પડધરીમાં થોરિયાળી ગામના વતની અને માત્ર 18 વર્ષની વય ધરાવતા આશાસ્પદ યુવાન ઉમેશ મગનભાઈ ડાભીનું ગંભીર ઈજાઓ થયા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ગત…
View More થોરિયાળીમાં રખડતા ઢોર સાથે બાઈક અથડાતાં ઘવાયેલા યુવાનનું મોતcrime
ચાંદીના કડા લૂંટવા લૂંટારુઓએ વૃદ્ધાની હત્યા કરી બન્ને પગ કાપી નાખ્યા!
છોટાઉદેપુર જીલ્લાના નસવાડી પંથકમાં સનસનાટીભરી ઘટના બની છે. આ બનાવની હકિકત સાંભળીને પથ્થરદીલના માણસનું કાળજુ પણ કંપી ઉઠે. લુંટના ઇરાદાને કારણે નરાધમોએ માનવતા પણ નેવે…
View More ચાંદીના કડા લૂંટવા લૂંટારુઓએ વૃદ્ધાની હત્યા કરી બન્ને પગ કાપી નાખ્યા!લુખ્ખા તત્વોનો આતંક,વૃદ્ધ દંપતી પર જાહેરમાં હુમલો
રાજકોટના માલવીયાનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં કેટલાક લુખ્ખા તત્વોએ ધોળે દિવસે આતંક મચાવતા એક વૃદ્ધ દંપતીને…
View More લુખ્ખા તત્વોનો આતંક,વૃદ્ધ દંપતી પર જાહેરમાં હુમલોપડધરીના ન્યારા ગામે ધો.12ના છાત્ર ઉપર છરી વડે હુમલો: ગંભીર ઈજા
પડધરી તાલુકાના નાની અમરેલી ગામે રહેતા અને તાજેતરમાં જ ધોરણ-12ની પરીક્ષા આપનાર 18 વર્ષીય યુવાન યશભાઈ રમેશભાઈ મકવાણા પર ગઈકાલે રાત્રે જીવલેણ હુમલો થવાની ઘટના…
View More પડધરીના ન્યારા ગામે ધો.12ના છાત્ર ઉપર છરી વડે હુમલો: ગંભીર ઈજાબાલાજી હોલ પાસે ઓનલાઈન આઈડીનો ક્રિકેટ સટ્ટો રમતો મોબાઈલનો ધંધાર્થી પકડાયો
શહેરના 150 ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ નજીક પોલીસે દરોડો પાડી ઓનલાઈન આઈ.ડી.ઉપર ક્રિકેટ સટ્ટો રમતા મોબાઈલના ધંધાર્થીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…
View More બાલાજી હોલ પાસે ઓનલાઈન આઈડીનો ક્રિકેટ સટ્ટો રમતો મોબાઈલનો ધંધાર્થી પકડાયોગોંડલ રોડ શિવા હોસ્ટેલમાં પોલીસનો દરોડો: કૂટણખાનુ ચલાવતા સંચાલક સહિત બે ઝડપાયા
શહેરમાં વધુ એક હોટેલમાં ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. ગોંડલ રોડ પર વિજય પ્લાઝા કોમ્પલેક્ષના બીજા માળે શીવા હોટેલમાં સંચાલક અને મેનેજર દ્વારા બહારની છોકરીઓ…
View More ગોંડલ રોડ શિવા હોસ્ટેલમાં પોલીસનો દરોડો: કૂટણખાનુ ચલાવતા સંચાલક સહિત બે ઝડપાયાસૌરાષ્ટ્રમાં સોની વેપારીઓને નિશાન બનાવતી ‘બદલાબાજ’ ગેંગ પકડાઇ
સોનાના નકલી દાગીના મૂકી અસલી દાગીના બદલાવી લઇ ચોરી કરતી ટોળકીએ છ સ્થળોએ હાથફેરો કર્યાનું ખુલ્યુ સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાં સોનીની દુકાનોને નિશાન બનાવી, અસલી દાગીનાની…
View More સૌરાષ્ટ્રમાં સોની વેપારીઓને નિશાન બનાવતી ‘બદલાબાજ’ ગેંગ પકડાઇનવા થોરાળામાં સ્કૂટરમાંથી 12 હજારનો દારૂ ઝડપાયો : પોલીસને જોઈ ચાલક નાસી છૂટ્યો
શહેરના થોરાળા વિસ્તારમાં રામનગર પાસે પોલીસને જોઈ એક શખસ સ્કૂટર રેઢુ મૂકી નાસી ગયો હતો. પોલીસે સ્કૂટરમાં તપાસ કરતા અંદરથી 48 બોટલ દારૂૂ મળી આવ્યો…
View More નવા થોરાળામાં સ્કૂટરમાંથી 12 હજારનો દારૂ ઝડપાયો : પોલીસને જોઈ ચાલક નાસી છૂટ્યોયુવતીને ભગાડવાનો સ્વીકાર કરનાર યુવકનો મૃતદેહ મળ્યો
સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રેમ-પ્રકરણમાં યુવતીને ભગાડી જનાર યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા હડકંપ મચ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ લાશની ઓળખ સાવરકુંડલાના બાઢડા ગામના…
View More યુવતીને ભગાડવાનો સ્વીકાર કરનાર યુવકનો મૃતદેહ મળ્યોઠેબચડા ગામની સીમમાં જુગારનો દરોડો: પત્તા ટીંચતા વેપારી સહિત 5 ઝડપાયા
શહેરની ભાગોળે ભાવનગર હાઈવે પર મહિકા નજીક આવેલા ઠેબચડા ગામની સીમમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતાં વેપારી સહિત પાંચ શખ્સોને રૂા.10540ની રોકડ સાથે ઝડપી લઈ…
View More ઠેબચડા ગામની સીમમાં જુગારનો દરોડો: પત્તા ટીંચતા વેપારી સહિત 5 ઝડપાયા