્થાનથી ગઈકાલે જ વાંકાનેરમાં પેટીયુ રળવા આવેલો યુવાન હોટલેથી જમીને પરત ફરતો હતો ત્યારે રોડ…
View More વાંકાનેરમાં કાર અડફેટે રાજસ્થાની યુવકનું મોતબાબરાના ઉદ્યોગપતિ, પૌત્ર અને પૌત્રવધૂનું અકસ્માતમાં મોત
વલ્લભીપુર નજીક ગોઝારો અકસ્માત થયો હતો, એક જ પરિવારના ત્રણ મોતથી શોક: અમદાવાદ સ્થાયી થયેલા સગર્ભા પૌત્રવધુનું ત્રણ દિવસ બાદ સીમંત હોવાથી બાબરા આવતા હતા…
View More બાબરાના ઉદ્યોગપતિ, પૌત્ર અને પૌત્રવધૂનું અકસ્માતમાં મોતવાંકાનેર નજીક હિટ એન્ડ રનમાં દંપતી ખંડિત: પતિનું મોત, પત્નીને ગંભીર ઇજા
વાંકાનેર નજીક લાલપર અને રફાળીયા ગામ વચ્ચે હિટ એન્ડ રનની ઘટનામા મોરબીનુ દંપતિ ખંડીત થયુ હતુ. દંપતિ બાઇક લઇ લગ્ન પ્રસંગમાથી પરત આવતુ હતુ…
View More વાંકાનેર નજીક હિટ એન્ડ રનમાં દંપતી ખંડિત: પતિનું મોત, પત્નીને ગંભીર ઇજાલોઠડા પાસે બાઈક સાથે નિલ ગાય અથડાતા ચાલકનું મોત
સુરતના મોટા વરછા રહેતા પ્રૌઢના પુત્રની વિંછીયા જીઈબીમાંથી શાપર બદલી થતા ઘરવખરીનો સામાન ફેરવવા બાઈક લઈ લોઠડાથી ભાયાસર ગામની વચ્ચે રોડ ઉપરથી શાપર જતા…
View More લોઠડા પાસે બાઈક સાથે નિલ ગાય અથડાતા ચાલકનું મોત