એન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખો માફી નહીં માંગું

વિરાણી ચોકમાં સામાન્ય બાબતમાં છરી કાઢનાર ‘પુષ્પા’એ પોલીસને મોઢે ચોપડાવ્યું, પછી પોલીસ સ્ટેશનમાંથી માફીનો વીડિયો બનાવ્યો હાલ લગ્ન સિઝન ચાલી રહી છે અને પરિવારજનો વાજતે…

View More એન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખો માફી નહીં માંગું

પરાપીપળિયાના ખેડૂતને મકાન વેચી રૂા. 10 લાખ લીધા બાદ દસ્તાવેજ કરી ન આપ્યો

જામનગર રોડ પર પરાપીપળીયા ગામે રહેતા ખેડુતને મકાન વેંચી 10 લાખ લીધા બાદ આરોપીએ પોતાના અંગત વપરાશ માટે પૈસા ખર્ચી નાખી દસ્તાવેજ કરી આપ્યો નહોતો…

View More પરાપીપળિયાના ખેડૂતને મકાન વેચી રૂા. 10 લાખ લીધા બાદ દસ્તાવેજ કરી ન આપ્યો

2000ની બંધ થયેલી નોટ કમિશનથી બદલાવી આપવાના મામલે કાકા-ભત્રીજા સામે કાર્યવાહી

જયુબેલી ચોકમાં આવેલી મહેતા પેન ડેપોમાં રૂૂ. 2000ની ચલણી નોટ કમીશનથી બદલી દેવમાં આવતી હોવાની બાતમીને આધારે એસઓજીએ દરોડો પાડી વેપારી કાકા-ભત્રીજાને ઝડપી લઈ બે…

View More 2000ની બંધ થયેલી નોટ કમિશનથી બદલાવી આપવાના મામલે કાકા-ભત્રીજા સામે કાર્યવાહી

લૂંટેરી દુલ્હનના ગુનામાં સાત વર્ષથી ફરાર મહિલા પકડાઇ

ખંભાતથી પેરોલ ફર્લો સ્કવોર્ડે પકડી પાડી રાજકોટ શહેરના ભકિતનગર વિસ્તારમાં સાલ 2018 માં લુંટેરી દુલ્હન અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટનામાં મહિલા છેલ્લા સાતેક…

View More લૂંટેરી દુલ્હનના ગુનામાં સાત વર્ષથી ફરાર મહિલા પકડાઇ

તું અહીં કેમ ઊભો છે? તેમ કહી યુવક ઉપર અજાણ્યા શખ્સનો હુમલો

મેટોડામાં દારૂના નશામાં શખ્સે યુવકને માર માર્યો શહેરમાં માંડા ડુંગર વિસ્તારમાં આવેલા ભીમરાવનગરમાં તું અહીં કેમ ઉભો છો તેમ કહી યુવાન ઉપર અજાણ્યા શખ્સે પાઇપ…

View More તું અહીં કેમ ઊભો છે? તેમ કહી યુવક ઉપર અજાણ્યા શખ્સનો હુમલો

હિસ્ટ્રીશીટરને પત્નીના પ્રેમી અને તેના મિત્રએ પતાવી દીધો

છેલ્લા દોઢ મહિનાથી દંપતી વચ્ચે ચાલતી માથાકૂટનો કરુણ અંજામ પ્રેમસંબંધમાં આડખીલી રૂપ હિસ્ટ્રીશીટરની હત્યામાં બે ની ધરપકડ આજીડેમ ચોકડી અમુલ સર્કલ નજીક મૂળ જેતપુરના પેઢલા…

View More હિસ્ટ્રીશીટરને પત્નીના પ્રેમી અને તેના મિત્રએ પતાવી દીધો

રાજકોટના ગાંજાના ગુનામાં ફરાર આરોપી ઉનાના દેલવાડાથી ઝડપી લેવાયો

ગાંધીગ્રામ પોલીસમાં એનડીપીએસનો ગુનો નોંધાયો હતો ઉના તાલુકાના યુવક વિરૂૂદ્ધ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ થયો હતો. જે ગુનાનો…

View More રાજકોટના ગાંજાના ગુનામાં ફરાર આરોપી ઉનાના દેલવાડાથી ઝડપી લેવાયો

રાજયના 6500 રીઢા ગુનેગારોનું થશે ડેઇલી સર્વેલન્સ

ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ‘મેન્ટર પ્રોજેકટ’ અંતર્ગત રાજયના 6500 જેટલા રીઢા ગુનેગારોને ગુનાખોરી છોડાવવા 6500 મેન્ટર પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે. જે અંતર્ગત આ 6500…

View More રાજયના 6500 રીઢા ગુનેગારોનું થશે ડેઇલી સર્વેલન્સ

રાજકોટમાં 10 વર્ષની બાળકીને પોર્ન વીડિયો બતાવી ગુપ્તભાગે અડપલા કર્યા

પરિચિત યુવાને બાળકીને પાણી આપવાના બહાને ઉપરના માળે બોલાવી આચરેલું કૃત્ય હાલ તરૂણી અને યુવતિઓ પણ સલામત નથી છેલ્લા કેટલાક સમયથી સગીરાઓ અને બાળા સાથે…

View More રાજકોટમાં 10 વર્ષની બાળકીને પોર્ન વીડિયો બતાવી ગુપ્તભાગે અડપલા કર્યા

મોરબીના પેટકોક ચોરી કૌભાંડમાં રાજકોટ ભાજપના નેતાનો પુત્ર મુખ્ય સૂત્રધાર

ટન દીઠ રૂા.5 હજાર અને ટ્રક ડ્રાઇવરને એક ટ્રીપના 1000 મળતા મોરબીના ગાળા ગામ પાસે આવેલા શેડમાં હલકી ગુણવત્તાનો કોલસો ભેળવીને વેચી મારવાના કૌભાંડની તપાસની…

View More મોરબીના પેટકોક ચોરી કૌભાંડમાં રાજકોટ ભાજપના નેતાનો પુત્ર મુખ્ય સૂત્રધાર