ડ્રાઈવરની પૂછપરછમાં સપ્લાયર સહિત 4 શખ્સોના નામ ખુલ્યા, ગ્રામ્ય એલસીબીનો દરોડો, 1 કરોડનો મુદ્દામાલ કબજે રાજકોટ ગોંડલ હાઈવે પર એલસીબીની ટીમે બાતમીના આધારે રૂા.92.60 લાખના…
View More ગોંડલ પાસેથી 92.60 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયોcrime
જેતપુરના રહેણાંક મકાનમાં ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું
ત્રાકુડીપરામાં ગેસનો બાટલો ફાટ્યા બાદ તપાસમાં ગેસ રીફિલિંગનું કૌભાંડ ખુલ્યું જેતપુરમાં ત્રાકુડીપરામાં ગેસનો બાટલો ફાટીયા બાદ દિવાલ ધરાશાયી થઈ હતી. જેની તપાસમાં ગેસ રીફલીંગનું કૌભાંડ…
View More જેતપુરના રહેણાંક મકાનમાં ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયુંસમર્પણ સર્કલથી ચાર બાઇક ચોરી કરનાર તસ્કર બેલડી ઝબ્બે
જામનગર શહેરમાં સમર્પણ સર્કલ વિસ્તારમાંથી ગત સપ્તાહે એક પછી એક ચાર મોટરસાયકલ ચોરી થઈ ગયા ની પોલીસ ફરિયાદ થઈ હતી, જે વાહન ચોરી કરનાર તસ્કર…
View More સમર્પણ સર્કલથી ચાર બાઇક ચોરી કરનાર તસ્કર બેલડી ઝબ્બેલાલપુર નજીક ખડખંભાળિયા ગામ પાસે એક બોલેરોમાંથી બાયોડીઝલના વેચાણનું મોટું કારસ્તાન પકડાયું
જામનગર જિલ્લાના લાલપુર નજીક ખડ ખંભાળિયા ગામ પાસેથી જાહેરમાં ગેરકાયદે રીતે પેટ્રોલિયમ પદાર્થ બાયોડીઝલ જેવા પ્રવાહી ના જથ્થાનું ખાનગીમાં વેચાણ કરવામાં માટે બોલેરો માં હેરાફેરી…
View More લાલપુર નજીક ખડખંભાળિયા ગામ પાસે એક બોલેરોમાંથી બાયોડીઝલના વેચાણનું મોટું કારસ્તાન પકડાયુંજેતપુરમાં પિસ્તોલ સાથે ગોંડલનો નામચીન શખ્સ ઝડપાયો
પાંચ વર્ષ પૂર્વે ગોંડલના શખ્સ પાસેથી હથિયાર ખરીદ્યાનું ખુલ્યું જેતપુરમાં રાજકોટ ગ્રામ્ય એસઓજીએ દેશી બનાવટની પિસ્તોલ સાથે ગોંડલના નામચીન શખ્સની ધરપકડ કરી હતી. પકડાયેલા શખ્સે…
View More જેતપુરમાં પિસ્તોલ સાથે ગોંડલનો નામચીન શખ્સ ઝડપાયોજેતપુરના દુષ્કર્મના ગુનામાં 24 વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો
જેતપુરમાં 24 વર્ષ પૂર્વે થયેલા દુષ્કર્મ કેસમાં વોન્ટેડ મુળ બિહારના શખ્સને રાજકોટ ગ્રામ્ય પેરોલફર્લો સ્કવોર્ડની ટીમે ઝડપી પાડયો હતો. દુષ્કર્મના ગુનામાં 24 વર્ષથી ફરાર પરપ્રાંતિય…
View More જેતપુરના દુષ્કર્મના ગુનામાં 24 વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયોબિલ્ડર પાસે બે કરોડની ખંડણી માગનાર કીર્તિ પટેલ ઝડપાઇ
2024માં સુરતમાં કેસ નોંધાયો હતો, બિલ્ડરના વીડિયો બનાવી ખંડણી માગી હતી એક વર્ષ પહેલા ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વિવાદમાં આવી હતી. જેમાં બિલ્ડર પાસે બે…
View More બિલ્ડર પાસે બે કરોડની ખંડણી માગનાર કીર્તિ પટેલ ઝડપાઇધોરાજીમાં 20 વર્ષની સજા પડ્યા બાદ ફરાર થઈ ગયેલી મહિલા અંતે ઝડપાઇ
રાજકોટ ધોરાજીમાં ભાદર કોલોની ઇરીગેશન સોસાયટીમાં બાળકોના ઝઘડાને લઈ વર્ષ 1999માં આરોપી મહિલાએ એક બાળકની પોતાના ઘરમાં દસ્તા ના ઘા જીકી હત્યા કરી લાંશ કોથળામાં…
View More ધોરાજીમાં 20 વર્ષની સજા પડ્યા બાદ ફરાર થઈ ગયેલી મહિલા અંતે ઝડપાઇઆનંદનગરમાં શ્રમિક પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી : ત્રણને ઈજા
આજી જીઆઈડીસીમાં આવેલા આનંદનગરમાં શ્રમિક પાડોશી પરિવાર વચ્ચે નજીવા પ્રશ્ર્ને મારામારી થઈ હતી. જેમાં પુત્રા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતાં સારવારમાં ખસેડાયા હતાં. આ બનાવ…
View More આનંદનગરમાં શ્રમિક પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી : ત્રણને ઈજાધોરાજીના ચકચારી ભાદર કોલોની હત્યા કેસમાં 29 વર્ષથી ફરાર મહિલા ઝડપાઇ
ધોરાજીનાં ચકચારી ભાદર કોલોની હત્યા કેસમા સંડોવાયેલ મહીલાને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે. આ મહીલા છેલ્લા 29 વર્ષથી ફરાર હોય જેને ધોરાજી પોલીસે વડોદરાથી…
View More ધોરાજીના ચકચારી ભાદર કોલોની હત્યા કેસમાં 29 વર્ષથી ફરાર મહિલા ઝડપાઇ