કોઠારીયા સોલવન્ટ ફાટકથી હુશેની ચોક તરફ જતા રસ્તા પાસેથી પીસીબીની ટીમે રૂૂ.60 હજારનો દેશી દારૂૂ ભરેલી ઓટો રીક્ષા સાથે ગોંડલના શખ્સ ની ધરપકડ કરી રૂૂ.2.10…
View More કોઠારિયા સોલવન્ટ પાસે રૂા.60 હજારનો દેશી દારુ ભરેલી રિક્ષા સાથે ચાલક ઝડપાયોcrime
પુત્ર યુવતીને ભગાડી ગયાનો ખાર રાખી યુવતીના ભાઇએ કાર સળગાવી નાંખી
શહેરના 150 ફૂટ રીંગરોડ પર આવેલા નાણાવટી ચોક પાસે આવેલા આરએમસી કવાર્ટરમાં પુત્ર યુવતીને ભગાડી ગયાનો ખાર રાખી યુવતીના ભાઇ દ્વારા કાર સળગાવી નાખી હતી.…
View More પુત્ર યુવતીને ભગાડી ગયાનો ખાર રાખી યુવતીના ભાઇએ કાર સળગાવી નાંખીબામણબોરમાં માલઢોર માટે છાંયડો કરેલ તે ઝાડ કાપી નાખતા ડખ્ખો, પરિણીતા પર હુમલો
બામણબોર ખાતે નવા ગામમાં રહેતા મહિલાને પાડોશી પિતા પુત્રને ઢોરના છાયડા માટેનું ઝાડ કાપવાની ના પાડતા તેઓ ઉશ્કેરાયા હતા અને મહિલાને મારમારતા તેઓ સારવાર…
View More બામણબોરમાં માલઢોર માટે છાંયડો કરેલ તે ઝાડ કાપી નાખતા ડખ્ખો, પરિણીતા પર હુમલોભાડાની કારમાંથી વિધર્મીઓએ ગણપતિની પ્રતિમા-ચુંદડી કાઢી નાખતા માથાકૂટ, ટ્રાવેલ્સ સંચાલક પર હુમલો
રાજકોટ શહેરમાં વાવડી રોડ પર આવેલી દ્વારકાધીશ હોટલ પાસે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા યુવાનની કારમાંથી ગણપતિની મૂર્તિ અને માતાજીની ચૂંદડી કાર ભાડે લઇ ગયેલા…
View More ભાડાની કારમાંથી વિધર્મીઓએ ગણપતિની પ્રતિમા-ચુંદડી કાઢી નાખતા માથાકૂટ, ટ્રાવેલ્સ સંચાલક પર હુમલોપુત્ર પ્રાપ્તિ માટે પરિણીતા ઉપર સાસરિયાનો ત્રાસ બેંગકોકમાં બળજબરીથી આઈવીએફ કરાવ્યાનો આક્ષેપ
કેનેડામાં પતિને ઢોર માર મારતા કાનનો પડદો ફાટી ગયો, બે વખત ગર્ભપાત કરાવ્યો, મામાની મદદથી ભારત પરત આવી પોલીસમાં રાવ આધુનિક યુગમાં પણ દીકરાની ઘેલછામાં…
View More પુત્ર પ્રાપ્તિ માટે પરિણીતા ઉપર સાસરિયાનો ત્રાસ બેંગકોકમાં બળજબરીથી આઈવીએફ કરાવ્યાનો આક્ષેપગોંડલમાં જમીન પર કબજો કરવા મામલે યુવાનને ચાર શખ્સોએ પાઈપથી ફટકાર્યો
ગોંડલના ભગવતપરામાં રહેતા ગોપાલભાઈ કવાભાઈ માટીયા (ઉ.35) નામનો યુવાન સાંજે નદીના પટમાં હતો ત્યારે લાલભાઈ કોળી અપ્પુ, રાજુ અને અજાણ્યા શખ્સે પાઈપ વડે હુમલો કર્યો…
View More ગોંડલમાં જમીન પર કબજો કરવા મામલે યુવાનને ચાર શખ્સોએ પાઈપથી ફટકાર્યોપડધરીમાં છેડતીના કેસમાં નિર્દોષ છૂટી જતા યુવાન પર ધોકા-છરીથી હુમલો
પડધરીના આંબેડકરનગરમાં રહેતા યુવાનને તેનાજ ગામના માણસોએ અગાઉની ફરિયાદનો ખાર રાખી છરી અને ધોકા વડે માર મારતા સિવિલમાં ખસેડાયો છે. આ અંગે પડધરી પોલીસે કાર્યવાહી…
View More પડધરીમાં છેડતીના કેસમાં નિર્દોષ છૂટી જતા યુવાન પર ધોકા-છરીથી હુમલોખોખડદળમાં સાસરિયે બાળકને રમાડવા ગયેલા યુવાનને પત્ની, સાસુ-સસરાએ માર માર્યો
આજીડેમ નજીક ખોખડદડ પાસે રહેતો યુવાન શીતળાધાર 25 વારીયા પાસે તેમના સસરાના ઘરે દીકરાને કપડાં આપવા ગયો હતો ત્યારે રિસામણે ગયેલી પત્ની,સાસુ અને સસરાએ ઝઘડો…
View More ખોખડદળમાં સાસરિયે બાળકને રમાડવા ગયેલા યુવાનને પત્ની, સાસુ-સસરાએ માર માર્યોભાવનગર: ત્રિપલ મર્ડરના આરોપી વન અધિકારી સામે 1500 પાનાની ચાર્જશીટ
પ્રેમિકાને પામવા પત્ની, પુત્ર અને પુત્રીને ઓશિકા વડે ગૂંગળાવી મોતને ઘાટ ઉતાર્યા હતા ભાવનગર વનવિભાગમાં ફરજ બનતા એસીએફ એ પ્રેમિકાને પામવા માટે તરકટ રચી પત્ની,…
View More ભાવનગર: ત્રિપલ મર્ડરના આરોપી વન અધિકારી સામે 1500 પાનાની ચાર્જશીટજસદણના શિવરાજપુરમાં ફિલ્મી ઢબે પિતાની હત્યા, બે પુત્રો ઘાયલ
વાહન ચલાવવા મામલે થયેલ સામાન્ય ઝઘડો લોહિયાળ બન્યો, સમાધાન માટે ભેગા થયા બાદ પાંચ શખ્સોએ છરી વડે હુમલો કરી, છોટા હાથી માથે ચડાવી દીધું, ત્રણની…
View More જસદણના શિવરાજપુરમાં ફિલ્મી ઢબે પિતાની હત્યા, બે પુત્રો ઘાયલ