જામગનર પોલીસ પાસેથી ગોંડલ પોલીસે કબજો લઈ રિમાન્ડ ઉપર પૂછપરછ શરૂ કરી સૌરાષ્ટ્રમાં સોલાર પેનલના નામે છેતરપિંડી આચરનાર ’ઇન્ટીફાય સોલાર પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીના પાંચ આરોપીઓને…
View More સૌરાષ્ટ્રમાં સોલાર પેનલના નામે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈcrime
100થી વધુ અશ્ર્લીલ વીડિયો, રૂપિયા 1500 કરોડની ઢોંગી બાબાની સંપત્તિ
મહારાષ્ટ્રના નાસિક જિલ્લા કહેવાતો ગોડમેન અને ઢોંગી બાબા અશોક ખરાત રેપ કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. SITએ આ ઢોંગી બાબાની સંપૂર્ણ ક્રાઈમ કુંડળી ખોલી…
View More 100થી વધુ અશ્ર્લીલ વીડિયો, રૂપિયા 1500 કરોડની ઢોંગી બાબાની સંપત્તિશિવ ગ્રુપના ધનરાજે ખોટી રીતે બદનામ કરવા ખોટા આક્ષેપ કર્યા છે; સિંધી આગેવાનો
રાજકોટ શહેરના પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં બિપિનભાઈ આત્મારામ મોટવાણી દ્વારા એક લેખિત રજુઆત કરવામાં આવી છે.જેમાં તેમણે અન્ય એક વ્યક્તિ પર ખોટી રીતે બદનામ કરી ગુનામાં…
View More શિવ ગ્રુપના ધનરાજે ખોટી રીતે બદનામ કરવા ખોટા આક્ષેપ કર્યા છે; સિંધી આગેવાનોસરકારી જમીન ઉપર કબજો કરનાર સિટી લાઈટ પાર્ટી પ્લોટના સંચાલકની ધરપકડ
સરકારી જમીન પર પાર્ટી પ્લોટ બનાવી દેવા મામલે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ થયો હતો શહેરના મવડી વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી પાર્ટી…
View More સરકારી જમીન ઉપર કબજો કરનાર સિટી લાઈટ પાર્ટી પ્લોટના સંચાલકની ધરપકડબેડી ચોકડી નજીકથી 43 હજારના દારૂ સાથે ગૌરીદડનો શખ્સ ઝડપાયો
શહેરની ભાગોળે અમદાવાદ- જામનગર હાઇવે પર બેડી ચોકડી નજીકથી પોલીસે બાતમીના આધારે 43 હજારના દારૂ સાથે ગૌરીદડના શખ્સને ઝડપી પાડયો હતો. જયારે બીજા બનાવમાં નાના…
View More બેડી ચોકડી નજીકથી 43 હજારના દારૂ સાથે ગૌરીદડનો શખ્સ ઝડપાયોરાજકોટ ગેંગરેપનો કેદી જેલમાં હાજર થવાને બદલે નાસતો ફરતો’તો
જેલમાં ન જવું પડે માટે બ્લેડથી હાથની નસ કાપી, હોસ્પિટલમાંથી ભાગવાનો પ્રયાસ કરતા અમરેલી પોલીસે પકડયો રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ફર્લો રજા પર છૂટ્યા બાદ સમયસર…
View More રાજકોટ ગેંગરેપનો કેદી જેલમાં હાજર થવાને બદલે નાસતો ફરતો’તોનાનામવા રોડ પર પખવાડિયા પહેલા નોકરીએ આવેલી સગીરા પર વેઈટરે દુષ્કર્મ ગુજાર્યું
રાજકોટ શહેરના નાનમવા રોડ પર આવેલી એક જાણીતી હોટલમાં માનવતા અને કાયદાને શરમાવે તેવી એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ હોટલમાં કામ કરતી માત્ર…
View More નાનામવા રોડ પર પખવાડિયા પહેલા નોકરીએ આવેલી સગીરા પર વેઈટરે દુષ્કર્મ ગુજાર્યુંરાજકોટના બે દંપતીને વિદેશમાં નોકરીની લાલચ આપી રૂા.10.53 લાખની છેતરપિંડી
રાજકોટની બી.જી.ગારીયા મેડીકલ કોલેજમાં નોકરી કરતા અને શાપરની સર્વોદય સોસાયટીમાં રહેતાં યુવાન અને તેના સાળાને વિદેશમાં નોકરીની લાલચ આપી સુરતના એજન્ટે ફસાવ્યા હતા બન્નેને તેમની…
View More રાજકોટના બે દંપતીને વિદેશમાં નોકરીની લાલચ આપી રૂા.10.53 લાખની છેતરપિંડીજામનગરના લોઠીયા ગામે ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા બાબતે યુવક પર હુમલો
જામનગર તાલુકાના લોઠીયા ગામમાં મેળાના આયોજન પહેલાં ડી.જે. ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતે ઝઘડો કર્યા બાદ જામનગરના એક યુવાન પર ચાર શખ્સોએ લોખંડના…
View More જામનગરના લોઠીયા ગામે ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા બાબતે યુવક પર હુમલોચોટીલા વહીવટી તંત્રની લાલ આંખ: 19 ખનિજ માફિયા હદપાર
સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લાની હદમાંથી હાંકી કઢાયા ચોટીલા અને મૂળી પંથકમાં લાંબા સમયથી ગેરકાયદેસર કોલસા ખનન દ્વારા આતંક મચાવનાર અને સરકારી તિજોરીને કરોડોનું નુકસાન…
View More ચોટીલા વહીવટી તંત્રની લાલ આંખ: 19 ખનિજ માફિયા હદપાર