બે સગી બહેનો પાણી ભરવા ગઇ હતી, નાહવા પડતા બંન્ને ડૂબી ગઇ હતી ગુજરાતમાં ભારે વરસાદના પગલે નદીનાળા છલકાયા છે. જેના કારણે ડૂબવાની ઘટનાઓ સામે…
View More ભુજના નાગોર પાસે પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી બે બહેનોના મોતdeath
ખંભાળિયાના આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ
ખંભાળિયામાં રહેતા 27 વર્ષના અને નવપરિણીત એવા એક યુવાનને ગઈકાલે સોમવારે સવારે હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું અકાળે અવસાન થયાના બનાવે ભારે અરેરાટી પ્રસરાવી…
View More ખંભાળિયાના આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુતમિલનાડુમાં એક મોટી દુર્ઘટના!! ટ્રેને રેલ્વે ટ્રેક ક્રોસ કરતી સ્કુલ બસને મારી ટક્કર, 3 બાળકોના મોત, અનેક ઘાયલ
આજે સવારે તમિલનાડુમાં એક મોટી દુર્ઘટના બની છે. તમિલનાડુના કુડ્ડલોર જિલ્લાના ચેમ્માનકુપ્પમ વિસ્તારમાં એક ટ્રેને રેલ્વે ટ્રેક ક્રોસ કરતી સ્કૂલ બસને ટક્કર મારી…
View More તમિલનાડુમાં એક મોટી દુર્ઘટના!! ટ્રેને રેલ્વે ટ્રેક ક્રોસ કરતી સ્કુલ બસને મારી ટક્કર, 3 બાળકોના મોત, અનેક ઘાયલબેડીનાકા પાસે વેલ્ડિંગ કરતી વેળાએ વીજશોક લાગતા શ્રમિક યુવાનનું મોત
શહેરના બેડીનાકા ટાવર પાસે વેલ્ડીંગ કામની દુકાનમાં કામ કરતો પરપ્રાંતિય યુવાનને વેલ્ડીંગ કામ કરતી વેળાએ વીજશોક લાગતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.…
View More બેડીનાકા પાસે વેલ્ડિંગ કરતી વેળાએ વીજશોક લાગતા શ્રમિક યુવાનનું મોતકરૂણાંતિકા: રાજકોટમાં મગજની ગાંઠનું ઓપરેશન કરાવવા આવેલા યુવકને તાવ ભરખી ગયો
ઉનાના વાસદ ગામનો યુવક બહેનના ઘરે રોકાયા બાદ બેભાન હાલતમાં ઢળી પડયો રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ અવારનવાર અનેક માનવ જીંદગી રોગચાળાના કારણે કાળના ખપરમાં…
View More કરૂણાંતિકા: રાજકોટમાં મગજની ગાંઠનું ઓપરેશન કરાવવા આવેલા યુવકને તાવ ભરખી ગયોપંજાબમાં ગમખ્વાર અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ પલટી જતાં 10ના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત
આજે (૭ જુલાઈ) સવારે પંજાબના હોશિયારપુર જિલ્લામાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં મુસાફરોથી ભરેલી બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ૧૦…
View More પંજાબમાં ગમખ્વાર અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ પલટી જતાં 10ના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્તમામાના ઘરે આંટો ગયેલી માતાને તેડવા જતા પુત્રનું અકસ્માતમાં મોત
ચોટીલાની ઘટના: ઝીંઝુડાથી સગીર બાઇક લઇ ચુડા જતો હતો ત્યારે બે બાઇક અથડાતા ઘટી ઘટના ચોટીલા પંથકમાં આવેલા ઝીંઝુડા ગામના સગીરનું ચુડા મામાના ઘરે ગયેલા…
View More મામાના ઘરે આંટો ગયેલી માતાને તેડવા જતા પુત્રનું અકસ્માતમાં મોતકાલાવડના ડેરી નજીક કેનાલમાં પડી જતા દોઢ વર્ષના માસુમનું મોત
રમતા-રમતા નહેરમાં પડી જતા બનેલો બનાવ : શ્રમિક પરિવાર પર આભ ફાટયું જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડેરી ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા શ્રમિકના પરિવારમાં…
View More કાલાવડના ડેરી નજીક કેનાલમાં પડી જતા દોઢ વર્ષના માસુમનું મોતલાલપુરના પીપરટોડા ગામ નજીક બાઇક સ્લીપ થતા યુવાનનું મોત
જામનગર- લાલપુર ધોરી માર્ગ પર પીપરટોડા ગામના પાટીયા પાસે ચાલુ વરસાદે એક બાઈક સ્લીપ થઈ જતાં તેના ચાલક જામનગરના આશાસ્પદ યુવાનનું ગંભીર ઇજા થવાના કારણે…
View More લાલપુરના પીપરટોડા ગામ નજીક બાઇક સ્લીપ થતા યુવાનનું મોતટેક્સાસના વિનાશક પૂરમાં મૃત્યુઆંક 82 પર પહોંચ્યો, ટ્રમ્પ સરવે કરવા પહોંચશે
કેર કાઉન્ટીમાં મોટાભાગની તબાહી, ઇમરજન્સી જાહેર કરાઇ ટેક્સાસમાં આવેલા પૂરમાં 82 લોકોના મોત થયા છે અને ગુઆડાલુપ નદીના કિનારે થયેલા વિનાશને કારણે મૃત્યુઆંક સતત વધી…
View More ટેક્સાસના વિનાશક પૂરમાં મૃત્યુઆંક 82 પર પહોંચ્યો, ટ્રમ્પ સરવે કરવા પહોંચશે