રૂપિયા 26.96 લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણા તેમજ બે બાઇક સાથે એલસીબીની ટુકડીએ ત્રણ તસ્કરોને ઝડપી લીધા જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલા તુલજા ભવાની જ્વેલર્સ નામના…
View More ધ્રોલમાં જ્વેલર્સ શોરૂમમાં થયેલી ઘરેણાંની ચોરીનો ભેદ ઉકેલાયોcrime
અંજારમાં એડવોકેટના ઘરમાં તસ્કરો ત્રાટકયા, દાગીના-રોકડ સહિત 10.59 લાખની ચોરી
અંજારમાં જૈન કોલોનીમાં તસ્કરોને એક બંધ મકાનને તસ્કરોએ દિનદહાડે નિશાળ બનાવીને 10.69 લાખની મતાની ચોરી કરી હોવાનો બનાવ બહાર આવતાં ચકચાર પ્રસરી છે. વાગડમાં ધાર્મિક…
View More અંજારમાં એડવોકેટના ઘરમાં તસ્કરો ત્રાટકયા, દાગીના-રોકડ સહિત 10.59 લાખની ચોરીગોંડલના ભંગારના વેપારી સાથે 28.69 લાખની છેતરપિંડી
ભંગારના વજનમાં ગોલમાલ કરી માલ ધાબડયો, જૂનાગઢના વંથલીના બે શખ્સો સામે પોલીસ ફરિયાદ ગોંડલના ભંગારના વેપારી સાથે બે શખ્સોએ રૂૂ.28.69 લાખની છેતરપીંડી કર્યાની પોલીસ ફરિયાદ…
View More ગોંડલના ભંગારના વેપારી સાથે 28.69 લાખની છેતરપિંડીજસદણના કનેસરામાં પુત્રની હત્યા કરનાર પિતાને જન્મટીપ
માતાની જુબાનીના આધારે કોર્ટે તકસીરવાન ઠેરવી આપ્યો મહત્ત્વનો ચૂકાદો જસદણના કનેસરા ગામે પુત્રને પિતાએ લાકડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. જે હત્યા કેસમાં માતાની…
View More જસદણના કનેસરામાં પુત્રની હત્યા કરનાર પિતાને જન્મટીપરાણપુરની આરએમપી બેરિંગ કંપની સાથે દંપતીની રૂા.1.65 કરોડની ઠગાઇની પોલીસ ફરિયાદ
બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ છખઙ બેરીંગ કંપનીમાં પરચેઝ મેનેજર અને ટ્રેઈની તરીકે ફરજ બજાવતા રાણપુર તાલુકાના નાગનેશ ગામના દંપતીએ કંપનીમાં પોતાની ફરજ દરમિયાન જુદી જુદી…
View More રાણપુરની આરએમપી બેરિંગ કંપની સાથે દંપતીની રૂા.1.65 કરોડની ઠગાઇની પોલીસ ફરિયાદપોલીસ પણ અસુરક્ષિત?, બૂટલેગર પુત્રનો પોલીસ સ્ટેશન પર બોટલમારો
વહેલી સવારે મોઢે બુકાની બાંધી નંબર વગરના બે સ્કૂટરમાં આવી કાંકરીચાળો કરી ગયા નામચીન બૂટલેગર હર્ષદ મહાજનના પુત્રને અડપલું ભારે પડશે, શોધવા પોલીસની 8 ટીમો…
View More પોલીસ પણ અસુરક્ષિત?, બૂટલેગર પુત્રનો પોલીસ સ્ટેશન પર બોટલમારોઆજી વસાહતમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવાન પર હુમલો કરી બન્ને પગ ભાંગી નાખ્યા
આજીવસાહતમાં આંબેડકરનગરમાં રહેતા પ્રકાશભાઈ વસંતભાઈ ચાવડા(ઉ.35)ને અગાઉના ઝઘડામાં ખાર રાખી તેના ઘર પાસે રહેતા રમેશ પૂજા સોલંકી,ગિરધર ઉર્ફે ગિધો,પુંજા સોલંકી,ભાવેશ મનુ સુમસેરા,ધવલ હમીરભાઈ,જયદીપભાઈ હમીરભાઈ અને…
View More આજી વસાહતમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવાન પર હુમલો કરી બન્ને પગ ભાંગી નાખ્યાદુકાન વેચાણના 11 લાખની ઉઘરાણી કરતાં આધેડને બે શખ્સોએ ફડાકા ઝીંકી ધમકી આપતા ફિનાઈલ પીધું
વિજયનગરનો બનાવ, આપઘાતનો પ્રયાસ કરનાર શાકભાજીના ધંધાર્થીને સારવારમાં ખસેડાયા શહેરમાં થોરાળા વિસ્તારમાં આવેલા વિજયનગરમાં રહેતા આધેડે જુના માર્કેટ યાર્ડમાં આવેલી ભાયુ ભાગની દુકાન રૂા.1.05 કરોડમાં…
View More દુકાન વેચાણના 11 લાખની ઉઘરાણી કરતાં આધેડને બે શખ્સોએ ફડાકા ઝીંકી ધમકી આપતા ફિનાઈલ પીધુંઘટનાસ્થળેથી મળેલા વાળ, રક્તરંજિત સળિયો અને ફોન લોકેશનથી આરોપી ફાંસીના માંચડે પહોંચ્યો
47 જેટલા ફોરેન્સિક-મેડિકલ-દસ્તાવેજી-સાંયોગિક-ટેક્નિકલ પુરાવા અને નજરે જોનાર બાળ સાહેદ- ભોગ બનાર દીકરી સહિત 23 સાહેદોના નિવેદન નિર્ણાયક બન્યા એસ.પી. વિજયસિંહ ગુર્જર, ડીવાયએસપી સીમરન ભારદ્વાજ સહિતનાં…
View More ઘટનાસ્થળેથી મળેલા વાળ, રક્તરંજિત સળિયો અને ફોન લોકેશનથી આરોપી ફાંસીના માંચડે પહોંચ્યોઅહિંયા કેમ ગાળો બોલો છો કહી ખોડિયારનગરના યુવાનને ફડાકા ઝીંકયા
ચાર શખ્સો સામે મારામારી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ આજીવસાહતમાં ખોડિયારનગરમાં રહેતા શુભમ અરવિંદભાઇ ચાવડા(ઉ.વ.25)એ રવી મકવાણા,અજય મહેશ મકવાણા,શનિ ઉર્ફે લાલો અશોક મકવાણા અને મહેશનું…
View More અહિંયા કેમ ગાળો બોલો છો કહી ખોડિયારનગરના યુવાનને ફડાકા ઝીંકયા