ગુજરાતમાં દારૂૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા અવનવી તરકીબો અજમાવી દારૂૂ ઘુસાડવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કોન્સ્ટેબ્યુલરી બ્રાન્ચ (PCB)એ…
View More જૂનાગઢના બુટલેગરે હેલ્મેટની આડમાં મંગાવેલો 63.86 લાખના દારૂ સાથે એકની ધરપકડcrime
જામનગરના સિદ્ધાર્થ નગરની ચોરીનો ભેદ ઉકેલાયો: એક આરોપીની ધરપકડ
જામનગર ના સિધાર્થ નગર વિસ્તાર માં બે દિવસ પહેલા ઘરફોડ ચોરી નો ગુનો નોંધાયો હતો. જે ગુના નો ભેદ ઉકેલવા માં એલસીબી પોલીસ ને સફળતા…
View More જામનગરના સિદ્ધાર્થ નગરની ચોરીનો ભેદ ઉકેલાયો: એક આરોપીની ધરપકડધ્રોલના હજામચોરા ગામેથી 519 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો
જામનગર જિલ્લાના ધ્રોલ પાસેથી એક કારમાં દારૂૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો ને પોલીસે ઝડપી પાડ્યા છે, અને 519 નંગ દારૂૂની બોટલ નો જથ્થો કબજે…
View More ધ્રોલના હજામચોરા ગામેથી 519 બોટલ દારૂનો જથ્થો ઝડપાયોલાલપુરના પીપળી ગામે યુવાન પર હિચકારો હુમલો
જામનગરમાં જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતા જગદીશભાઈ રમેશભાઈ મકવાણા નામના 33 વર્ષના દલિત યુવાને પોતાના ભાઈ રવજીભાઈ ઉપર સરપંચ પદની જૂની ચૂંટણીના મનદુખના કારણે…
View More લાલપુરના પીપળી ગામે યુવાન પર હિચકારો હુમલોજામનગરમાં યુવાને પ્રેમ લગ્ન કરતા બન્ને પરિવાર વચ્ચે ધિંગાણું
જામનગરના બેડી વિસ્તારમાં એક યુવાને પ્રેમ લગ્ન કરી લીધા પછી બંને પરિવારો વચ્ચે ગઈ રાત્રે ધીંગાણું થયું હતું, અને બંને પક્ષે સામ સામે હુમલા કરવામાં…
View More જામનગરમાં યુવાને પ્રેમ લગ્ન કરતા બન્ને પરિવાર વચ્ચે ધિંગાણુંમોરબીમાં મહિલાના ગળામાંથી દોઢ લાખના ચેનની ચિલઝડપ
મોરબી રાજકોટ હાઈવે પર મીતાણા ઓવરબ્રિજ પાસે મહિલા રીક્ષામાં બેસી જતા હતા ત્યારે બાઈકમાં આવેલ અજાણ્યો ઇસમ ચાલુ રીક્ષાએ મહિલાના ગળામાંથી 1.25 લાખનો સોનાનો ચેનની…
View More મોરબીમાં મહિલાના ગળામાંથી દોઢ લાખના ચેનની ચિલઝડપવિરપુર પાસેથી રૂા.57.19 લાખનો દારૂ-બિયર ઝડપાયો
ટ્રોલીબેગના બોક્સની આડમાં દારુનો જથ્થો જૂનાગઢ લઈ જવાતો હતો, રૂા.77 લાખનો મુદ્દામાલ અને રાજસ્થાનના ટ્રકચાલકની ધરપકડ વિરપુર પાસે પીઠડિયા નજીક ગ્રમ્ય એલસીબીએ દરોડો પાડી રૂા.57.19…
View More વિરપુર પાસેથી રૂા.57.19 લાખનો દારૂ-બિયર ઝડપાયોસામાકાંઠે દૂધનો વેપારી ભાન ભૂલ્યો: દારૂ ઢીંચી પોલીસમેનનો કોલર પકડી કહ્યું, હું તને જોઇ લઇશ!
શહેરના સામા કાંઠે રહેતા દુધનો ધંધાર્થીએ દારૂૂના નશામાં પોલીસનો કોલર પકડી તું મને ઓળખતો નથી, ફરિયાદ કરવી હોય તો કરી દે, હું તને જોઇ લઈશ…
View More સામાકાંઠે દૂધનો વેપારી ભાન ભૂલ્યો: દારૂ ઢીંચી પોલીસમેનનો કોલર પકડી કહ્યું, હું તને જોઇ લઇશ!રાવકીમાં પોતાના જેવા જ ચંપલ પહેરી ઘરે આવી ગયેલા યુવાન અને તેની પત્ની પર હુમલો
રાજકોટ શહેરના લોધીકા તાલુકાના રાવકી ગામે રહેતો યુવાન દરજીની દુકાને કપડા સીવડાવવા ગયા બાદ ત્યા તેના જેવા જ ચંપલ એક શખ્સ પહેરીને આવ્યો હોય તે…
View More રાવકીમાં પોતાના જેવા જ ચંપલ પહેરી ઘરે આવી ગયેલા યુવાન અને તેની પત્ની પર હુમલોપિતાની મિલકત અને દહેજ મામલે સાસરિયાઓએ મહેણાં મારતા પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો’ તો
શહેરનાં દિનેશ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા નિકીતાબેન પીયુષભાઈ વેગડા નામની પરિણીતાએ ગઈ તા.2ના રોજ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધા બાદ મૃતકના માતા પુષ્પાબેન બાબુભાઈ રાઠોડ…
View More પિતાની મિલકત અને દહેજ મામલે સાસરિયાઓએ મહેણાં મારતા પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો’ તો