રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હૂમલાના બનાવ વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ બે લોકોએ જીવ ગુમાવ્યા છે. ભાવનગર રોડ સિલ્વર પાર્કમાં રહેતા યુવાન અને…
View More હાર્ટ એટેકથી વધુ બે લોકોના મોતdeath
રખડતા ઢોરે વધુ એક ભોગ લીધો : રસ્તામાં આખલો આડો ઉતરતા બાઈક સવાર દંપતી ખંડિત
કાળીપાટ પાસેની ઘટના : લૌકિક ક્રિયામાંથી પરત ફરતી વખતે મહિલાને કાળ ભેટી ગયો શહેરમાં આવેલી શ્રમજીવી સોસાયટીમાં રહેતું દંપતિ અણિયારા ગામથી લૌકીક ક્રિયા પતાવી પરત…
View More રખડતા ઢોરે વધુ એક ભોગ લીધો : રસ્તામાં આખલો આડો ઉતરતા બાઈક સવાર દંપતી ખંડિતનવાગામે ગેસના બાટલામાં હવા ભરતી વેળાએ બ્લાસ્ટ, યુવાનનું મોઢુ છૂંદાઇ જતાં કરુણ મોત
નવાગામમાં રહેતો 22 વર્ષીય યુવાન ઈમિટેશનમાં ઉપયોગમાં લેવાતાં બાટલામાં હવા ભરતો હતો તે વેળાએ અચાનક બ્લાસ્ટ થતાં યુવાનનું મોત નિપજતાં અરેરાટી મચી ગઈ હતી.યુવાનને સારવાર…
View More નવાગામે ગેસના બાટલામાં હવા ભરતી વેળાએ બ્લાસ્ટ, યુવાનનું મોઢુ છૂંદાઇ જતાં કરુણ મોતલોધિકાના ખીરસરામાં છાતી ઉપરથી સાપ પસાર થતાં વૃદ્ધાનું હાર્ટ બેસી ગયું
રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે વધુ એક ઘટનામાં લોધિકાના ખીરસરા ગામે રહેતાં વૃદ્ધાના પેટ પરથી સાપ પસાર થતા વૃદ્ધાનું હાર્ટ બેસી ગયું હતું.…
View More લોધિકાના ખીરસરામાં છાતી ઉપરથી સાપ પસાર થતાં વૃદ્ધાનું હાર્ટ બેસી ગયુંકુવાડવા નજીક હિટ એન્ડ રન : અજાણયા વાહનની ઠોકરે રસ્તો ઓળંગતા યુવાનનું મોત
રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીક વધુ એક હિટ એન્ડ રન બનાવ સામે આવ્યો છે. કુવાડવા ગામે રહેતો પરપ્રાંતીય યુવાન રાત્રે મરધી લેવા જતો હતો ત્યારે…
View More કુવાડવા નજીક હિટ એન્ડ રન : અજાણયા વાહનની ઠોકરે રસ્તો ઓળંગતા યુવાનનું મોતકાલાવાડના નાની નાગાજર ગામે ખેત મજૂરનું હાર્ટ એટેકથી મોત
જામનગર શહેર અને જિલ્લામાં નાની વયે હૃદય રોગના હુમલાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, અને ગઈકાલે વધુ એક માત્ર 24 વર્ષની વયના યુવાન નું…
View More કાલાવાડના નાની નાગાજર ગામે ખેત મજૂરનું હાર્ટ એટેકથી મોતહરિયાણામાં શાળાએથી પરત આવતા ત્રણ માસૂમ ભાઇઓને પોલીસે કચડ્યા, બેનાં મોત, એક ગંભીર
સોમવારે બપોરે પલવલના ઉતાવડ ગામમાં એક પોલીસકર્મીની ઝડપી કારે ટક્કર મારતા બે શાળાના વિદ્યાર્થીઓના મોત થયા. તે જ સમયે, ત્રીજા વિદ્યાર્થીને ગંભીર હાલતમાં નજીકની…
View More હરિયાણામાં શાળાએથી પરત આવતા ત્રણ માસૂમ ભાઇઓને પોલીસે કચડ્યા, બેનાં મોત, એક ગંભીરહૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; વધુ બેનાં મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ કહેર મચાવ્યો હોય તેમ દરરોજ હૃદયરોગના હુમલાથી અનેક લોકોના મોત નીપજી રહ્યા છે. ત્યારે વધુ બે બનાવમાં રાજકોટમાં આવેલા ધરમનગરમાં…
View More હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; વધુ બેનાં મોતહુડકો કવાર્ટરમાં જન્મજાત બીમાર સગીરનું બેભાન થઇ જતાં મોત
શહેરના કોઠારીયા રોડ પર આવેલા હુડકો કવાર્ટરમાં રહેતા અને જન્મજાત બીમાર સગીરનું બેભાન થઇ જતા મોત નીપજ્યુ છે. જયારે ભગવતીપરામાં યુવાનનું બેભાન હાલતમાં મૃત્યુ થતા…
View More હુડકો કવાર્ટરમાં જન્મજાત બીમાર સગીરનું બેભાન થઇ જતાં મોતરાજકોટમાં ટ્રક ચાલકો બેફામ : માધાપર ચોકડી પાસે રાહદારીને ઠોકરે ચડાવતા મોત
પુત્રની ઓફિસેથી ઘરે જતા વૃદ્ધને ઠોકરે ચડાવતા ઘટના સ્થળે જ દમ તોડ્યો શહેરમાં બેફામ બનેલા ટ્રક ચાલકો અવાર નવાર નિર્દોશ લોકોના ભોગ લઇ રહ્યા છે.…
View More રાજકોટમાં ટ્રક ચાલકો બેફામ : માધાપર ચોકડી પાસે રાહદારીને ઠોકરે ચડાવતા મોત