મંડળીમાં રોકાણ પર સારા વળતરની લાલચ આપી છ.રોકાણકારોના રૂૂા.ર9 લાખ ઓળવી જવા અંગે વિશાલ પરબતભાઈ સોનારા (રહે. ત્રિલોક પાર્ક, મોરબી બાયપાસ રોડ) વિરૂૂધ્ધ ગાંધીગ્રામ પોલીસ…
View More મંડળીમાં ઉંચા વળતરની લાલચ આપી છ રોકાણકારો સાથે 26 લાખની ઠગાઇcrime
રાજકોટ અને મેટોડામાં વાહનમાંથી બેટરી ચોરી કરતી ટોળકી ઝડપાઈ
રાજકોટ શેહર અને મેટોડા જીઆઈડીસી વિસ્તારમાંથી ટુ-વ્હિલર, ફોર-વ્હીલર અને ભારે સહિતનાં વાહનોમાંથી બેટરીની ચોરી કરી તરખાટ મચાવનાર રાજકોટની ટોળકીને મેટોડા જીઆઈડીસી પોલીસ ઝડપી લઈ બેટરીની…
View More રાજકોટ અને મેટોડામાં વાહનમાંથી બેટરી ચોરી કરતી ટોળકી ઝડપાઈખૂની હુમલામાં ઘવાયેલા નોનવેજના ધંધાર્થીનું મોત, બનાવ હત્યામાં પલટાયો
મિત્રના ઝઘડામાં વચ્ચે પડતા નોનવેજના ધંધાર્થી અને તેના ભાઇ પર હુમલો કરી ખોપરી ફાડી નાખી હતી રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં નોનવેજ શોપના માલિક બંધુ પર છરી-ધોકાથી…
View More ખૂની હુમલામાં ઘવાયેલા નોનવેજના ધંધાર્થીનું મોત, બનાવ હત્યામાં પલટાયોત્યક્તા પર મિત્રનું બબ્બે વાર દુષ્કર્મ, નરાધમે કહ્યું ‘મારે તારા જેવી ચાર-પાંચ છે’
સોશિયલ મિડીયાથી ત્યકતાને ફસાવી દૂષ્કર્મ આચરી તરછોડી દેવામાં આવ્યાની વધુ એક ઘટના પોલીસ ચોપડે ચડી છે.પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદ પરથી રાજકોટના શ્યામ અમિતભાઇ માકડીયા…
View More ત્યક્તા પર મિત્રનું બબ્બે વાર દુષ્કર્મ, નરાધમે કહ્યું ‘મારે તારા જેવી ચાર-પાંચ છે’જામકામાં બેઠકના ભાગે ગંભીર ઇજાથી યુવાનનું મોત, હત્યાની શંકા
છાતીના ભાગે પણ ગંભીર ઇજા, હકીકત જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું જૂનાગઢના જામકા ગામે રહેતા યુવાનનું બાઈક જુનાગઢ શાક-બકાલા માર્કેટ પાસે અચાનક સ્લીપ થતા તેમને…
View More જામકામાં બેઠકના ભાગે ગંભીર ઇજાથી યુવાનનું મોત, હત્યાની શંકાજામનગરના સરમત ગામે મહિલા સરપંચના જેઠ અને પુત્ર સહિતના ઉપર હુમલો
જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતા અને ખેતી કામ કરતા મુળુભા મનુભાઈ જાડેજા નામના 55 વર્ષના ખેડૂત કે જે સરમત ગામના મહિલા સરપંચ વંદનાબાના જેઠ થાય…
View More જામનગરના સરમત ગામે મહિલા સરપંચના જેઠ અને પુત્ર સહિતના ઉપર હુમલોસુરેન્દ્રનગરમાં હની ટ્રેપ અને એક કરોડની ખંડણીમાં બે ફરાર આરોપી ઝડપાયા, 23 લાખ જપ્ત
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ હનીટ્રેપ, અપહરણ અને એક કરોડ રૂૂપિયાની ખંડણીના ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ₹23.75…
View More સુરેન્દ્રનગરમાં હની ટ્રેપ અને એક કરોડની ખંડણીમાં બે ફરાર આરોપી ઝડપાયા, 23 લાખ જપ્તગોંડલમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઇ, રૂા.1.59 લાખનું ઘી કબજે
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ડેરી પ્રોડક્ટની કંપનીમાં…
View More ગોંડલમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઇ, રૂા.1.59 લાખનું ઘી કબજેરાજકોટમાં હોળીની રાતે છમકલું, બે જૂથ વચ્ચે ઘર્ષણ
વાહન સાઈડમાં લેવા જેવી નજીવી બાબતે બે કોમ વચ્ચે અથડામણ થતા અટકી, બનાવ બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, ભગવતીપરામાં એસઆરપી તૈનાત, ત્રણની અટકાયત રાજકોટના ભગવતીપરામાં…
View More રાજકોટમાં હોળીની રાતે છમકલું, બે જૂથ વચ્ચે ઘર્ષણભાણવડના ગડુ ગામ પાસેથી કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો
62 બોટલ દારૂ સહિત કુલ રૂપિયા 4.78 લાખનો મુદ્દામાલ કબજે ભાણવડ વિસ્તારમાં સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ભાણવડના પી.આઈ. સી.એલ.…
View More ભાણવડના ગડુ ગામ પાસેથી કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો