યાત્રાધામ દ્વારકામાં હાલ હોળી-ધુળેટી પર્વને અનુલક્ષીને પોલીસ સ્ટાફ દ્વારા સતત ચેકિંગ તેમજ બંદોબસ્તની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે ગઈકાલે સોમવારે દ્વારકામાં આવેલી કાળા…
View More દ્વારકામાં પોલીસની ખોટી ઓળખ આપીને થારમાં આવેલા અમદાવાદના ચાર શખ્સો ઝબ્બેcrime
ગોંડલમાં નકલી તમાકુ, પાન-મસાલા અને બીડીનું ગોડાઉન ઝડપાયું
ડુપ્લીકેટ માલ સૌરાષ્ટ્રભરમાં વેચતા વેપારીની ધરપકડ, રૂા.1.87 લાખનો મુદ્દામાલ કબ્જે, નાના વેપારી અને ગ્રામ્ય પંથકમાં નકલી તમાકુ સપ્લાય કરનાર સૂત્રધારનું નામ ખુલ્યુ ગોંડલમાં નકલી ઘી…
View More ગોંડલમાં નકલી તમાકુ, પાન-મસાલા અને બીડીનું ગોડાઉન ઝડપાયુંસમ્રાટ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા કારખાનામાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર બેગ્સ પર લગાવી વેચતા ગુનો નોંધાયો
નોયડાના સેક્ટર 168 માં રહેતા નકીબ મનઝુરહુસેન નવાબએ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમિતકુમાર રમેશભાઈ કગથરા (ઉવ 39 રહે. તાપસ સોસાયટી શેરી નં.-1,…
View More સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા કારખાનામાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર બેગ્સ પર લગાવી વેચતા ગુનો નોંધાયોવાડીમાં અવર-જવર મામલે પરાપીપળિયામાં બે સગાભાઇએ વૃધ્ધ પર હુમલો કરી પગ ભાંગી નાખ્યો
જામનગર રોડ પર આવેલી વાંકાનેર સોસાયટીમાં રહેતા અને ખેતી કામ કરતા પ્રભાતભાઈ મેળંદભાઈ ચાવડા(ઉ.વ.61) ની વાડીમાં અવરજવર કરતા પરા પીપળીયા ગામના હરેશભાઈ વજુભાઈ હૂંબલ અને…
View More વાડીમાં અવર-જવર મામલે પરાપીપળિયામાં બે સગાભાઇએ વૃધ્ધ પર હુમલો કરી પગ ભાંગી નાખ્યોરેલવેના ફાટક ઉપરથી બેટરી ચોરી કરતા બે શખ્સો ઝડપાયા
રેલ્વે ફાટકના સિગ્નલ ઉપર થી બેટરી ચોરી કરતા બે શખ્સોને એલસીબી ઝોન-1ની ટીમે ઝડપી લઇ ચોરાઉ બેટરી સહીત રૂૂ.68 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ…
View More રેલવેના ફાટક ઉપરથી બેટરી ચોરી કરતા બે શખ્સો ઝડપાયાધૂળેટી પૂર્વે નવી કોર્ટ નજીક રાજસ્થાનથી આવતી લકઝરી બસમાંથી દોઢ લાખનો દારૂ ઝડપાયો
ડ્રાઇવર અને ક્લીનર જામનગરના શખ્સને આપવા જતા હોવાની શંકા, 8.79 લાખનો મુદ્દામાલ જપ્ત હોળી-ધૂળેટીના તહેવાર નજીક આવતા બૂટલેગરો દ્વારા વાહનોમાં ચોર ખાના બનાવી અને પોલીસને…
View More ધૂળેટી પૂર્વે નવી કોર્ટ નજીક રાજસ્થાનથી આવતી લકઝરી બસમાંથી દોઢ લાખનો દારૂ ઝડપાયોરેસકોર્સમાં વોકિંગ કરતી પરિણીતાને મોઢે ડૂમો દઇ છેડતી
મહિલાએ બૂમાબૂમ કરી મૂકતા લવ ગાર્ડનની ગ્રીલ કૂદી ભાગ્યો, ચોંકાવનારી ઘટના બીજા દિવસે દંપતી વોકિંગમાં નીકળ્યું તો વિકૃત શખ્સ રાહ જોતો હતો, અંતે લમધારી…
View More રેસકોર્સમાં વોકિંગ કરતી પરિણીતાને મોઢે ડૂમો દઇ છેડતી‘તું કેમ ભાઇઓને હોટલ બનાવવાની ના પાડે છે’ કહી શિક્ષિકાને દેરાણી-જેઠાણીએ લમધારી
રૈયા રોડ પર રાધિકા પાર્કનો બનાવ: પતિને દિયર અને જેઠ સાથે હોટલ બનાવવાની ના પાડતા ડખો શહેરના રૈયારોડ પર રાધીકા પાર્કમાં રહેતા શિક્ષિકાને તેની દેરાણી…
View More ‘તું કેમ ભાઇઓને હોટલ બનાવવાની ના પાડે છે’ કહી શિક્ષિકાને દેરાણી-જેઠાણીએ લમધારીઅગરબત્તીનો વ્યવસાય કરતા વૃધ્ધ સાથે રોકાણના નામે છ લાખની ઠગાઇ
ગાંધીગ્રામ નજીક ગૌતમ નગરમાં રહેતા અને અગરબતીનો ધંધાર્થી વૃધ્ધને કંપનીમાં રોકાણમાં સારૂૂ વળતર આપવાની લાલચ આપી રૂૂ.6 લાખની શખસે છેતરપીંડી કર્યાની ફરીયાદ કરતા માલવીયા નગર…
View More અગરબત્તીનો વ્યવસાય કરતા વૃધ્ધ સાથે રોકાણના નામે છ લાખની ઠગાઇપડધરીમાં નિવૃત્ત ફૌજીનું એટીએમ કાર્ડ બદલી રૂા.56 હજારની ઠગાઇ
પડધરીના હડમતીયા(જં)ના વતની અને પડધરી રહેતા નિવૃત ફૌજીને એટીએમમાં રૂૂપિયા ઉપાડવા ગયા ત્યારે ગઠીયાએ એટીએમ કાર્ડ બદલી નાખી નિવૃત ફૌજીના એકાઉન્ટ માંથી રૂૂ.56 હજારની રકમ…
View More પડધરીમાં નિવૃત્ત ફૌજીનું એટીએમ કાર્ડ બદલી રૂા.56 હજારની ઠગાઇ