જેતપુર-ધોરાજી નેશનલ હાઈવે પર આવેલી ’મધુર બંગલોઝ’ નામની બાંધકામ સાઈટ પર મોડી રાત્રે સશસ્ત્ર લૂંટની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઘાતક હથિયારો સાથે ત્રાટકેલી 4…
View More જેતપુર નજીક ચોકીદારને બંધક બનાવી છરીના ઘા ઝીંકી લુંટcrime
ઉપલેટામાં મેડિકલ સ્ટોર સંચાલક સહિત પરિવારના ચાર સભ્યો સાથે રૂપિયા 15.26 લાખની છેતરપિંડી
ઉપલેટાના મેડીકલ સ્ટોર સંચાલક વેપારી તથા તેમના પરિવારના સભ્યોને બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરતાં પણ વધુ વળતર આપવાની લાલચ આપીને સાઢુભાઇએ રૂૂ. 15.26 લાખની વિશ્વાસઘાત અને…
View More ઉપલેટામાં મેડિકલ સ્ટોર સંચાલક સહિત પરિવારના ચાર સભ્યો સાથે રૂપિયા 15.26 લાખની છેતરપિંડીપદ્મકુંવરબા હોસ્પિટલમાંથી 11 માસના બાળક સાથે સગીરા ગુમ, અપહરણનો ગુનો
શહેરના ગોંડલ રોડ પર આવેલા ‘શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ’માં રહેતી 17 વર્ષીય સગીરા અને તેના 11 માસના પુત્રનું ગુંદાવાડી સ્થિત પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલના કેસ બારી…
View More પદ્મકુંવરબા હોસ્પિટલમાંથી 11 માસના બાળક સાથે સગીરા ગુમ, અપહરણનો ગુનોરાજકોટના પરવેઝે ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી યુવતીને ફસાવી, બોગસ દસ્તાવેજથી નિકાહનામું તૈયાર કરી લીધું
રાજકોટના ભગવતીપરામાં રહેતા એક શખ્સે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી દેવભૂમિ દ્વારકાના ખંભાળીયાની એક યુવતી સાથે ઓળખાણ કરી, વિશ્વાસ કેળવી યુવતી પાસેથી મેળવેલા અંગત આધાર-પુરાવાઓનો દુરુપયોગ કરી, બોગસ…
View More રાજકોટના પરવેઝે ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી યુવતીને ફસાવી, બોગસ દસ્તાવેજથી નિકાહનામું તૈયાર કરી લીધુંરાજકોટમાં આઇવે પ્રોજેકટના કેમેરાની 50 બેટરીની ચોરી કરનાર કારીગર ઝડપાયો
રાજકોટમાં તસ્કરોએ આઈવે પ્રોજેકટના સીસીટીવી કેમેરાની 50 બેટરીની ચોરી કરી ભાગી ગયા હતાં.જેમાં આરકેસી ચોક,જ્યુબેલી ચોક, ગુંદાવાડી,સંગણવાચોક, ભુપેન્દ્રરોડ, દુધસાગર મેઇન રોડ અને જામટાવર ચોકમાં…
View More રાજકોટમાં આઇવે પ્રોજેકટના કેમેરાની 50 બેટરીની ચોરી કરનાર કારીગર ઝડપાયોપોલીસ સ્ટેશનમાં ધમાલ: લોકઅપના ડરે યુવકે દીવાલ સાથે માથું અથડાવ્યું
રાજકોટના પોપટપરા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય જયેશ મુકેશભાઈ મકવાણા નામના શખ્સે રાત્રિના સમયે પ્રદ્યુમન નગર (પ્ર.નગર) પોલીસ સ્ટેશન ખાતે અચાનક દીવાલ સાથે માથું પછાડીને પોતે…
View More પોલીસ સ્ટેશનમાં ધમાલ: લોકઅપના ડરે યુવકે દીવાલ સાથે માથું અથડાવ્યુંરાજકોટ નજીક ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવતા સરપંચને કાર નીચે કચડવાનો પ્રયાસ
વાંકાનેર તાલુકાના ઝાલસીકા-વસુંધરા જૂથ ગ્રામ પંચાયતના જાગ્રત સરપંચ દ્વારા ગેરકાયદે ખનન, દૂધ મંડળીમાં બોગસ દસ્તાવેજો અને દબાણો અંગે સરકારી કચેરીઓમાં રજૂઆતો કરવાના ખાર રાખીને સરપંચ…
View More રાજકોટ નજીક ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવતા સરપંચને કાર નીચે કચડવાનો પ્રયાસગોંડલ તાલુકાના બેટાવડમાં ફાર્મહાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 20 શખ્સોની ધરપકડ
ગોંડલ તાલુકાના બેટાવડ ગામની સીમમાં આવેલી વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર તાલુકા પોલીસે દરોડો પાડીને કુલ 20 ઈસમો સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે.…
View More ગોંડલ તાલુકાના બેટાવડમાં ફાર્મહાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 20 શખ્સોની ધરપકડભ્રષ્ટાચારની ફરિયાદોમાં શહેરી વિકાસ વિભાગ ટોચ ઉપર!
મહેસુલ-પંચાયત-ગૃહ-માર્ગ અને મકાન-શિક્ષણ વિભાગ સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નાગરિકોની ફરિયાદનો મોટો ઉછાળો વર્ષ 2025માં 8163 ફરિયાદો વિજિલન્સ કમિશનને મળી, 893 કેસોમાં સીધી તપાસ હાથ ધરાઇ,…
View More ભ્રષ્ટાચારની ફરિયાદોમાં શહેરી વિકાસ વિભાગ ટોચ ઉપર!જામનગરમાં 112ના પોલીસ કર્મચારી સાથે દારૂડિયાએ ઝપાઝપી કરી લાફો ઝીંકી દીધો
જામનગર શહેરના મયુર મેડિકલ પાસે ચેતક ટ્રાવેલ્સ સામે ઝઘડાની વર્ધી મળતાં સ્થળ પર પહોંચેલા 112 જનરક્ષક વાહનના પોલીસકર્મીની ફરજમાં રૂૂકાવટ કરી તેમની સાથે જપાજપી કરવા…
View More જામનગરમાં 112ના પોલીસ કર્મચારી સાથે દારૂડિયાએ ઝપાઝપી કરી લાફો ઝીંકી દીધો