ભાવનગર શહેરના ફુલસર કર્મચારી નગરમાં રહેતા નિવૃત આર્મી ના જવાનના ઘર પાસેથી એક યુવક પૂરપાટ ઝડપે બાઇક ચલાવી ને નીકળતા આર્મી ના જવાને બાઈક ધીમું…
View More ભાવનગરમાં મોડી રાત્રે નિવૃત્ત જવાન ઉપર જીવલેણ હુમલો, સ્વબચાવમાં ગોળીબારattack
ઉદ્યોગનગર કોલોનીમાં બાજુમાં બેસવાનું કહી નશાખોરે યુવાનને અને તેના શેઠને માર માર્યો
ગોંડલ રોડ પર ઉદ્યોગ નગર કોલોની માં રહેતા અને કારખાનામાં મજૂરી કામ કરતાં રામબાલક સેતુભાઇ આત્મઝસેતુ ચોરસીયા(ઉ.વ.25)ને નશાખોર ગંજેન્દ્ર જાદવે બાજુમાં બેસવાનું કહી મારમાર્યો હતો…
View More ઉદ્યોગનગર કોલોનીમાં બાજુમાં બેસવાનું કહી નશાખોરે યુવાનને અને તેના શેઠને માર માર્યોચોટીલાના જીવાપરમાં બાળકોના ઝઘડામાં પાડોશીએ યુવાનને માર માર્યો
ચોટીલાનાં જીવાપર ગામે રહેતા વિપુલભાઇ ધનજીભાઇ સાકરીયાને તેમનાં પાડોશીએ માર મારતા રાજકોટ શહેરની સિવીલ હોસ્પીટલમા સારવાર માટે ખસેડાયા હતા. આ અંગે સિવીલ હોસ્પીટલનાં સ્ટાફે ચોટીલામા…
View More ચોટીલાના જીવાપરમાં બાળકોના ઝઘડામાં પાડોશીએ યુવાનને માર માર્યોભાવનગરમાં પૈસાની લેતી-દેતીમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
ભાવનગર શહેરમાં ખૂનનો વધુ એક બનાવ બનવા પામ્યો છે. શહેરના કરચલીયા પરા વિસ્તારમાં મોડી રાત્રે કોળી યુવાન ઉપર પૈસાની લેતી દેતી બાબતે ચાર શખ્સોએ છરીના…
View More ભાવનગરમાં પૈસાની લેતી-દેતીમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યાબગસરાના હામાપુરમાં બાળકને સિંહણે ફાડી ખાધો
સીમમાં પાણીની કુંડી પાસેથી 70 ફૂટ દૂર ઢસડી ગઈ અમરેલી જિલ્લામાં સિંહણે બાળકને ફાડી ખાધાની ઘટના સામે આવી છે. બગસરાના હામાપૂર ગામમાં સિંહણ આવી પહોંચી…
View More બગસરાના હામાપુરમાં બાળકને સિંહણે ફાડી ખાધોજામનગરમાં ક્ધસ્ટ્રકશનના ધંધાર્થી ઉપર પૈસાની લેતી દેતી મામલે હિચકારો હુમલો
જામનગરમાં શરૂૂ સેક્શન રોડ પર રહેતા અને ક્ધસ્ટ્રકશનનો વ્યવસાય કરતા હરદેવસિંહ ભીખુભા ભટ્ટી નામના 22 વર્ષ ના ક્ષત્રિય યુવાને પોતાના ઉપર છરી લોખંડના પાઇપ, ધોકા…
View More જામનગરમાં ક્ધસ્ટ્રકશનના ધંધાર્થી ઉપર પૈસાની લેતી દેતી મામલે હિચકારો હુમલોભીચરી નજીક મામા-ફઇના કૌટુંબિક ભાઇ પાસેથી મોબાઇલ-દાગીના પડાવનાર ટોળકી ઝડપાઇ
રાજકોટ શહેરમા મામા – ફઇના 3 કૌટુબીક ભાઇઓને રીક્ષા ગેંગે આજી ડેમ ચોકડી તરફ લઇ જઇ ભીચરી તરફ અવાવરુ સ્થળ પર લઇ જઇ 3 મોબાઇલ…
View More ભીચરી નજીક મામા-ફઇના કૌટુંબિક ભાઇ પાસેથી મોબાઇલ-દાગીના પડાવનાર ટોળકી ઝડપાઇરાજકોટમાં પ્રેમીએ પ્રેમિકાને પાઈપ વડે માર મારી બંને પગ ભાંગી નાખ્યા
રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રહેતી યુવતીએ પ્રેમિ વિરૂધ્ધ અગાઉ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં બન્ને વચ્ચે વેરના બીજ રોપાયા હતાં. ગઈકાલે પ્રેમિએ ‘તે મારા પિતાને કેમ ગાળો…
View More રાજકોટમાં પ્રેમીએ પ્રેમિકાને પાઈપ વડે માર મારી બંને પગ ભાંગી નાખ્યાજ્યાં ધોકા ઉલાળ્યા ત્યાં જ લુખ્ખાઓએ માફી માંગી
ભગવતીપરામાં યુવાન ઉપર સરાજાહેર હુમલો કરનાર 10 લુખ્ખાઓની ધરપકડ, બી-ડિવિઝન પોલીસે સરઘસ કાઢયુ ભગવતીપરા હુશેનીયા મસ્જીદ પાસ રહેતો સમીર અયુભાઈ સોરા (ઉ.5.27) અને તેનો મિત્ર…
View More જ્યાં ધોકા ઉલાળ્યા ત્યાં જ લુખ્ખાઓએ માફી માંગીલિલિયાના ક્રાકચમાં સહકારી બેંકકર્મીને શખ્સે પાઇપના 36 ઘા ઝીંકી હાથ-પગ ભાંગી નાખ્યા
અમરેલી જિલ્લાના લિલિયા તાલુકાના ક્રાકચ ગામમાં મારામારીની ઘટના સામે આવી છે. પાનની દુકાન આગળ ઊભેલા સહકારી બેંકના કર્મચારી પર કારમાં આવેલા ત્રણ શખસ ધોકા-લાકડી અને…
View More લિલિયાના ક્રાકચમાં સહકારી બેંકકર્મીને શખ્સે પાઇપના 36 ઘા ઝીંકી હાથ-પગ ભાંગી નાખ્યા