અત્રેથી મળતી વિગતો મુજબ જેતપુરની પરણીતા રઈશાબાનું વા/ઓ મોહમદસરફરાજશાહ બાનવા,એ જેતપુર કોર્ટમાં તેણી એ તેના પતિ વિરૂૂધ્ધ કિ.પ્રે કોડ કલમ125 હેઠળ ભરણપોષણ મેળવવા માટે અરજી…
View More જેતપુરની પરિણીતાને ભરણ-પોષણ નહી ચૂકવતા પતિને 33 માસની સજાcrime
કચ્છમાંથી વધુ રૂા.1.08 કરોડનો દારૂ પકડાયો
સોયાબીનની આડમાં દારૂ છૂપાવ્યો હતો, કચ્છમાં 15 દિવસમાં SMCએ 15 કરોડનો દારૂ ઝડપ્યો અંજારના વરસાણા નજીક એક હોટેલના પ્રાંગણમાંથી રાજ્ય સ્તરની એસ.એમ.સી.ની ટીમે રૂૂા. 2.06…
View More કચ્છમાંથી વધુ રૂા.1.08 કરોડનો દારૂ પકડાયોભાયાવદરના સેવત્રા ગામે પરપાંતીય મજૂર પાસે ખંડણી માગી હુમલો
ભાયાવદરના સેવત્રા ગામ કેરાળા રોડ ઉપર રહેતા પરપ્રાંતીય યુવક ને ગામમાં રહેવું હોય તો 2000 રૂૂપિયા આપવા પડશે તેવું કહી બે શખ્સોએ ખંડણી માંગી ગામ…
View More ભાયાવદરના સેવત્રા ગામે પરપાંતીય મજૂર પાસે ખંડણી માગી હુમલોલીંબડી નજીક ચાલુ બસે રાજકોટની મહિલાને કંડકટરે ધક્કો મારતા નીચે પટકાઇ
રાજકોટ શહેરના જંગલેશ્ર્વરમાં રહેતી મહિલા ગઇકાલે ગ્રીનલેન્ડ ચોકડીથી ખાનગી બસમાં બેસી સુરત રહેતા નણંદના ઘરે જતી હતી ત્યારે તેની બાજુમાં બેઠેલા મુસાફરે છેડતી કર્યાનો આક્ષેપ…
View More લીંબડી નજીક ચાલુ બસે રાજકોટની મહિલાને કંડકટરે ધક્કો મારતા નીચે પટકાઇનીટનું દબાણ કરતા પિતાને પુત્રએ ઠાર મારી લાશના કટકા બેરલમાં ભરી દીધા
લખનૌમાં 19 વર્ષના પુત્રનું રાક્ષસી કૃત્ય: નાની બહેન સામે જ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો: ફરિયાદ કરવા પોતે જ ગયો: માથુ હજી ગાયબ દેશભરમાં નેશનલ એલિજિબિલિટી…
View More નીટનું દબાણ કરતા પિતાને પુત્રએ ઠાર મારી લાશના કટકા બેરલમાં ભરી દીધાસગીર વિદ્યાર્થિની પર ત્રણ શિક્ષકો અને પટાવાળાનો સામૂહિક બળાત્કાર
ઓરિસ્સાની ખાનગી શાળાની ઘટના, શિક્ષિકા સહિત પાંચની ધરપકડ ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લામાં એક મહિલા શિક્ષિકા સહિત ચાર શિક્ષકોની શાળાના પરિસરમાં બે વર્ષ સુધી વારંવાર જાતીય હુમલો…
View More સગીર વિદ્યાર્થિની પર ત્રણ શિક્ષકો અને પટાવાળાનો સામૂહિક બળાત્કારસો.મીડિયાની ‘સિંહણ’ કીર્તિ કોર્ટના આંગણે ચોધાર આંસુએ રડી
ખંડણીના કેસમાં જામીન મળ્યા તો ડૂબકી મારવાના કેસમાં ભવનાથ પોલીસ મથકમાં હાજર રહેવા નોટિસ અપાઈ વિવાદોમાં ઘેરાયેલી કીર્તિ પટેલને કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે.…
View More સો.મીડિયાની ‘સિંહણ’ કીર્તિ કોર્ટના આંગણે ચોધાર આંસુએ રડીભાવનગરમાં ઊંચા વળતરની લાલચ આપી 4.20 કરોડની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો
ભાવનગર શહેરના સીદસર રોડ પર હિલપાર્ક ચોકડી નજીક ‘ડ્રીમ ફાઈનાન્સિયલ સોલ્યુશન’ નામની ઓફિસ ખોલી રોકાણકારોને માસિક 7 ટકા જેટલા ઊંચા વળતરની લાલચ આપી કુલ રૂૂ.…
View More ભાવનગરમાં ઊંચા વળતરની લાલચ આપી 4.20 કરોડની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયોમોરબી ભક્તિનગર સોસાયટીમાં લુખ્ખાઓએ એક્ટિવા સળગાવ્યું
મોરબી શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે મોરબીમાં આવેલ ભક્તિનગર સોસાયટી શેરી નંબર -02 માં ત્રણ શખ્સોએ આધેડનું એકટીવા…
View More મોરબી ભક્તિનગર સોસાયટીમાં લુખ્ખાઓએ એક્ટિવા સળગાવ્યુંગિરનાર ઉપર જૈન ધજા ફરકાવનાર વેપારીની ધરપકડ
આરોપીઓએ દિગંબર જૈનનો ધ્વજ લઇ જઇ બે સંપ્રદાય વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય કર્યું હતું ગિરનાર પર્વત ખાતે આવેલ નાથ સંપ્રદાયની જગ્યા ઓઘડનાથની ટુંક પર…
View More ગિરનાર ઉપર જૈન ધજા ફરકાવનાર વેપારીની ધરપકડ