સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી શેઠ ધનજીશા રૂૂસ્તમજી ઉમરીગર સ્કૂલની બહાર ધોરણ 12ના એક વિદ્યાર્થી પર ધોરણ 11ના વિદ્યાર્થી દ્વારા સળિયા વડે જીવલેણ હુમલો કરવામાં…
View More ધો.12ના વિદ્યાર્થી ઉપર ધો.11નો છાત્ર સળિયો લઇ તૂટી પડ્યો, સુરતમાં ગંભીર ઘટનાcrime
અમરેલીમાં બીજે સગાઇ થઇ જતાં યુવતીનું ગળું કાપવા પૂર્વ પ્રેમીનો પ્રયાસ
રાજ્યમાં હત્યા, મારામારી, જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે મંગળવારે (16 સપ્ટેમ્બર) અમરેલી શહેરમાં ધોળા દિવસે 24 વર્ષીય યુવતી પર એક…
View More અમરેલીમાં બીજે સગાઇ થઇ જતાં યુવતીનું ગળું કાપવા પૂર્વ પ્રેમીનો પ્રયાસભાયાવદરના ખારચિયા ગામે જુગાર કલબ ઉપર દરોડો, 19 જુગારીઓની ધરપકડ
ભાયાવદરના ખારચીયા ગામે મકાનમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર પોલીસે દરોડો પાડી જુગાર રમતા 19 શખ્સોની ધરપકડ કરી એક લાખની રોકડ સહિત 2.21 લાખનો મુદ્દામાલ કબજે…
View More ભાયાવદરના ખારચિયા ગામે જુગાર કલબ ઉપર દરોડો, 19 જુગારીઓની ધરપકડદ્વારકાની છેતરપિંડીમાં દોઢ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
દેવભૂમિ દ્વારકાના પોલીસ મથકમાં ગત વર્ષે એક ખાનગી કંપનીમાં સોડાએશના જથ્થામાં ભેળસેળ કરી અને છેતરપિંડી સંદર્ભેનો ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં લાલશાહીથી નાસતા ફરતા આરોપી…
View More દ્વારકાની છેતરપિંડીમાં દોઢ વર્ષથી ફરાર આરોપી ઝડપાયોજામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે ડોક્ટર પકડાયા
જામનગર પોલીસ ના એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલ હતા.દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફને બાતમી મળેલ કે, સચાણા ગામમાં બંદર જવાના મેઈન રોડ ઉપર આવેલ અજીજ…
View More જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે ડોક્ટર પકડાયાજામનગર પટેલ કોલોનીમાં રસોઈ કરવા આવેલી મહિલા પર છરી વડે જીવલેણ હુમલો
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં ગઈકાલે બપોરે રસોઈ કામ કરવા આવેલી એક મહિલા ઉપર ઘર માલિકે છરી વડે હુમલો કરી દઈ પોતે પણ આપઘાત નો પ્રયાસ…
View More જામનગર પટેલ કોલોનીમાં રસોઈ કરવા આવેલી મહિલા પર છરી વડે જીવલેણ હુમલોગોંડલની ગૌશાળાને ઘાસચારો પહોંચાડવાના નામે ગઠિયો એક હજાર પડાવી ગયો
ગોંડલ ની ગૌસેવા સંસ્થા રામગરબાપુ ગૌસેવા ટ્રસ્ટ ના એક કાર્યકર ને ફોન કરી કુતિયાણા થી બોલું છું બીમાર ગાયો માટે માંડવી નો પાલો આઇશર ગાડી…
View More ગોંડલની ગૌશાળાને ઘાસચારો પહોંચાડવાના નામે ગઠિયો એક હજાર પડાવી ગયોજૂનાગઢમાં વેરિફિકેશનના નામે પોલીસ કર્મીના ખાતામાંથી 3.29 લાખની ઠગાઇ
હાલના સમયમાં સાયબર ક્રાઈમ દિવસેને દિવસે વધી રહ્યું છે, લોકોના બેન્ક એકાઉન્ટમાં રહેલી પોતાની મૂડી પણ સુરક્ષિત નથી. ત્યારે જૂનાગઢમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા…
View More જૂનાગઢમાં વેરિફિકેશનના નામે પોલીસ કર્મીના ખાતામાંથી 3.29 લાખની ઠગાઇમહુવામાં લોનનો હપ્તો ભરવા બાબતે થયેલા ઝઘડામાં મહિલાની હત્યા
ભાવનગર જિલ્લાના મહુવાના જનતાપ્લોટ વિસ્તારમાં લોનનો હપ્તો ભરવાનું કહેતા સર્જાયેલી મારામારીનાં બનાવમાં ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો છે. પોલીસે હત્યાની કલમ…
View More મહુવામાં લોનનો હપ્તો ભરવા બાબતે થયેલા ઝઘડામાં મહિલાની હત્યાધોરાજી સબ ડિવિઝન દ્વારા રૂા.24.58 લાખના દારૂનો નાશ
ગુજરાત મિરર, ધોરાજી તા.17- ધોરાજી સબ ડિવિઝન નીચે આવનારા ઉપલેટા પોલીસ સ્ટેશનની 663 બોટલ,ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનની 313 બોટલ,ભાયાવદર પોલીસ સ્ટેશનની 1822 બોટલ,ધોરાજી શહેર પોલીસ…
View More ધોરાજી સબ ડિવિઝન દ્વારા રૂા.24.58 લાખના દારૂનો નાશ