14 હજારના મોબાઈલ અને રોકડ મુદ્દે થયેલી તકરારમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું ખુલ્યું ઝપાઝપીમાં બંને ખાડામાં પડ્યા, જ્યાં દિનેશ ગંભીર ઇજાઓને કારણે ઉભો…
View More ‘લૂંટ વિથ મર્ડર’ની સ્ટોરી ખોટી પડી, કપડાં પર રહેલા દાગ પરથી હત્યાનો ભેદ ઉકેલ્યો!crime
ઉપલેટામાં મેરવદર ગામે દીપડાનો યુવક પર હુમલો
ઉપલેટા તાલુકાના મેરવદર ગામે દીપડાનો આંતક યુવક ઉપર હુમલો કરીને ગંભીર ઈજા કરતા પ્રથમ ઉપલેટ હોસ્પિટલ વધુ સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવેલ છે આ અંગેની…
View More ઉપલેટામાં મેરવદર ગામે દીપડાનો યુવક પર હુમલોજેતપુરમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આપઘાતનો પ્રયાસ
જેતપુરમાં બે વ્યાજખોરના ત્રાસથી કંટાળી વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સાડીના વ્યવસાય સાથે સંકળાયેલા એક યુવાન વેપારીએ વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને…
View More જેતપુરમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આપઘાતનો પ્રયાસપડધરીના ન્યારા ગામે ધો.12ના છાત્ર ઉપર છરી વડે હુમલો: ગંભીર ઈજા
પડધરી તાલુકાના નાની અમરેલી ગામે રહેતા અને તાજેતરમાં જ ધોરણ-12ની પરીક્ષા આપનાર 18 વર્ષીય યુવાન યશભાઈ રમેશભાઈ મકવાણા પર ગઈકાલે રાત્રે જીવલેણ હુમલો થવાની ઘટના…
View More પડધરીના ન્યારા ગામે ધો.12ના છાત્ર ઉપર છરી વડે હુમલો: ગંભીર ઈજાજામકંડોરણાના ચરેલ ગામે પ્રેમસંબંધની અફવા ફેલાવવા મામલે બે ભાઈ ઉપર હુમલો
પારિવારિક ઝઘડામાં બે સગા ભાઈઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ જામ કંડોરણા તાલુકાના ચરેલ ગામે પ્રેમ સંબંધની ખોટી અફવા ફેલાવવા બાબતે થયેલી બોલાચાલીમાં બે ભાઈઓ પર…
View More જામકંડોરણાના ચરેલ ગામે પ્રેમસંબંધની અફવા ફેલાવવા મામલે બે ભાઈ ઉપર હુમલોવેપારીએ RTO ઇ-ચલણની લિંક ઉપર ક્લિક કરતા મોબાઈલ હેક, ગઠિયાએ 4.56 લાખ ઉપાડી લીધા
રાજકોટમાં સર્જિકલ વસ્તુનો વેપાર કરતા યુવાને વોટ્સએપ પર ઓટો ડાઉનલોડ ઓપ્સન રાખ્યો હતો! શહેરમાં સાયબર ક્રાઈમનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક…
View More વેપારીએ RTO ઇ-ચલણની લિંક ઉપર ક્લિક કરતા મોબાઈલ હેક, ગઠિયાએ 4.56 લાખ ઉપાડી લીધાબિહારમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય પરિવાર પર ગોળીબારમાં ભત્રીજાનું મોત
બિહારમાં ગુનેગારો હિંમતવાન બન્યા છે. સિવાનમાં ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્યના સંબંધીઓ પર બદમાશોએ હુમલો કર્યો. ત્યારબાદ થયેલી ગોળીબારમાં ભાજપ નેતાના ભત્રીજાનું મોત થયું હતું, જ્યારે તેમના…
View More બિહારમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય પરિવાર પર ગોળીબારમાં ભત્રીજાનું મોતવીરપુરના લુણાગરા ગામે જમીન માપણી મામલે બે સગા ભાઇઓ વચ્ચે અથડામણ
પોણા વિઘા જમીન બાબતે એક બીજા ઉપર હુમલો કર્યો, સામ-સામે પોલીસ ફરિયાદ વીરપુરના લુણાગરા ગામે પિતાની વારસાઈ જમીનની માપણી અને સીમાના વિવાદમાં બે સગા…
View More વીરપુરના લુણાગરા ગામે જમીન માપણી મામલે બે સગા ભાઇઓ વચ્ચે અથડામણજામનગરમાં અજાણ્યા યુવકની લાશ મળી, હત્યાની આશંકા
મૃતક યુવાનની બાજુમાંથી લોહીથી ખરડાયેલો પથ્થર મળી આવ્યો: એક એક્ટિવા પણ નદીના પાણીમાં ખૂંચેલી અવસ્થામાં મળ્યું જામનગરમાં રણજીત સાગર રોડ પર પ્રણામી નગર પાસે આવેલી…
View More જામનગરમાં અજાણ્યા યુવકની લાશ મળી, હત્યાની આશંકાઆદિપુરમાં રસ્તા પર રડતી યુવતીએ લિફટ માંગી વેપારીને ફસાવ્યો, 2.45 લાખની લૂંટ ચલાવી
આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લિફ્ટ માંગવાના બહાને છેતરપિંડી અને લૂંટનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક અજાણી યુવતીએ રડતા-રડતા વેપારી પાસે મદદ માંગી કારમાં લિફ્ટ…
View More આદિપુરમાં રસ્તા પર રડતી યુવતીએ લિફટ માંગી વેપારીને ફસાવ્યો, 2.45 લાખની લૂંટ ચલાવી