પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના પ્રમુખ અને વરિષ્ઠ નેતા ચૌધરી અનવરુલ હકે ભારતમાં આતંકવાદી હુમલાઓમાં પાકિસ્તાન સમર્થિત સંગઠનોની ભૂમિકાનો ખુલ્લેઆમ સ્વીકાર કરીને એક મોટું રાજકીય તોફાન જગાવ્યું…
View More પહેલગામથી દિલ્હી સુધી ભારતમાં આતંકી હુમલા અમે જ કરાવ્યા: પાક. નેતાની ખુલ્લેઆમ કબૂલાતattack
બે જૂથ વચ્ચેની અદાવત ફરી ભડકી, યુવાનના હાથ-પગ ભાંગી નાખ્યા
સ્કૂટરમાં પીછો કરી પાંચ શખ્સોએ ભગવતીપરામાં કરેલો હુમલો, રિક્ષામાં તોડફોડ શહેરમાં ગુનાખોરી વધી રહી છે તાજેતરમાં પેંડા ગેંગ અને મરઘા ગેંગ વચ્ચે થયેલી અદાવત બાદ…
View More બે જૂથ વચ્ચેની અદાવત ફરી ભડકી, યુવાનના હાથ-પગ ભાંગી નાખ્યાલાખના બંગલા પાસે યુવાન ઉપર ત્રણ શખ્સે કર્યો હુમલો
શહેરમા ગાંધીગ્રામ વિસ્તારમા રહેતો યુવાન લાખનાં બંગલા પાસે હતો ત્યારે બે શખ્સોએ નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી માર માર્યો હતો . યુવકને ઇજા પહોંચતા સારવાર માટે…
View More લાખના બંગલા પાસે યુવાન ઉપર ત્રણ શખ્સે કર્યો હુમલોમાળિયા-મિંયાણાના મોટા ભેલા ગામે લાકડાના પ્રશ્ર્ને મોટાભાઈ ઉપર નાનાભાઈનો હુમલો
માળીયા-મીયાણાના મોટા ભેલા ગામે લાકડાના પ્રશ્ર્ને મોટાભાઈ ઉપર નાનાભાઈએ ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે…
View More માળિયા-મિંયાણાના મોટા ભેલા ગામે લાકડાના પ્રશ્ર્ને મોટાભાઈ ઉપર નાનાભાઈનો હુમલોબેંગાલુરૂ એરપોર્ટ પર હુમલાનો પ્રયાસ નિષ્ફળ: એકની ધરપકડ
કર્ણાટકના બેંગલુરુ એરપોર્ટ પર બે ટેક્સી ડ્રાઈવરો પર છરીથી હુમલો કરવાનો પ્રયાસ કરવા બદલ ગઈકાલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે સોમવારે જણાવ્યું હતું…
View More બેંગાલુરૂ એરપોર્ટ પર હુમલાનો પ્રયાસ નિષ્ફળ: એકની ધરપકડશાપરમાં યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો તિક્ષ્ણ હથિયાર વડે હુમલો
શહેરની ભાગોળે શાપરમાં રહેતાં યુવક ઉપર અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ…
View More શાપરમાં યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો તિક્ષ્ણ હથિયાર વડે હુમલોગોંડલમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ: પાંચને ઇજા
મારામારીમાં ઘવાયેલા યુવકને સારવારમાં ખસેડાતા ત્યાં બઘડાટી બોલી; પોલીસ તપાસ જારી ગોંડલ સિવિલ હોસ્પિટલ સામેના ચોકમાં દેવીપુજક વચ્ચે રાત્રે જુથ અથડામણ થતા પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત…
View More ગોંડલમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ: પાંચને ઇજાઅયોધ્યા ચોક પાસે રેતી કપચીના ધંધાર્થી પર હુમલો
પોલીસના કોમ્બિંગ-પેટ્રોલીંગ વચ્ચે લુખ્ખા તત્ત્વો બેફામ; જાહેરમાં હુમલો કરી કહ્યું, તું અમારી પાસેથી ધંધો શીખ્યો અને હવે અમારા ગ્રાહકને મટીરીયલ નાખવા જાશ રાજકોટ શહેરમા લુખ્ખા…
View More અયોધ્યા ચોક પાસે રેતી કપચીના ધંધાર્થી પર હુમલોસલાયા હદપારીનો ભંગ કરનાર આરોપીની અટકાયત કરતા પોલીસ ઉપર હુમલો
ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ રહીશ અને હાલ જામનગર તાલુકાના સિક્કા ગામે રહેતા એક રીઢા ગુનેગાર દ્વારા કોર્ટના અહીં પ્રવેશબંધીના હુકમનો અનાદર કરવામાં આવતા…
View More સલાયા હદપારીનો ભંગ કરનાર આરોપીની અટકાયત કરતા પોલીસ ઉપર હુમલોપ્રેમસંબંધ મામલે ફાયરિંગ, યુવકને શરીરમાં 35 છરા ઘુસી ગયા
હત્યાના પ્રયાસની કલમ હેઠળ કાર્યવાહી, ઇજાગ્રસ્ત યુવાનની 4 કલાક સુધી સર્જરી ચાલી પાટડીના ખારાઘોડામાં રહેતા યુવાનને વિરમગામ હોસ્પિટલે ખસેડાયો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામના…
View More પ્રેમસંબંધ મામલે ફાયરિંગ, યુવકને શરીરમાં 35 છરા ઘુસી ગયા