આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયા જઈ આવ્યા. મોદીના બે દિવસના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મેલબોર્નના સ્ટેડિયમમાં ’મોદી મોદી’ના નારા લાગ્યા કે મોદીએ ઓસ્ટ્રેલિયન ટી-20 લીગ…
View More ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ આપવા તૈયાર: કોંગ્રેસ મોદી દ્વેષથી પીડાઇ હકારાત્મક બની શકતી નથીBJP
ભાજપને પોતાના જ નેતાઓ પર ભરોસો નૈ કે? કમલમ્ની બેઠકોમાં ‘મોબાઈલ’ પર પ્રતિબંધ
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પક્ષના નેતાઓ અને હોદ્દેદારો માટે એક અત્યંત કડક અને અભૂતપૂર્વ નિયમ અમલી બનાવવામાં આવ્યો છે. હવે પછી પ્રદેશ કાર્યાલય ’શ્રી કમલમ’…
View More ભાજપને પોતાના જ નેતાઓ પર ભરોસો નૈ કે? કમલમ્ની બેઠકોમાં ‘મોબાઈલ’ પર પ્રતિબંધવડોદરાની માંજલપુર બેઠક માટે ભાજપમાં પડાપડી, 50થી વધુ દાવેદારો મેદાનમાં
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક જીતવા માટે અત્યારથી જ કમર કસી લીધી છે અને…
View More વડોદરાની માંજલપુર બેઠક માટે ભાજપમાં પડાપડી, 50થી વધુ દાવેદારો મેદાનમાંવિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવાતા વિવાદ
પૂર્વ ધારાસભ્ય અને AICC મંત્રી ઋત્વિક મકવાણાએ ગુજરાતની બગડતી શિક્ષણ વ્યવસ્થા અને તેમાં થઈ રહેલા રાજકીય હસ્તક્ષેપને લઈને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર પર ગંભીર…
View More વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવાતા વિવાદરામ મંદિરના દાનની લૂંટ, મોહન યાદવ મામલે ભાજપ બેકફૂટ પર
અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવના પરિવાર દ્વારા ઉજજૈનમાં કરોડોની કિંમતની જમીન ખરીદી મામલે કોંગ્રેસ દ્વારા રોજબરોજ ઉઠાવવામાં આવતા સવાલોથી ભાજપ…
View More રામ મંદિરના દાનની લૂંટ, મોહન યાદવ મામલે ભાજપ બેકફૂટ પરભાજપ હાઇકમાન્ડની એન્ટ્રી બાદ નર્મદા જિલ્લામાં રાજકીય ડ્રામાનો અંત
નર્મદા જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો આંતરિક વિવાદ અને રાજકીય ખેંચતાણનો આખરે સુખદ અંત આવ્યો છે. જિલ્લા સંગઠનમાં ઊભા થયેલા મતભેદો અને જાહેરમાં…
View More ભાજપ હાઇકમાન્ડની એન્ટ્રી બાદ નર્મદા જિલ્લામાં રાજકીય ડ્રામાનો અંતભાજપ અધ્યક્ષ વિશ્ર્વકર્માએ કર્યો રાજકોટ જિલ્લાનો પ્રવાસ
રાજકોટ જીલ્લાના સર્વાંગી વિકાસને વધુ વેગવંતો બનાવવા અને સ્થાનિક લોકો તથા ઉદ્યોગકારોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી, સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી…
View More ભાજપ અધ્યક્ષ વિશ્ર્વકર્માએ કર્યો રાજકોટ જિલ્લાનો પ્રવાસપહેલા બાંધકામ તોડયું, પછી ભાજપ નેતાનું નીકળતા સામાન પાછો મૂકી ગયા
સુરત મહાનગરપાલિકાનું વધુ એક કારસ્તાન, ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયાના ફલેટ ઉપર ‘હાથ’ નાખ્યો પછી ‘બાબુઓને’ પરસેવો છુટી ગયો મહાનગરપાલિકા અવારનવાર પોતાના કડક…
View More પહેલા બાંધકામ તોડયું, પછી ભાજપ નેતાનું નીકળતા સામાન પાછો મૂકી ગયાશહેર ભાજપની નફ્ફટાઈ, સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં પણ ‘શરમ’
સંસ્થાઓ-સંગઠનોએ કાર્યક્રમો યોજયા પણ ભાજપના ગણ્યાગાંઠ્યા નેતાઓએ માત્ર પ્રેસનોટમાં મગરના આંસુ સાર્યા સ્વ.વિજયભાઈની આંગળી પકડીને મોટા થયેલા નેતાઓ પણ રાજકીય ધર્મ ચૂકયા, એક સમયે રૂપાણીને…
View More શહેર ભાજપની નફ્ફટાઈ, સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં પણ ‘શરમ’દરેક શહેર-જિલ્લામાંથી ભાજપના જૂના જોગીઓનું લિસ્ટ મગાવતું પ્રદેશ કાર્યાલય
ગુજરાતમાં પાલિકા- પંચાયતોની ચુંટણીઓ બાદ બદલાયેલી રાજકીય સ્થિતિમાં સતાધારી પક્ષ ભાજપે ફરી એક વખત જુના જોગીઓ તરફ નજર દોડાવી છે અને છેલ્લા કેટલાક વર્ષોથી વિનાકારણે…
View More દરેક શહેર-જિલ્લામાંથી ભાજપના જૂના જોગીઓનું લિસ્ટ મગાવતું પ્રદેશ કાર્યાલય