બોટાદમાં ATSનું ઓપરેશન, હથિયાર સાથે 3 ઝડપાયા

હત્યા સહિતના અનેક ગુનામાં સંડોવાયેલ નામચીન શખ્સ સહિત ત્રણને એટીએસ ઉઠાવી ગઇ: પૂછપરછમાં હથિયાર સપ્લાયનું મોટું રેકેટ ખૂલે તેવી શકયતા બોટાદમા એટીએસની ટીમે ગુપ્ત ઓપરેશન…

View More બોટાદમાં ATSનું ઓપરેશન, હથિયાર સાથે 3 ઝડપાયા

લીંબડીના નટવરગઢમાં યુવાનોને પોલીસ ભરતીની પ્રેક્ટિસ કરાવતા સરપંચના પુત્રની ઘાતકી હત્યા

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ ગામના સરપંચના પુત્રની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. રનિંગ બાબતે સરપંચના પુત્રને તેના કાકાના સગીર વયના પિતરાઇ ભાઇ સાથે…

View More લીંબડીના નટવરગઢમાં યુવાનોને પોલીસ ભરતીની પ્રેક્ટિસ કરાવતા સરપંચના પુત્રની ઘાતકી હત્યા

મોરબીના અણિયારી ગામે યુવાનની હત્યા

માળીયા-અમદાવાદ હાઇવે રોડ ઉપર અણીયારી ગામની સીમમાં શ્રમિક યુવાનને અજાણ્યા શખ્સ દ્વારા કોઈપણ કારણોસર તિક્ષ્ણ હથિયારના ઘા મારીને ગંભીર ઇજા કરવામાં આવી હતી. જેથી તે…

View More મોરબીના અણિયારી ગામે યુવાનની હત્યા

કચ્છમાં 25 કિલો ચાંદીની ચોરી કરનાર બે શખ્સોને પંજાબમાંથી પકડ્યા

શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ચાંદી રીફાઈનરીંગની દુકાનમાંથી રૂૂપિયા 16.70 લાખની 25 કિલો કાચી ચાંદી ચોરી કરનાર બે આરોપીઓને પોલીસે પંજાબ અને હિમાચલ પ્રદેશમાંથી ઝડપાયા હતા.ભુજ…

View More કચ્છમાં 25 કિલો ચાંદીની ચોરી કરનાર બે શખ્સોને પંજાબમાંથી પકડ્યા

માધાપરની પરિણીતાના ફોટા વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ

નહતા સમયનો વીડિયો ઉતારી અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો, ધરપકડ શહેરની નજીકમાં આવેલા માધાપરમાં રહેતી 24 વર્ષીય પરિણીતાના સરપટ નાકા બહાર રહેતા આરોપીએ ફોટો અને…

View More માધાપરની પરિણીતાના ફોટા વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ

ઉનાના રાતડ ગામે ચાલતી લાઇમ સ્ટોનની ધમધમતી ખાણ ઝડપાઈ

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગઈકાલે મોડી રાત્રે ઉનાના પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણીયા અને સ્ટાફ દ્વારા ઉના તાલુકાના રાતડ ગામે સર્વે નં.…

View More ઉનાના રાતડ ગામે ચાલતી લાઇમ સ્ટોનની ધમધમતી ખાણ ઝડપાઈ

દ્વારકામાં હોટેલ સંચાલક સાથે છેતરપિંડી, સાત શખ્સો સામે ફરિયાદ

યુપીઆઇ મારફતે 75 હજારની છેતરપિંડી આચરી દ્વારકા નજીક આવેલી એક હોટલના સંચાલક એવા મૂળ ઉત્તર પ્રદેશના રહીશ બ્રિજેશકુમાર રમેશચંદ્ર યાદવ (ઉ.વ. 33) ની હોટલમાં પૂર્વયોજિત…

View More દ્વારકામાં હોટેલ સંચાલક સાથે છેતરપિંડી, સાત શખ્સો સામે ફરિયાદ

ભાવનગરની ચિત્રા GIDCમાં કારખાનામાંથી લોખંડની ચોરી

ભાવનગરના ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કારખાનામાંથી અલગ અલગ દિવસે 670 કિલો વજનના લોખંડના સર્કલ અને ટુકડાની ચોરી થતા કારખાનાના માલિકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ પોલીસ…

View More ભાવનગરની ચિત્રા GIDCમાં કારખાનામાંથી લોખંડની ચોરી

પાટડી સર્કિટહાઉસની પાછળ જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા, અડધા લાખનો મુદ્દામાલ જપ્ત

પાટડી સર્કીટ હાઉસ પાછળ જાહેરમાં જુગાર રમતા સાત શખશો ઝડપાયા હતા. જેમાં સુરેન્દ્રનગર એલસીબી ટીમે આ સાત શાખશોને રોકડા રૂૂ. 23,420 અને પાંચ મોબાઈલ મળી…

View More પાટડી સર્કિટહાઉસની પાછળ જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા, અડધા લાખનો મુદ્દામાલ જપ્ત

સૂત્રાપાડાના બરૂલા ગામના તળાવમાંથી તંત્રની મિલીભગતથી બેફામ ખનીજ ચોરી

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના બરુલા ગામના તળાવમાંથી નેશનલ હાઇવે ના કોન્ટ્રાક્ટર કળથીયા એન્જિનિયરિંગ કંપનીને જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સુનિલ રાઠોડ એ નેશનલ…

View More સૂત્રાપાડાના બરૂલા ગામના તળાવમાંથી તંત્રની મિલીભગતથી બેફામ ખનીજ ચોરી