24 કલાકનો પહેરો છતાં ચોરીની ઘટનાથી આશ્ર્ચર્ય સોમનાથ મંદિર દરિયા ટ્રસ્ટ પોલી સિક્યુરિટી અને સોમનાથ ટ્રસ્ટ ચોકીદારોનો બંદોબસ્ત હોવા છતાં દુકાનોમાં વારંવાર ચોરીઓ થતી રહે…
View More સોમનાથ સમુદ્ર તટે આવેલ મારુતિ હાટની દુકાનમાં ચોરીcrime
અમરેલીમાં પિતાના મિત્રએ નજર બગાડી, ઘરમાં ઘુસી જઇ સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ
માણેકપરાના શખ્સ સામે પોલીસમાં ફરિયાદ અમરેલીમા રહેતી એક સગીરા પર ખુદ તેના પિતાના મિત્રએ નજર બગાડી સંબંધ રાખવા દબાણ કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરતા…
View More અમરેલીમાં પિતાના મિત્રએ નજર બગાડી, ઘરમાં ઘુસી જઇ સગીરા પર દુષ્કર્મનો પ્રયાસપાટડીમાં 4 મકાનમાં ત્રાટકેલા તસ્કરો, 8.45 લાખની મતાની ચોરી
પાટડી તાલુકાના બુબવાણા ગામમાં ચાર રહેણાંક મકાનોમાં તસ્કરોએ મોટી ચોરી કરી છે. તસ્કરોએ કુલ 8.45 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. ગણેશભાઈ કરશનભાઇ…
View More પાટડીમાં 4 મકાનમાં ત્રાટકેલા તસ્કરો, 8.45 લાખની મતાની ચોરીજાલસીકાના ખેડૂતોને પાયમાલ કરવાનું GETCOનું ષડયંત્ર
સરકારી ખરાબાની જમીનમાંથી 220 કે.વી.ની લાઈન પસાર કરવાના બદલે લીલાછમ ખેતરો ખતમ કરવાના પ્રયાસોથી ઉગ્ર આક્રોશ કેબીનેટમંત્રી, સાંસદો, ધારાસભ્યો સહિતના પ્રજાના પ્રતિનિધિઓના મોઢે તાળા,…
View More જાલસીકાના ખેડૂતોને પાયમાલ કરવાનું GETCOનું ષડયંત્રભેંસાણના મેંદપરા ગામે પ્રેમલગ્ન કરનાર યુવતીના પિતા ઉપર હુમલો
ભેસાણમાં એક પિતા પર થયેલા જીવલેણ હુમલાનો કિસ્સો સામે આવ્યો છે. જમનભાઈ રાઠોડ (ઉંમર 55) તેમની દીકરી નંદનીબેનને મળવા ગયા હતા. નંદનીબેને નયનભાઈ કલાભાઈ…
View More ભેંસાણના મેંદપરા ગામે પ્રેમલગ્ન કરનાર યુવતીના પિતા ઉપર હુમલોબાંગ્લાદેશમાં હિન્દુ નેતાનું ઘરમાંથી અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યા
ભાવેશચંદ્ર રોય બાંગ્લાદેશ પૂજા ઉદ્જાપન પરિષદના ઉપપ્રમુખ હતા બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં એક અગ્રણી હિન્દુ સમુદાયના નેતાનું કથિત રીતે તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને…
View More બાંગ્લાદેશમાં હિન્દુ નેતાનું ઘરમાંથી અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યાપેપર આપીને જતી છાત્રાને બાઇક પર ઘરે લઇ જઇ અડપલા કરી બટકા ભર્યા
રાજકોટ શહેરમા શાળા અને કોલેજોની આસપાસ આટાફેરા કરતા લુખ્ખા તત્વો સામે પોલીસ દ્વારા કુણુ વલણ દાખવવામા આવે છે. જેના કારણે શાળા અને કોલેજોમા અભ્યાસ કરતી…
View More પેપર આપીને જતી છાત્રાને બાઇક પર ઘરે લઇ જઇ અડપલા કરી બટકા ભર્યાપૈસાની લેતીદેતીમાં ખેલાયેલા ખૂન કેસમાં આરોપીને આજીવન કેદ
શહેરમાં રવીરત્ન પાર્કમાં પૈસાની લેતીદેતીમા ખેલાયેલા ખુન કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન સખ્ત કેદની સજા અને રૂૂા.25 હજારનો દંડ તેમજ મૃતકના પરીવારજનોને રૂૂા.10 લાખ…
View More પૈસાની લેતીદેતીમાં ખેલાયેલા ખૂન કેસમાં આરોપીને આજીવન કેદઆજી જીઆઈડીસીમાં કારખાનામાં કામ કરતી યુવતીને કામ મુદ્દે સહકર્મીએ માર માર્યો
શહેરમાં ગંજીવાડા વિસ્રાતમાં રહેતી અને આજી જીઆઈડીસીમાં કારખાનામાં કામ કરતી યુવતિ સાથે કામ મુદદ્દે ઝઘડો કરી એક શખ્સે ઢીકાપાટુનો માર માર્યો હતો. યુવતિને ઈજા પહોંચતા…
View More આજી જીઆઈડીસીમાં કારખાનામાં કામ કરતી યુવતીને કામ મુદ્દે સહકર્મીએ માર માર્યોઅમરનગરમાં બેરલનું પાણી બગાડવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી : એકને ઈજા
શહેરમાં ચંદ્રેશનગર પાસે આવેલા અમરનગરમાં બેરલનું પાણી બગાડવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે મારમારી થઈ હતી. જેમાં એક યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.…
View More અમરનગરમાં બેરલનું પાણી બગાડવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી : એકને ઈજા