રાજકોટ જીલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. શાપર-વેરાવળ, પડધરી, ગોંડલ અને મેટોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઇન છેતરપિંડીના ચાર અલગ-અલગ બનાવો પ્રકાશમાં આવ્યા છે.…
View More વેપારી સહિત 4ને શિકાર બનાવતી સાયબર ગઠીયા ગેંગcrime
વઢવાણના નગરામાં પરિણીતાનું શંકાસ્પદ મોત, પોલીસને જાણ કર્યા વગર જ અંતિમ સંસ્કાર કરી દીધા
વઢવાણ તાલુકાના નગરા ગામે એક 24 વર્ષીય યુવાન પરિણીતાના શંકાસ્પદ સંજોગોમાં થયેલા મોત બાદ સાસરિયાંઓએ પોલીસ તંત્રને અંધારામાં રાખી, પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના જ ઉતાવળે અંતિમવિધિ…
View More વઢવાણના નગરામાં પરિણીતાનું શંકાસ્પદ મોત, પોલીસને જાણ કર્યા વગર જ અંતિમ સંસ્કાર કરી દીધાએક મહિનામાં ફાયર વિભાગનો બીજો ઉચ્ચ અધિકારી લાંચ લેતા ઝડપાયો
ફાયર-સેફ્ટી NOC (ના-વાંધા પ્રમાણપત્ર) સંબંધિત લાંચના કેસમાં અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ થયાના થોડા અઠવાડિયા બાદ, બુધવારે ગુજરાત એન્ટી-કરપ્શન બ્યુરો (ACB) એ ગાંધીનગર…
View More એક મહિનામાં ફાયર વિભાગનો બીજો ઉચ્ચ અધિકારી લાંચ લેતા ઝડપાયોજંગલેશ્ર્વરમાં સામુ જોવા મામલે યુવાનની હત્યાનો પ્રયાસ, છરી ઝીંકી આંતરડા કાઢી નાખ્યા
શહેરમાં જંગલેશ્વરમાં રહેતાં મુળ યુપી અલીગઢના એક યુવાનને આ વિસ્તારમાં જ રહેતાં શખ્સે સામુ જોવા જેવી વાતે છરીના ઘા મારી દઇ હત્યાનો પ્રયાસ કરતાં આ…
View More જંગલેશ્ર્વરમાં સામુ જોવા મામલે યુવાનની હત્યાનો પ્રયાસ, છરી ઝીંકી આંતરડા કાઢી નાખ્યાસગીરાને દેહવ્યાપારમાં ધકેલનાર બે મહિલાની ધરપકડ
શહેરમાં એક ચકચાર જગાવતી ઘટના પોલીસ સુધી પહોંચી હતી. જેમાં 12 વર્ષની બાળાને કેટરીંગમાં કામે લઇ જવાને બહાને એક મહિલાએ તેણીને માંડાડુંગર વિસ્તારના એક મકાનમાં…
View More સગીરાને દેહવ્યાપારમાં ધકેલનાર બે મહિલાની ધરપકડરોઝ સ્પા એન્ડ વેલનેશમાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક-રિસેપ્શનિષ્ટ પકડાયા
રૈયા રોડ પર બાપા સીતારામ ચોક પાસે આવેલા શ્રીરામ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ‘રોઝ સ્પા એન્ડ વેલનેશ’માં મસાજના નામે ધમધમતા કુટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમે…
View More રોઝ સ્પા એન્ડ વેલનેશમાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક-રિસેપ્શનિષ્ટ પકડાયાપોરબંદરની સગીરાના 27 મહિનાના બાળકની ગર્ભપાતની મંજૂરી આપવાનો હાઇકોર્ટનો ઇન્કાર
રેપ પીડિતા દ્વારા બાળકના જન્મ બાદ કુટુંબ ન રાખવા ઇચ્છે તો દત્તક આપવાની પ્રક્રિયા કરવા આદેશ પોરબંદરની 15 વર્ષની રેપ પીડિતાને 27 સપ્તાહથી વધુના ગર્ભપાતની…
View More પોરબંદરની સગીરાના 27 મહિનાના બાળકની ગર્ભપાતની મંજૂરી આપવાનો હાઇકોર્ટનો ઇન્કારજૂનાગઢ : ઉપરકોટ રામજી મંદિરના મહંત દારૂ-ચરસ-ગાંજાના વ્યસની
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ નજીક રામજી મંદિરના સંચાલન અને મહંત શ્રેયાંશદાસજી સામે સ્થાનિક સાફ-સફાઈ કામદારો તેમજ પાર્કિંગ વ્યવસાય સાથે જોડાયેલા લોકો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવતા…
View More જૂનાગઢ : ઉપરકોટ રામજી મંદિરના મહંત દારૂ-ચરસ-ગાંજાના વ્યસનીમહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પુત્રની નકલી પાસપોર્ટ સાથે ધરપકડ
ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલનો પુત્ર હરિકેશ પટેલની ગુજરાત એટીએસએ નકલી પાસપોર્ટના કેસમાં ધરપકડ કરી છે. હરિકેશનો પાસપોર્ટ ઇડીના મની લોન્ડ્રીંગ કેસમાં કોર્ટમાં…
View More મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પુત્રની નકલી પાસપોર્ટ સાથે ધરપકડપડધરીના સરપદળમાં મહિલાનો ફોન હેક કરી ગઠિયાએ 66 હજાર ટ્રાન્સફર કરી લીધા
પડધરીના સરપદળ ગામની સીમમાં આવેલી વાડીમાં ખેતમજૂરી કરતા મહિલાનો મોબાઈલ ફોન હેક કરી અજાણ્યા સાયબર હેકર્સે ઓનલાઈન ઠગાઈ આચરી તેમના બેંક ખાતામાંથી રૂૂ. 66,998ની રકમ…
View More પડધરીના સરપદળમાં મહિલાનો ફોન હેક કરી ગઠિયાએ 66 હજાર ટ્રાન્સફર કરી લીધા