પોરબંદરના વેપારીની યુપીની પેઢી પાસેથી ચોખા ખરીદી 47 લાખની ઠગાઇ

ચોખા મગાવ્યા બાદ આરોપીએ પૈસા ન ચૂક્વ્યા પોરબંદરની એક પેઢીના આરોપીએ યુપીની પેઢી પાસેથી 43 ટન ચોખા મંગાવ્યા હતા અને તે પૈકી રૂૂ.47.35 લાખ પેમેન્ટ…

View More પોરબંદરના વેપારીની યુપીની પેઢી પાસેથી ચોખા ખરીદી 47 લાખની ઠગાઇ

ભાણવડમાં સગીરાના દુષ્કર્મ પ્રકરણના આરોપીને દસ વર્ષની સખત કેદ તથા દંડ

ભાણવડના મોડપર ગામે આવેલા મફતિયા પ્લોટ વિસ્તારમાં રહેતા રજાક ઉર્ફે ટકો મામદભાઈ નાગલા નામના શખ્સ દ્વારા તા. 15 ડિસેમ્બર 2024 ના રોજ એક પરિવારને તાંત્રિક…

View More ભાણવડમાં સગીરાના દુષ્કર્મ પ્રકરણના આરોપીને દસ વર્ષની સખત કેદ તથા દંડ

જામનગરમાં કારમાં બિયર પીતા ત્રણ વિદ્યાર્થીઓ, બે વેપારી પકડાયા

જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જાહેરમાં એક કારની અંદર બિયર નો નશો કરીને મહેફીલ માણી રહેલા ત્રણ વિદ્યાર્થીઓ અને બે વેપારી સહિત પાંચ…

View More જામનગરમાં કારમાં બિયર પીતા ત્રણ વિદ્યાર્થીઓ, બે વેપારી પકડાયા

રિક્ષામાં બેટરીની આડમાં લઇ જવાતો 1248 બોટલ દારૂ પકડાયો

દારૂૂના ધંધાર્થીઓ દારૂૂની હેરાફેરી કરવા નીતનવા કીમિયા અજમાવતા રહે છે આજે વાપીથી ખાનગી બસમાં વાહન બેટરીના પાણીના પાર્સલની આડમાં 1248 બોટલ દારૂૂ મંગાવ્યો હતો જે…

View More રિક્ષામાં બેટરીની આડમાં લઇ જવાતો 1248 બોટલ દારૂ પકડાયો

ગાંધીધામ રેલવે સ્ટેશન પરિસરમાં પૈસાની લેતી-દેતી મામલે શ્રમિકની હત્યા

શહેરના રેલવે મથકનાં સંકુલમાં બહાર જવાના ગેટ નજીક એક મહિનાની મજૂરીના નીકળતા પૈસાની લેતીદેતી મુદ્દે ઉશ્કેરાયેલા શખ્સે ઉત્તરપ્રદેશના મુસ્તાક સરાજુદ્દીન અંસારી (ઉ.વ.40)ને આડેધડ માર મારી…

View More ગાંધીધામ રેલવે સ્ટેશન પરિસરમાં પૈસાની લેતી-દેતી મામલે શ્રમિકની હત્યા

જીવાપરમાં તાલિબાની સજામાં આડાસંબંધનો ગુનો નોંધાયો

વાડી માલિક અને મજૂરની પત્નીને માર મારવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી : મહિલાના પતિ અને પરિવારના સભ્યો સહિત 27 વિરૂધ્ધ પોલીસ ફરિયાદ…

View More જીવાપરમાં તાલિબાની સજામાં આડાસંબંધનો ગુનો નોંધાયો

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર બંધ ટ્રક પાછળ અન્ય ટ્રક ઘુસી જતા આગ ફાટી નીકળી, ચાલક ભડથું

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ગઈકાલે રાત્રે ગંભીર ઘટના બની હતી. બંધ ટ્રક પાછળ અન્ય ટ્રક ઘુસી જતા ધડાકાભેર આગ લાગી હતી જેને લઈ ટ્રકમાં સવાર ચાલક…

View More ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર બંધ ટ્રક પાછળ અન્ય ટ્રક ઘુસી જતા આગ ફાટી નીકળી, ચાલક ભડથું

મોરબીમાં યુવાનને હથિયાર બતાવી મોબાઈલ-ચેન-રોકડની ચલાવાયેલી લૂંટ

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે ધોળા દિવસે લૂંટના બનાવ સામાન્ય બની ગયા છે આજે શહેરના લખધીરપુર રોડ પર સાંજના સુમારે બાઈકમાં આવેલ…

View More મોરબીમાં યુવાનને હથિયાર બતાવી મોબાઈલ-ચેન-રોકડની ચલાવાયેલી લૂંટ

દ્વારકામાં ગૌમાંસ ઝડપાતા હિન્દુ સંગઠનો અને સાધુ-સંતોની રેલી

પવિત્ર યાત્રાધામ દ્વારકા નજીક રૂૂપેણ બંદર વિસ્તારમાંથી તાજેતરમાં અંદાજે 50 કિલો ગૌ માંસ સાથે ત્રણ શખ્સોને દ્વારકા પોલીસે ઝડપી પાડ્યા બાદ સમગ્ર પંથકના ગૌપ્રેમીઓમાં આક્રોશ…

View More દ્વારકામાં ગૌમાંસ ઝડપાતા હિન્દુ સંગઠનો અને સાધુ-સંતોની રેલી

ફિલ્મ અભિનેત્રી નોરા ફતેહીને તમારા ઘરે લાવીશું! ગાંધીધામના વેપારી સાથે ટોળકીની 16.50 લાખની ઠગાઈ

શહેરમાં એક વેપારીને મુંબઇમાં પોલીસના કેસમાં ફસાવવાની તથા તમારા ઘરે ફિલ્મી અભિનેત્રી નોરા ફતેહી આવશે તેમ કહી લાલચ આપી, પ્લેનની ટિકિટના પૈસા માગી તેમજ ડ્રગ્સના…

View More ફિલ્મ અભિનેત્રી નોરા ફતેહીને તમારા ઘરે લાવીશું! ગાંધીધામના વેપારી સાથે ટોળકીની 16.50 લાખની ઠગાઈ