બોટાદ તાલુકાના લાખીયાણી ગામના પાદરમાંથી હત્યા કરાયેલી હાલતે પંચમહાલ જીલ્લાના શિંગપુરના યુવાનની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં લખિયાણી ગામે મિત્રોને મળવા…
View More બોટાદના લાખીયાણીમાં મિત્રના હાથે મિત્રની હત્યાcrime
પડધરીમાં કબ્રસ્તાનની ઓરડીમાંથી ભિક્ષુકની ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી: હત્યાની આશંકા
મૃતક યુવાનના માથાના ભાગે ઇજાના નિશાન મળતા ફોરેન્સીક પોસ્ટમોર્ટમ; તપાસનો ધમધમાટ પડધરીમા આવેલા કબ્રસ્તાન બહાર ભીક્ષાવૃતી કરતા યુવકની કબ્રસ્તાનની ઓરડીમાથી ઇજાગ્રસ્ત હાલતમા લાશ મળી આવતા…
View More પડધરીમાં કબ્રસ્તાનની ઓરડીમાંથી ભિક્ષુકની ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી: હત્યાની આશંકામાળિયાના માણબા ગામે થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો
માળીયા તાલુકાના માણબા ગામ નજીક બે વર્ષ પહેલાં ચોરી થયેલ મોટરસાયકલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી એક ઈસમને બે ચોરાવ બાઈક સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે…
View More માળિયાના માણબા ગામે થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયોગોંડલના વૃધ્ધને હનિટ્રેપમાં ફસાવીને 8 લાખની માગણી કરનાર રાજકોટના પદ્મીનીબા સહિત પાંચ સામે ફરિયાદ
રાજકોટના એક સમયના સામાજિક મહિલા આગેવાન પદ્મીનીબા વાળા અને તેના પુત્ર સહિત પાંચ લોકોએ ગોંડલના વૃધ્ધને હનિટ્રેપમાં ફસાવીને રૂૂા. 7-8 લાખ પડાવવા માટે ધાકધમકી આપ્યાની…
View More ગોંડલના વૃધ્ધને હનિટ્રેપમાં ફસાવીને 8 લાખની માગણી કરનાર રાજકોટના પદ્મીનીબા સહિત પાંચ સામે ફરિયાદમારામારી સહિત 14 ગુનામાં સંડોવાયેલા શખ્સને પાસા કરાયા
જામનગરના વિશ્રામ વાડી વિસ્તારના નામચીન દારૂૂના ધંધાર્થી, કે જેની સામે એક ડઝનથી વધુ દારૂૂ ના ગુન્હા તેમજ અન્ય મારામારી ના બે સહિત 14 જેટલા…
View More મારામારી સહિત 14 ગુનામાં સંડોવાયેલા શખ્સને પાસા કરાયાબેડીગેઇટ વિસ્તારમાં મકાનમાંથી વિદશી દારૂની 31 બોટલ ઝડપાઇ
જામનગરના બેડીગેઇટ વિસ્તારમાં રહેતા એક શખ્સના મકાનમાંથી 31 નંગ દારૂૂ ની બોટલ નો જથ્થો એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. જોકે આ દરોડા સમયે આરોપી હાજર…
View More બેડીગેઇટ વિસ્તારમાં મકાનમાંથી વિદશી દારૂની 31 બોટલ ઝડપાઇકાલાવડના કૈલાશનગરમાં ખેડૂત અને તેના માતા-પિતા પર હુમલો
જામનગર જિલ્લાના કાલાવડમાં કૈલાશ નગર વિસ્તારમાં રહેતા અને ખેતી કામ સંભાળતા મયુરભાઈ નરશીભાઈ સાવલિયા નામના 38 વર્ષના પટેલ ખેડૂત યુવાને પોતાના ઉપર તેમજ પોતાના વૃદ્ધ…
View More કાલાવડના કૈલાશનગરમાં ખેડૂત અને તેના માતા-પિતા પર હુમલોમીઠાપુરના યુવાન સાથે ઓનલાઈન ફ્રોડ કરનારો મુંબઈનો શખ્સ ઝડપાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર વિસ્તારમાં રહેતા જીવણભા કેર નામના એક યુવાનને ગત તારીખ 5 ફેબ્રુઆરી 2025 ના રોજ વોટ્સએપમાં ચોક્કસ નામની .એપીકે ફાઇલ આવતા આ…
View More મીઠાપુરના યુવાન સાથે ઓનલાઈન ફ્રોડ કરનારો મુંબઈનો શખ્સ ઝડપાયોવાંકાનેરમાં દેકારો કરવા મુદ્દે યુવાન ઉપર પાડોશી શખ્સોનો હુમલો
ટંકારાના ઓટારા ગામે 12 વર્ષની બાળકી ઝાડ ઉપર ચડતાં વીજશોક લાગ્યો વાંકાનેરમા આવેલા આંબેડકરનગરમા રહેતા યુવક સાથે દેકારો કરવા મુદે પાડોશમા રહેતા મહીલા સહીતનાં બે…
View More વાંકાનેરમાં દેકારો કરવા મુદ્દે યુવાન ઉપર પાડોશી શખ્સોનો હુમલોભાવનગરના અઘેવાડામાં ગોડાઉનમાં તસ્કરોને રોકડ ન મળતાં પાન મસાલાના છ બાચકાં ચોરી ગયા
ઘટના સીસીટીવીમાં કેદ : બે શખ્સોની ઓળખ મેળવી ઝડપી લેવા તજવીજ ભાવનગરના અધેવાડા ગામમાં આવેલ ગોડાઉનમાંથી રૂૂ.44 હજારની કિંમતના તાનસેન પાન મસાલાના પેકેટ ભરેલા છ…
View More ભાવનગરના અઘેવાડામાં ગોડાઉનમાં તસ્કરોને રોકડ ન મળતાં પાન મસાલાના છ બાચકાં ચોરી ગયા