ટોળાએ બેફામ ધોલાઈ કરી, વીડિયો વાયરલ થયો છતાં સ્થાનિક પોલીસ અંધારામાં, એસ.પી.નો તપાસનો આદેશ જસદણ પંથકના જીવાપર ગામે પ્રેમી પંખીડાઓને કેટલાક લોકોએ જાહેરમાં બેફામ ફટકારી…
View More જીવાપરમાં કારખાનેદાર અને શ્રમિકની પત્નીને તાલિબાની સજાattack
તાલાલામાં મહિલા કોર્પોરેટરના પુત્ર પર છરીથી હુમલો, હુમલાખોરો નશામાં હોવાની આશંકા
તાલાલા નગરપાલિકાના વોર્ડ નંબર છના મહિલા કોર્પોરેટર શાંતાબેન જયંતીભાઈ સોંદરવાના પુત્ર વિજય સોંદરવા પર છરી વડે હુમલો થયો છે. ત્રણ અજાણ્યા શખ્સોએ કરેલા આ હુમલામાં…
View More તાલાલામાં મહિલા કોર્પોરેટરના પુત્ર પર છરીથી હુમલો, હુમલાખોરો નશામાં હોવાની આશંકાવિંછીયાના આંકડિયા ગામે વ્યાજખોરોનો આંતક, દુકાનદાર સહિત બે ઉપર હુમલો કરી ધમકી
વિછીયાના દેવધરી રહેતા યુવાને ભાણેજના લગ્ન માટે 20 ટકા વ્યાજે લીધેલા રૂૂ. 20 હજાર માં 18 હજાર ચૂકવી દીધા છતાં વધુ રૂૂપિયા પડાવવા માટે વ્યાજખોર…
View More વિંછીયાના આંકડિયા ગામે વ્યાજખોરોનો આંતક, દુકાનદાર સહિત બે ઉપર હુમલો કરી ધમકીઅયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં હત્યા
હરિયાણાની ફરીદાબાદ જેલમાં બંધ અયોધ્યા રામ મંદિર પર કથિત રીતે હુમલાનું કાવતરું ઘડનાર અબ્દુલ રહેમાનની હત્યા કરી દેવામાં આવી છે. 19 વર્ષીય અબ્દુલ રહેમાન પર…
View More અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં હત્યાજ્યુબિલી ચોકમાં જૂના ઝઘડાનો ખાર રાખી યુવાનને પાઇપથી માર માર્યો
રાજકોટ શહેરના પરાપીપળીયા એકતા સોસાયટીમાં રહેતા ભરતભાઇ દલસુખભાઇ સોલંકી (ઉ.વ.35) નામનો યુવાન જ્યુબિલી ચોકમાં હતો ત્યારે અજાણયા માણસોએ ઝઘડો કરી પાઇપ વડે હુમલો કર્યો હતો…
View More જ્યુબિલી ચોકમાં જૂના ઝઘડાનો ખાર રાખી યુવાનને પાઇપથી માર માર્યો‘તું કેમ બાઇક ચલાવી આગળ નીકળી ગયો’ મોરબીના યુવાનને મિત્રોએ ધોકા વડે ફટકાર્યો
મોરબીના પાનેલી ગામે રહેતા જેન્તીભાઇ રાજેશભાઇ કટેશિયા (ઉ.વ.18)નામના યુવાનને તેમના મિત્રો સંજય ચાવડા, તુખાશ્રી, મનીષભાઇ અને રાજદીપભાઇએ કોઇ કારણોસર ઝઘડો કરી ધોકા અને પાઇપ…
View More ‘તું કેમ બાઇક ચલાવી આગળ નીકળી ગયો’ મોરબીના યુવાનને મિત્રોએ ધોકા વડે ફટકાર્યોલાલપુરના પીપળી ગામે યુવાન પર હિચકારો હુમલો
જામનગરમાં જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતા જગદીશભાઈ રમેશભાઈ મકવાણા નામના 33 વર્ષના દલિત યુવાને પોતાના ભાઈ રવજીભાઈ ઉપર સરપંચ પદની જૂની ચૂંટણીના મનદુખના કારણે…
View More લાલપુરના પીપળી ગામે યુવાન પર હિચકારો હુમલોજામનગરમાં યુવાને પ્રેમ લગ્ન કરતા બન્ને પરિવાર વચ્ચે ધિંગાણું
જામનગરના બેડી વિસ્તારમાં એક યુવાને પ્રેમ લગ્ન કરી લીધા પછી બંને પરિવારો વચ્ચે ગઈ રાત્રે ધીંગાણું થયું હતું, અને બંને પક્ષે સામ સામે હુમલા કરવામાં…
View More જામનગરમાં યુવાને પ્રેમ લગ્ન કરતા બન્ને પરિવાર વચ્ચે ધિંગાણુંજામનગરના બાલંભડી ગામે જમીન મુદ્દે યુવાન પર હુમલો
જામનગર તાલુકાના બાલંભડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રાજદીપસિંહ મંગળસિંહ ચુડાસમા નામના 41 વર્ષના ખેડૂત યુવાને સિક્કા પોલીસ મથકમાં પોતાના ઉપર લાકડા ધોકા અને…
View More જામનગરના બાલંભડી ગામે જમીન મુદ્દે યુવાન પર હુમલોજામનગરમાં મહિલા અને તેના પુત્ર પર હુમલો
જામનગરમાં રણજીતનગર હુડકો વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર ઉપર હુમલો કરી ઘરની બહાર પાર્ક કરેલા વાહનમાં તોડફોડ કરી નાખવા અંગે ચાર…
View More જામનગરમાં મહિલા અને તેના પુત્ર પર હુમલો