કોન્ટ્રાકટર સામે પેનલ્ટી ફટકારવા અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે : ચેરમેન જયમિન ઠાકર કોન્ટ્રાકટર દ્વારા ચાર-પાંચ મહિનાથી વોંકળાનું કામ અધૂરૂ મુકી દીધાનો સ્થાનિકોનો આક્ષેપ રાજકોટમાં…
View More મનપાના કોન્ટ્રાકટરની બેદરકારી, ખુલ્લા વોકંળામાં પડી જતા યુવાનનું મોતdeath
રિક્ષામાંથી ઉતરી રોડ ક્રોસ કરતી 10 વર્ષની બાળાનું બાઈક અડફેટે મોત
શાપર-વેરાવળમાં રહેતું શ્રમિક દંપતિ મજુરી કામ કરી ઘરે પરત ફરતું હતું ત્યારે નાના ભાઈ બહેનને રમાડવા સાથે ગયેલી 10 વર્ષની બાળકી રોડ ક્રોસ કરતી હતી…
View More રિક્ષામાંથી ઉતરી રોડ ક્રોસ કરતી 10 વર્ષની બાળાનું બાઈક અડફેટે મોતમોરબીના લાલપર પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા જાંબુડિયાના આધેડનું મોત
ભાડલામાં શ્રમિક યુવાને પત્ની રિસામણે ચાલી જતાં ઝેરી દવા પીધી મોરબીના જાંબુડીયા ગામે રહેતા આધેડ લાલપર પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં…
View More મોરબીના લાલપર પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા જાંબુડિયાના આધેડનું મોતકાલાવડ મોટી નાગાજળ ગામમાં વીજઆંચકો લાગતાં યુવકનું મોત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી નાગાજળ ગામમાં રહેતા અને વાણંદ કામ કરતા નિલેશ વિઠ્ઠલભાઈ માવાદીયા નામના વર્ષના વાણંદ યુવાનને પોતાની દુકાનમાં વાળ કાપતી વખતે વાળ…
View More કાલાવડ મોટી નાગાજળ ગામમાં વીજઆંચકો લાગતાં યુવકનું મોતભાવનગરના ભાદ્રોડ નજીક બંધ પડેલ ટ્રક સાથે અન્ય ટ્રક અથડાતાં ડ્રાઇવરનું મોત
ઉતરપ્રદેશના ગારહી ખાતે ટ્રાન્સપોર્ટમાં ક્લીનર તેના ડ્રાઇવર સાથે ઉતરપ્રદેશથી અમરેલી તરફ ટ્રક લઈને જતો હતો તે દરમિયાન રાજુલા જતા મહુવાના ભાદ્રોડ નજીક રોડની સાઇડમાં ગેરકાયેદસર…
View More ભાવનગરના ભાદ્રોડ નજીક બંધ પડેલ ટ્રક સાથે અન્ય ટ્રક અથડાતાં ડ્રાઇવરનું મોતદ્વારકા નજીક ટ્રકે બાઇકને ઠોકર મારતા મહિલા સહિત બેના મોત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચરકલા-દ્વારકા હાઈવે પર શનિવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે. માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા મહેમુદ…
View More દ્વારકા નજીક ટ્રકે બાઇકને ઠોકર મારતા મહિલા સહિત બેના મોતસેલ્ફીના ચક્કરમાં વધુ એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો; ન્યારી ડેમમાં ડૂબી જવાથી મોત
મિત્રો સાથે નાહવા ગયા બાદ ઘટી ઘટના; બચાવવા પડેલો યુવાન પણ ડૂબતા મિત્રએ બચાવી લીધો રાજ્યભરમાં સેલ્ફીના ચક્કરમાં અનેક લોકોએ જીંદગી જોખમમાં મુકી જીવ ગુમાવ્યા…
View More સેલ્ફીના ચક્કરમાં વધુ એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો; ન્યારી ડેમમાં ડૂબી જવાથી મોતમોરબીના રફાળેશ્ર્વર ગામે શાળાના ત્રીજા માળેથી પડી જતાં યુવાનનું મોત
રફાળેશ્વર સરકારી સ્કૂલમાં ત્રીજા માળેથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચતા 40 વર્ષના યુવાનનું મોત થયું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ…
View More મોરબીના રફાળેશ્ર્વર ગામે શાળાના ત્રીજા માળેથી પડી જતાં યુવાનનું મોતહરિદ્વારમાં અસ્થિ પધરાવી પરત ફરતાં પરિવારના સાત સભ્યોનાં મોત
રાજસ્થાનના જયપુર નજીક શિવદાસપુરા વિસ્તારમાં રિંગરોડ પર ગઇકાલના રોજ એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના સાત લોકોના કરૂૂણ મોત નિપજ્યા છે. હરિદ્વાર ખાતે પિતાની…
View More હરિદ્વારમાં અસ્થિ પધરાવી પરત ફરતાં પરિવારના સાત સભ્યોનાં મોતરાજકોટ-પોરબંદર હાઈવે પર ભયાનક અકસ્માત: પતિ-પત્ની અને સાળાનું કમકમાટી ભર્યું મોત
હાલ રાજ્યમાં અક્સમાતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટ-પોરબંદર હાઈવે પર ગમખ્વારની અકસ્માતની ઘટના સામે આવી છે. આ ભયંક અકસ્માતમાં ત્રણ લોકોનાં…
View More રાજકોટ-પોરબંદર હાઈવે પર ભયાનક અકસ્માત: પતિ-પત્ની અને સાળાનું કમકમાટી ભર્યું મોત