શહેરના કોઠારીયા રોડ હુડકો પોલીસ ચોકી પાસે નાયરાના પેટ્રોલ પંપ નજીક એક પ્રોઢ રિક્ષાની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયા હતાં.…
View More હુડકો ચોકડી નજીક રિક્ષા અડફેટે ઘવાયેલા સાયકલ ચાલક વૃધ્ધનું મોતdeath
ઝારખંડના રામગઢમાં કોલસાની ખાણ ધસી પડતાં 3 શ્રમિકોના મોત, 5 ફસાયા
ઝારખંડના રામગઢમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. અહીં કોલસાની ખાણ ધસી પડવાથી ત્રણ લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોલસાની ખાણમાં હજુ…
View More ઝારખંડના રામગઢમાં કોલસાની ખાણ ધસી પડતાં 3 શ્રમિકોના મોત, 5 ફસાયામોરબી પાસે તળાવમાં ડૂબી જતાં યુવાનનું મોત
તળાવીયા શનાળા ગામમાં આવેલ તળાવના પાણીમાં ડૂબી જતા 30 વર્ષના યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે. મૂળ મધ્યપ્રદેશના…
View More મોરબી પાસે તળાવમાં ડૂબી જતાં યુવાનનું મોતશાપરમાં જિંદગીથી કંટાળી દેશી દારૂ સાથે એસીડ પી લેનાર બે મિત્રોનાં મોત
શાપર (વેરાવળ)માં રહેતા બે મિત્રોએ દારૂૂ પીધા બાદ ઉપરથી એસીડ ગટગટાવી લેતાં ગંભીર હાલતમાં રાજકોટની સિવિલમાં ખસેડાયા હતાં. જ્યાં સાંજે બંનેએ દમ તોડી દીધો હતો.…
View More શાપરમાં જિંદગીથી કંટાળી દેશી દારૂ સાથે એસીડ પી લેનાર બે મિત્રોનાં મોતટંકારાના સરાયા નજીક બે બોલેરો અથડાતા યુવાનનુ મોત
ટંકારા તાલુકાના સરાયા અને હીરાપર ગામ વચ્ચે બે બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે. ઘૂંટુ ગામના હરિઓમ પાર્ક સોસાયટીના રહેવાસી અનિરુદ્ધભાઈ ડાયાભાઈ ઓડીયા (40)નું…
View More ટંકારાના સરાયા નજીક બે બોલેરો અથડાતા યુવાનનુ મોતયુપીમાં લગ્નની બોલેરો દીવાલ સાથે અથડાતાં વરરાજા સહિત આઠનાં મોત
જાનૈયાઓની 11 ગાડીનો કાફલો સિરસૌલ ગામ જતો હતો ત્યારે વરરાજાની ગાડી દીવાલ સાથે અથડાતાં ગંભીર દુર્ઘટના શુક્રવારે સાંજે, મેરઠ-બદૌન રોડ પર બારાતીઓની બોલેરો બેકાબૂ થઈ…
View More યુપીમાં લગ્નની બોલેરો દીવાલ સાથે અથડાતાં વરરાજા સહિત આઠનાં મોતહૃદયરોગનો હુમલો: વધુ બે માનવ જિંંદગી ધબકારા ચૂકી ગઇ
વેલનાથપરામાં રિક્ષા ચાલક અને દેવપરાના વૃધ્ધનું બેભાન હાલતમાં ઢળી પડયા બાદ મોત હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ હૃદય રોગનાં હુમલાથી અનેક જીંદગી ધબકારા…
View More હૃદયરોગનો હુમલો: વધુ બે માનવ જિંંદગી ધબકારા ચૂકી ગઇલાલપુરના સેવકધૂણિયામાં વીજળી ત્રાટકી, બે યુવાન-ચાર ઘેટાંનાં મોત
બે શ્રમિક યુવાન દાઝી જતા સારવારમાં ખસેડાયા : કપડાં ધોવા સમયે બનેલો બનાવ, માલધારી પરિવારમા અરેરાટી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવક ધુણિયા ગામમાં વરસાદી વીજળીએ…
View More લાલપુરના સેવકધૂણિયામાં વીજળી ત્રાટકી, બે યુવાન-ચાર ઘેટાંનાં મોતમોરબી પંથકમાં યમરાજાનો પડાવ, એક બાળક સહિત ત્રણના મોત
ઢુવા ગામે બાળક, વાંકાનેરના આધેડ અને ધુનડામાં યુવાને જીવ ગુમાવ્યો મોરબી જિલ્લામાં યમરાજનો મુકામ હોય તેમ દરરોજ ત્રણથી ચાર લોકોના અકાળે અવસાન થઈ રહ્યા છે…
View More મોરબી પંથકમાં યમરાજાનો પડાવ, એક બાળક સહિત ત્રણના મોતબાલાજી હોલ પાસે નવી બનતી બિલ્ડિંગમાંથી પડી જતાં શ્રમિકનું મોત
શહેરના 150 ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે નવી બનતી બિલ્ડીંગમાંથી પડી જતાં પરપ્રાંતિય શ્રમિક યુવાનનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસે ઘટના…
View More બાલાજી હોલ પાસે નવી બનતી બિલ્ડિંગમાંથી પડી જતાં શ્રમિકનું મોત