સુરત એરપોર્ટ પર બેંગ્કોકથી આવી રહેલી ફ્લાઇટમાંથી કસ્ટમ અને ડીઆરઆઇની ટીમે એક સંયુુક્ત ઓપરેશનમાં રૂૂપિયા આઠ કરોડનો ગાંજો ઝડપી પાડયો હતો. આ ગાંજો દિલ્હી સપ્યાલ…
View More સુરત એરપોર્ટથી 9 કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે મુસાફર પકડાયોcrime
મુરઘાગેંગના સૂત્રધારને ‘મુરઘો’ બનાવી ભાઇગીરીનું ભૂત ઉતારતી પોલીસ
પોલીસથી બચવા મહિલાના કપડા પહેરીને ગુજરાત-યુપી-બિહાર-મુંબઇમાં કુલ 23 સ્થળોએ ફર્યો કડીમાં આશરો આપનાર શખ્સની ધરપકડ, અન્યોની પણ તોળાતી ધરપકડ શહેરના મંગળા મેઇન રોડ ત્રણેક માસ…
View More મુરઘાગેંગના સૂત્રધારને ‘મુરઘો’ બનાવી ભાઇગીરીનું ભૂત ઉતારતી પોલીસકણકોટના યુવાનનું પૈસાની ઉઘરાણીમાં અપહરણ
મિત્રો સાથે ખોખડદળ પાસે માતાજીના મંદિરે જતાં હતાં ત્યારે બન્યો બનાવ, 48 કલાક વિત્યા છતાં કોઈ પતો ન મળતાં ફરિયાદ નોંધાવી કાલાવડ રોડ કણકોટ વિસ્તારમાં…
View More કણકોટના યુવાનનું પૈસાની ઉઘરાણીમાં અપહરણચંપકનગરમાં 120 કિલો ચાંદી ચોરીમાં રિસીવરની ધરપકડ
શહેરના ચંપકનગરમાં માં ગત.4 ફેબ્રુઆરીએ 120 કિલો ચાંદીની ચોરી થયાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસેથી 40 કિલો ચાંદી સાથે એક આરોપીની ધરપકડ…
View More ચંપકનગરમાં 120 કિલો ચાંદી ચોરીમાં રિસીવરની ધરપકડમાલાબાર શોરૂમમાં ચોરીને અંજામ આપનાર ગેંગનો સાગરીત ઝડપાયો
શહેરના માલાબર ગોલ્ડ એન્ડ ડાયમંડસ શો રૂૂમમાંથી રૂૂ.4.72 લાખના સોનાના ચેઈનની ચોરીના બનાવમાં એ ડિવિઝન પોલીસે આંતરરાજ્ય તસ્કર ગેંગના સાગરીતને દબોચી ઝડપી લીધો છે. પોલીસે…
View More માલાબાર શોરૂમમાં ચોરીને અંજામ આપનાર ગેંગનો સાગરીત ઝડપાયોમહિલાને હથિયાર બતાવી દુષ્કર્મ ગુજારનાર કુખ્યાત શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયો
રાજકોટની એક મહિલાને પિસ્તોલ બતાવી અપહરણ કરી દુષ્કર્મ આચરનાર બેડી વાછકપરના નામચીન શખ્સને શહેર એસઓજીની ટીમે દેશી બનાવટની પિસ્તોલ અને કાર્ટીસ સાથે પકડી લીધો છે.…
View More મહિલાને હથિયાર બતાવી દુષ્કર્મ ગુજારનાર કુખ્યાત શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયો‘તું કેમ બાઇક ચલાવી આગળ નીકળી ગયો’ મોરબીના યુવાનને મિત્રોએ ધોકા વડે ફટકાર્યો
મોરબીના પાનેલી ગામે રહેતા જેન્તીભાઇ રાજેશભાઇ કટેશિયા (ઉ.વ.18)નામના યુવાનને તેમના મિત્રો સંજય ચાવડા, તુખાશ્રી, મનીષભાઇ અને રાજદીપભાઇએ કોઇ કારણોસર ઝઘડો કરી ધોકા અને પાઇપ…
View More ‘તું કેમ બાઇક ચલાવી આગળ નીકળી ગયો’ મોરબીના યુવાનને મિત્રોએ ધોકા વડે ફટકાર્યોજેતપુરના પેઢલા ગામે નામચીન શખ્સના મકાનમાંથી 26 હજારનો ગાંજો પકડાયો
જેતપુરના પેઢલા ગામે નામચીન શખ્સના ઘરે પોલીસે દરોડો પાડી રૂૂ. 26127ની કીમતનો 522.540 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો. ગાંજાનો જથ્થો ઘરમાં ટીપોઈની નીચે છુપાવી…
View More જેતપુરના પેઢલા ગામે નામચીન શખ્સના મકાનમાંથી 26 હજારનો ગાંજો પકડાયોજૂનાગઢના બુટલેગરે હેલ્મેટની આડમાં મંગાવેલો 63.86 લાખના દારૂ સાથે એકની ધરપકડ
ગુજરાતમાં દારૂૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા અવનવી તરકીબો અજમાવી દારૂૂ ઘુસાડવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કોન્સ્ટેબ્યુલરી બ્રાન્ચ (PCB)એ…
View More જૂનાગઢના બુટલેગરે હેલ્મેટની આડમાં મંગાવેલો 63.86 લાખના દારૂ સાથે એકની ધરપકડજામનગરના સિદ્ધાર્થ નગરની ચોરીનો ભેદ ઉકેલાયો: એક આરોપીની ધરપકડ
જામનગર ના સિધાર્થ નગર વિસ્તાર માં બે દિવસ પહેલા ઘરફોડ ચોરી નો ગુનો નોંધાયો હતો. જે ગુના નો ભેદ ઉકેલવા માં એલસીબી પોલીસ ને સફળતા…
View More જામનગરના સિદ્ધાર્થ નગરની ચોરીનો ભેદ ઉકેલાયો: એક આરોપીની ધરપકડ