શહેરમાં નવરાત્રીના તહેવારો દરમિયાન યુવાધન નશાના રવાડે ન ચડે અને માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે ચલાવાઈ રહેલા””SAY NO TO DRUGS”” મિશન અંતર્ગત રાજકોટ શહેર એસઓજી…
View More ભગવતીપરા પાસે રૂા.56 હજારના ડ્રગ્સ સાથે વીમા એજન્ટ અને ટ્રાવેલ્સ સંચાલક ઝડપાયાcrime
પડધરી પાસેથી રૂા.1 કરોડના એમ્બરગ્રીસ સાથે 6 ઝડપાયા
મોરબીના બે શખ્સો વ્હેલ માછલીની ઉલ્ટીનો સોદો કરવા હોટલે આવ્યા ત્યારે ગ્રામ્ય SOG ત્રાટકી રાજકોટ-જામનગર હાઇવે ઉપર માધવ હોટલે વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રિસ)નો સોદો કરવા…
View More પડધરી પાસેથી રૂા.1 કરોડના એમ્બરગ્રીસ સાથે 6 ઝડપાયાઆસ્થા ચોકડી પાસે 26 દિવસ પૂર્વે હુમલામાં ઘાયલ બીબીએના છાત્રનું મોત, બનાવ હત્યામાં પલ્ટાયો
શહેરના મવડી ચોકડી પાસે અસ્થા ચોક નજીક 26 દિવસ પૂર્વે થયેલા હુમલામાં બીબીએના વિધાર્થીનું સારવારમાં મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે. યુનિવર્સિટી રોડ પર પુષ્કરધામ…
View More આસ્થા ચોકડી પાસે 26 દિવસ પૂર્વે હુમલામાં ઘાયલ બીબીએના છાત્રનું મોત, બનાવ હત્યામાં પલ્ટાયોમવડીના જમીન-મકાનના દલાલને સમાધાન માટે બોલાવી હત્યા
શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે અને અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ ન રહ્યો હોય તેમ હત્યા અને જીવલેણ હુમલાની ઘટનાઓ અટકવાનું નામ…
View More મવડીના જમીન-મકાનના દલાલને સમાધાન માટે બોલાવી હત્યાગોહિલવાડમાં બીજી લોથ ઢળી, ઘોઘામાં યુવકની હત્યા
ભાવનગર જિલ્લાના ગારિયાધારના વિરડી ગામે ખનીજ માફીયાઓએ વૃધ્ધની લોથ ઢાળ્યા બાદ ગઇકાલે ઘોઘા ખાતે હત્યાની ઘટના બનતા સનસનાટી મચી જવા પામી છે. ઘોઘાના કસ્બાતીવાડા વિસ્તારમાં…
View More ગોહિલવાડમાં બીજી લોથ ઢળી, ઘોઘામાં યુવકની હત્યાહળવદના ચંદ્રગઢ ગામે માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી યુવાનની હત્યા
હળવદમાં નવરાત્રી સમયે જ બે જૂથ વચ્ચે અથડામણ બાદ પ્રવર્તતી તંગદિલી વચ્ચે હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે યુવાનની હત્યાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે.…
View More હળવદના ચંદ્રગઢ ગામે માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી યુવાનની હત્યાઉપલેટામાં જાહેરમાં જોખમી મેડિકલ વેસ્ટ -એક્સપાયરી દવાઓનો ગેરકાયદે નિકાલ
ઉપલેટા શહેરમાં લોકોના આરોગ્ય અને પર્યાવરણ સાથે ગંભીર ચેડાં થતા હોવાની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરની નગરપાલિકાની હાલની કચરાની ડમ્પિંગ સાઈટ તેમજ મેઘવાળ…
View More ઉપલેટામાં જાહેરમાં જોખમી મેડિકલ વેસ્ટ -એક્સપાયરી દવાઓનો ગેરકાયદે નિકાલમોરબીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ, 54 બાટલા સાથે ત્રણ ઝડપાયા
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પંચાસર રોડ પર શિવમ હોલ પાછળની શેરીમાં આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડી ગેસના બાટલામાંથી ગેસનું ગેરકાયદે રિફિલિંગ કરતા ત્રણ શખ્સોને…
View More મોરબીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ, 54 બાટલા સાથે ત્રણ ઝડપાયાહળવદમાં હત્યા કરે તે પૂર્વે રાજકોટના કુખ્યાત શખ્સની ટોળકીના 3 ઝડપાયા
હળવદમાં મુસ્લિમ અને ભરવાડ જૂથો વચ્ચે બે દિવસ થયેલી અથડામણના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તેમ છતાં ભરવાડ જૂથના સામંત નામના શખ્સની હત્યા કરવા નીકળેલા…
View More હળવદમાં હત્યા કરે તે પૂર્વે રાજકોટના કુખ્યાત શખ્સની ટોળકીના 3 ઝડપાયાપંજાબમાં એન્ટી-ડ્રગ એક્ટિવિસ્ટ પરવિંદર ઝોટાની ગોળી મારીને હત્યા, જુઓ VIDEO
પંજાબના માનસામાં આજે એક મોટી ઘટના બની છે. નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે અવાજ ઉઠાવનાર એન્ટી-ડ્રગ એક્ટિવિસ્ટ પરવિંદર ઝોટાની આજે સવારે જાહેરમાં ગોળી મારીને…
View More પંજાબમાં એન્ટી-ડ્રગ એક્ટિવિસ્ટ પરવિંદર ઝોટાની ગોળી મારીને હત્યા, જુઓ VIDEO